અમરેલી જિલ્લાના ખાંભા શહેરમાં મિતિયાળા રોડ પર છેલ્લા 8 દિવસથી દીપડાની હલચલ વધી છે. દીપડાએ છેલ્લા 3 દિવસમાં 3 શ્વાનનો શિકાર કર્યો છે. આ ઘટનાથી…
View More ખાંભાના મિતિયાળા રોડ પર ત્રણ શ્ર્વાનનો શિકાર કરતો દીપડોCategory: સૌરાષ્ટ્ર
વેરાવળ પંથકમાં મગફળીના પાકમાં લશ્કરી ઇયળનો ઉપદ્રવ
સારો પાક હોવા છતાં ખેડૂતોમાં ચિંતા વ્યાપી વેરાવળ તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં મગફળીના પાકમા લશ્કરી ઇયળનુ ખુબજ પ્રમાણ જોવાં મળે છે. ચોમાસની શરૂૂઆતમા વરસાદ ખુબજ ખેચાયેલ…
View More વેરાવળ પંથકમાં મગફળીના પાકમાં લશ્કરી ઇયળનો ઉપદ્રવમોરબીમાં નોટિસ બાદ પણ ફાયર સેફ્ટી ન મેળવતા કોમ્પલેક્ષ સીલ કર્યું
મોરબીને મહાનગર પાલિકા બનાવ્યા બાદ ફાયર સેફટી સુવિધાઓ અંગે સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે જેલ રોડ પર આવેલ કોમ્પ્લેક્ષમાં ફાયર સેફટી સુવિધાનો અભાવ હોવાથી…
View More મોરબીમાં નોટિસ બાદ પણ ફાયર સેફ્ટી ન મેળવતા કોમ્પલેક્ષ સીલ કર્યુંવાંકાનેર ખાતે આમ આદમી પાર્ટીના 20 જેટલા હોદ્દેદારો-કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
પૂર્વ ધારાસભ્ય મહંમદ જાવેદ પીરઝાદા સહિતનાં આગેવાનોએ આવકારી પાઠવ્યા અભિનંદન વાંકાનેર કોંગ્રેસ કાર્યાલય ખાતે આમ આદમીના 20 જેટલા હોદેદારો, કાર્યકરો દ્વારા પુર્વ ધારાસભ્ય મહંમદ જાવેદ…
View More વાંકાનેર ખાતે આમ આદમી પાર્ટીના 20 જેટલા હોદ્દેદારો-કાર્યકરો કોંગ્રેસમાં જોડાયાલતીપુરમાં મલાઇ ખાવા ત્રણ-ત્રણ પંચાયત કચેરીઓ બનાવી નાખી
19 વર્ષ પહેલાં બનેલ કચેરી કાર્યરત હોવા છતાં નવા બાંધકામને મંજૂરી કેમ મળી, ગ્રામજનોમાં ઉઠતા સવાલ જામનગર જિલ્લાના લતીપુર ગામમાં સરકાર તરફથી ત્રણ પંચાયત ઘર…
View More લતીપુરમાં મલાઇ ખાવા ત્રણ-ત્રણ પંચાયત કચેરીઓ બનાવી નાખીસોમનાથ જીલ્લા તંત્રએ રૂા.71 હજારનો શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપ્યો
307 કિ.ગ્રા. ઘઉં-ચોખા સહિતનો મુદ્દામાલ સીઝ કરાયો ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાઘ્યાયની સૂચના તથા જિલ્લા પુરવઠા અધિકારી પી.ડી. વાંદાના માર્ગદર્શન હેઠળ ગીર સોમનાથ જિલ્લાના…
View More સોમનાથ જીલ્લા તંત્રએ રૂા.71 હજારનો શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપ્યોવિરપુરમાં પી.જી.વી.સી.એલ.ની ઘોર બેદરકારી, જીવંત વીજ વાયર પડતા ખેડૂત દાઝ્યો
મોટા ભાગનાં ફીડરોમા 40 વર્ષથી વાયરો બદલવામાં ન આવ્યા હોવાથી વાયર પડયો હોવાનો આક્ષેપ સૌરાષ્ટ્રના જગવિખ્યાત યાત્રાધામ વીરપુરમાં વારંવાર PGVCL વિભાગની ઘોર બેદકારી સામે આવી…
View More વિરપુરમાં પી.જી.વી.સી.એલ.ની ઘોર બેદરકારી, જીવંત વીજ વાયર પડતા ખેડૂત દાઝ્યોગીર સોમનાથમાં જિલ્લા કક્ષાની કલા મહાકુંભ સ્પર્ધા-2025 યોજાશે
રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર અને કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની…
View More ગીર સોમનાથમાં જિલ્લા કક્ષાની કલા મહાકુંભ સ્પર્ધા-2025 યોજાશેસોરઠના રાજકારણમાં સખળ ડખળ, પૂર્વ મંત્રી જવાહર ચાવડાના ટેકેદારો ‘આપ’માં
જૂનાગઢ જિલ્લાના રાજકારણમાં મોટો ભૂકંપ આવ્યો છે. પૂર્વ મંત્રી જવાહર ચાવડાના ટેકેદારો AAP માં જોડાયા છે. માણાવદરમાં ગોપાલ ઈટાલિયા અને હેમંત ખવાની સભામાં બંને ધારાસભ્યોએ…
View More સોરઠના રાજકારણમાં સખળ ડખળ, પૂર્વ મંત્રી જવાહર ચાવડાના ટેકેદારો ‘આપ’માંકાલાવડના મોટીમાટલી ગામે પવન ચક્કીનો વિરોધ
જામનગર જિલ્લા ના કાલાવડ તાલુકાના મોટી માટલી ગામ માં ઓપવિન્ડ એનર્જી પ્રાઇવેટ લી. કંપની અને સ્થાનિક ખેડૂતો સામસામે આવી ગયા છે. જામનગરના કાલાવડ તાલુકાના ખંઢેરા…
View More કાલાવડના મોટીમાટલી ગામે પવન ચક્કીનો વિરોધ