પોરબંદરના ચમ સ્કૂલ પાછળ વીવી બજાર નજીક કુંટણખાનું ચાલતું હોવાની બાતમી સાથે એક નનામી અરજી આવી હતી જેથી ડીવાયએસપી દ્વારા આ સ્થળે દરોડો પાડી કુંટણખાનામાં…
View More પોરબંદરની વી.વી. બજાર નજીકથી મહિલા સંચાલિત કુટણખાનું ઝડપાયુંCategory: સૌરાષ્ટ્ર
અમરેલી પંથકમાં અતિવૃષ્ટી રાહત પેકેજમાં રહેલ વિસંગતતાઓનો વિરોધ
અમરેલી જિલ્લાના સાવરકુંડલા અને લીલીયા તાલુકાના ખેડૂતોએ ઓક્ટોબર 2024માં થયેલા અતિ ભારે વરસાદને કારણે ઉભા પાકોને થયેલા નુકસાનની સામે સરકારી રાહત પેકેજમાં જોવા મળતી વિસંગતતા…
View More અમરેલી પંથકમાં અતિવૃષ્ટી રાહત પેકેજમાં રહેલ વિસંગતતાઓનો વિરોધભાણવડ પંથકમાં અનુભવાયો ભૂકંપનો હળવો આંચકો: ભયનો માહોલ
– ભૂકંપ સંદર્ભે તકેદારી રાખવા લોકોને તંત્રની અપીલ – ભાણવડ વિસ્તારમાં ગત સાંજે લોકોએ ભૂકંપનો હળવો આંચકો અનુભવ્યો હતો. આ વચ્ચે છેલ્લા બે-ત્રણ દિવસથી ભૂકંપ…
View More ભાણવડ પંથકમાં અનુભવાયો ભૂકંપનો હળવો આંચકો: ભયનો માહોલરોગચાળો વકર્યો: ડેન્ગ્યુ-મેલેરિયાના વધુ 4 કેસ
એક સપ્તાહમાં સામાન્ય તાવ શરદી-ઉઘરસના 1508 તથા ઝાડા ઉલ્ટીના 107 અને ટાઇફોઈડ-કમળાના 5 નવા દર્દીઓ નોંધાયા શહેરમાં સતત વાદળ છાયા વાતાવરણના કારણે મચ્છર જન્ય અને…
View More રોગચાળો વકર્યો: ડેન્ગ્યુ-મેલેરિયાના વધુ 4 કેસછ માસનું જળસંકટ દૂર: આજી-1 ઓવરફલો, ભાદર-ન્યારી તૈયારીમાં
રાજકોટ શહેરને પીવાનુ પાણી પૂરુ પાડતા ત્રણ મુખ્ય જળાશયોમાં વિપુલ માત્રામાં જળરાશી ઠલવાઇ રાજકોટ શહેરની પીવાના પાણીની દૈનિક જરૂરીયાત પૂરી કરવા માટે આજી-1, ન્યારી-1 અને…
View More છ માસનું જળસંકટ દૂર: આજી-1 ઓવરફલો, ભાદર-ન્યારી તૈયારીમાંમનપાના ડે.કમિશનરની પોસ્ટ માટે ઇન્ટરવ્યુનો પ્રારંભ
રાજકોટ મહાનગરપાલિકાની ડે.કમિશનરની એક જગ્યા માટે આજે સીલેકશન કમિટી દ્વારા ઇન્ટરવ્યુ લેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મનપામાં ફરજ બજાવતા કલાર્સ-1 અધિકારીઓમાંથી ભરતી કરવાની હોય સાત…
View More મનપાના ડે.કમિશનરની પોસ્ટ માટે ઇન્ટરવ્યુનો પ્રારંભમોરબી જિલ્લામાં મચ્છુ-1 સહિત ત્રણ ડેમ ભરાઇ ગયા
મોરબી જીલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સારો વરસાદ અને ઉપરવાસની સતત આવકને કારણે વાંકાનેરનો મહાકાય મચ્છુ 1 ડેમ 100 ટકા ભરાઈ ગયો છે જેના જળ મચ્છુ…
View More મોરબી જિલ્લામાં મચ્છુ-1 સહિત ત્રણ ડેમ ભરાઇ ગયાવરસાદની આગાહીના પગલે કોર્ટ કાર્યવાહી સતત બીજા દિવસે સ્થગીત
રાજકોટ સહિત રાજ્યભરમાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે અને ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટ બાર એસો. દ્વારા વકિલો…
View More વરસાદની આગાહીના પગલે કોર્ટ કાર્યવાહી સતત બીજા દિવસે સ્થગીતરાપર અને ભાભરમાં 32 કલાકમાં અનરાધાર 17 ઇંચ
સુઇગામમાં 24 કલાકમાં 16.5 ઇંચ પડ્યા બાદ મેઘરાજાના ખમૈયા, વાવમાં 14, લખપતમાં 13.25 ઇંચ વરસાદ ખાબક્યો રાજ્યમાં મેઘકહેરની સ્થિતિ જોવા મળી રહી છે. મજબૂત વરસાદી…
View More રાપર અને ભાભરમાં 32 કલાકમાં અનરાધાર 17 ઇંચઆજી-1 ડેમ ઓવરફ્લો, નવા નીરના વધામણા કરતા મનપાના પદાધિકારીઓ
હાલમાં 190 કયુસેકનો ઇનફ્લો છે: જ્યારે 1.8 ઇંચનો ઓવરફ્લો ચાલુ તાજેતરમાં વરસેલા સારા વરસાદને પગલે નવા નીરની આવકથી રાજકોટનો આજી-1 ડેમ આજે છલકાવાનું શરૂૂ થયું…
View More આજી-1 ડેમ ઓવરફ્લો, નવા નીરના વધામણા કરતા મનપાના પદાધિકારીઓ