ભક્તિનગર વિસ્તારમાં આવેલી ગુરુકૃપા સોસાયટીમાં રહેતા દિવ્યરાજસિંહ વનરાજસિંહ સરવૈયા(ઉ.વ.19)ને સામું જોવા મામલે સંજયભાઈ બોરીચા, દેવાયતભાઈ બોરીચા, મનુભાઈ બોરીચા, અજયભાઈ પટેલ, સંજય બોરીચાનો દીકરો અને સંજય…
View More ગુરૂકૃપા સોસાયટીમાં સામુ જોવા મામલે યુવક પર હુમલો, વચ્ચે પડેલા પિતા-બહેનને પણ માર માર્યોCategory: સૌરાષ્ટ્ર
જામનગરમાં પારકી પરિણીતાને મળવા પહોંચેલ પ્રેમીને ઘરમાં પૂરી લમધાર્યો
જામનગરમાં રામેશ્વરનગર વિસ્તારમાં રહેતી પરણિત પ્રેમિકાએ પોતાના પ્રેમીને ફોન કરી મળવા બોલાવ્યા બાદ ધબધબાટી બોલી ગઈ હતી. જેવો પ્રેમી પ્રેમિકાના રૂૂમમાં પ્રવેશ્યો ત્યાં જ રૂૂમનો…
View More જામનગરમાં પારકી પરિણીતાને મળવા પહોંચેલ પ્રેમીને ઘરમાં પૂરી લમધાર્યોટોળાએ બે કૌટૂંબિક ભાઇઓને હથોડીના ઘા ઝીંકયા
રાત્રે દારૂ પી મિત્રને ગાળો આપતા શખ્સને ટપારતા સવારે 8 શખ્સોએ ધસી આવી હુમલો કર્યો : બંનેની હાલત ગંભીર શહેરના મવડી વિસ્તારમાં આવેલી શ્રીનાથજી સોસાયટીમાં…
View More ટોળાએ બે કૌટૂંબિક ભાઇઓને હથોડીના ઘા ઝીંકયામેટોડામાં મહિલાનો મોબાઈલ નંબર માંગનારને સમજાવવા જતાં કાકા-ભત્રીજા ઉપર હુમલો
મેટોડામાં રહેતાં મુળ આસામના યુવાન અને તેના કાકા -ઉપર પડોશમાં જ રહેતાં યુપીના શખ્સે ધોકાથી હુમલો કરી બંનેને માર મારતાં માથામાં લોહીલુહાણ હાલતમાં રાજકોટ સારવાર…
View More મેટોડામાં મહિલાનો મોબાઈલ નંબર માંગનારને સમજાવવા જતાં કાકા-ભત્રીજા ઉપર હુમલોયુનિટી ફાઉન્ડેશનમાં પ્રાચીન-અર્વાચીન ગરબાનો સંગમ
રાજકીય-સામાજિક આગેવાનો-ઉદ્યોગકારો-અધિકારીઓનો મેળાવડો રાજકોટના સત્ય સાંઈ રોડ ઉપર આલાપ હેરીટેજની બાજુના ગ્રાઉન્ડમાં નવરાત્રીના દિવસોમાં દરરોજ રાત્રે 08:00 થી 10:00 કલાક દરમિયાન 225 બાળાઓ અવનવા રાસ…
View More યુનિટી ફાઉન્ડેશનમાં પ્રાચીન-અર્વાચીન ગરબાનો સંગમરાજકોટના 40 સહિત રાજ્યના 1518 વકીલોની નોટરી તરીકેની યાદી જાહેર
સરકાર અને કાયદા વિભાગનાં નિર્ણયને આવકારતું ભાજપ લીગલ સેલ રાજયના કાયદા વિભાગ દ્વારા 1500થી વધુ નોટરીઓને નિમણૂંક આપવા અંગેનું પ્રોવીઝનલ લીસ્ટ આજે જાહેર કરવામાં આવ્યું…
View More રાજકોટના 40 સહિત રાજ્યના 1518 વકીલોની નોટરી તરીકેની યાદી જાહેરમાતાના મઢે જતા પદયાત્રીઓની સેવા કરવા ગયેલા મોરબીના યુવકની કારમાંથી 7.34 લાખની રોકડની ચોરી
રોકડ ભરેલી બેગ લઈ જતાં બે શખ્સો સીસીટીવી કેમેરામાં કેદ, નખત્રાણા પોલીસમાં ગુનો નોંધાયો નખત્રાણા તાલુકાના દેવપર(યક્ષ) નજીક માતાનામઢ જતા પદયાત્રીઓની સેવા કરવા માટે આવેલા…
View More માતાના મઢે જતા પદયાત્રીઓની સેવા કરવા ગયેલા મોરબીના યુવકની કારમાંથી 7.34 લાખની રોકડની ચોરીસોમનાથ મંદિર નજીક હાટ બજારમાં રોડ ઉપરથી કાર ખાબકતા નાસભાગ
પ્રભાસ પાટણ વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિર જવા રાજ્ય વહીવટી તંત્ર નગરપાલિકા અને સોમનાથ ટ્રસ્ટના સંકલનથી સોમનાથ ની જૂની રામવાડી ખાતે હાટ બજાર બનાવવામાં આવ્યું…
View More સોમનાથ મંદિર નજીક હાટ બજારમાં રોડ ઉપરથી કાર ખાબકતા નાસભાગધોરાજી પાસે બોલેરોને અકસ્માત થતાં ચાલક ઘાયલ, 1 લાખ રોકડની ઉઠાંતરી
ધોરાજી નજીક બોલેરો લઇને જતા ચાલક રસ્તો ભૂલી જતા અકસ્માત થયો હતો આ અકસ્માતમાં ચાલક ઘાયલ થયો હોય તેની પાસે બોલેરોમાં રાખેલી 1 લાખની રોકડ…
View More ધોરાજી પાસે બોલેરોને અકસ્માત થતાં ચાલક ઘાયલ, 1 લાખ રોકડની ઉઠાંતરીદ્વારકામાં શેરબજારમાં તગડા નફાની લાલચ આપી 41 લાખની ઠગાઈમાં મામા-ભાણેજની અટકાયત
દેવભૂમિ દ્વારકા જિલ્લાના એક આસામીને શેરબજારમાં કરોડો રૂૂપિયાના પ્રોફિટની લાલચ આપીને તેમની સાથે થયેલી રૂૂપિયા 41.07 લાખની છેતરપિંડીના કેસમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસે…
View More દ્વારકામાં શેરબજારમાં તગડા નફાની લાલચ આપી 41 લાખની ઠગાઈમાં મામા-ભાણેજની અટકાયત