સૌરાષ્ટ્રમાં ત્રીજા ખેડૂતે જીવ ટૂંકાવ્યો છતાં સરકાર સંવેદનાહિન ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના જીવનમાં ફરી સંકટના વાદળો ઘેરાયા છે. ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના રબારીકા ગામના…
View More શિહોરના રબારીકામાં પાક નિષ્ફળ જતા ખેડૂતનો આપઘાતCategory: સૌરાષ્ટ્ર
મોરબીમાં આરટીઓનું ચલણ મોકલી 3.33 લાખ સેરવી લીધા
ઓનલાઈન ફ્રોડ કરનાર ગઠિયાઓ નીતનવા કીમિયા અજમાવી નિર્દોષ લોકોના રૂૂપિયા ચાઉં કરી જતા હોય છે હાલ આરટીઓ ચલણના નામે ફોડ ફાઈલ મોકલી મોબાઈલ હેક કરી…
View More મોરબીમાં આરટીઓનું ચલણ મોકલી 3.33 લાખ સેરવી લીધાજૂનાગઢ ભારતી આશ્રમના મહાદેવ ભારતીની હકાલપટ્ટી, આશ્રમમાં નો એન્ટ્રી
ભારતી આશ્રમના મહાદેવ ભારતીને ગઈકાલે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. બીજી તરફ ભારતી આશ્રમના ગુરુ હરિહરાનંદ બાપુએ એક નિર્ણય લીધો છે. આ નિર્ણય પ્રમાણે મહાદેવ…
View More જૂનાગઢ ભારતી આશ્રમના મહાદેવ ભારતીની હકાલપટ્ટી, આશ્રમમાં નો એન્ટ્રીધોરાજીનાં મોટાગુંદાળા પાસે S.T બસ પુલ પરથી વોંકળામાં ખાબકી: 10ને ઈજા
રાજકોટ જિલ્લાનાં ધોરાજી નજીક એસ.ટી.ની એક બસને ગંભીર અકસ્માત નડતા 10 જેટલા મુસાફરોને ફેકચર સહિતની નાની-મોટી ઈજાઓ પહોંચી હતી.આ ઈજા ગ્રસ્તોને ધોરાજીની સિવિલ હોસ્પિટલ ખાતે…
View More ધોરાજીનાં મોટાગુંદાળા પાસે S.T બસ પુલ પરથી વોંકળામાં ખાબકી: 10ને ઈજાઅત્યાર સુધીમાં આઠ વાર SIRની પ્રક્રિયા કરવામાં આવી
બી.એલ.ઓ. દરેક મતદારના ઘરની ત્રણ વખત મુલાકાત લઇ મૃતકો, કાયમી સ્થળાંતર કરી ગયેલા અને એકથી વધુ જગ્યાએ નોંધાયેલા મતદારોની કરશે ઓળખ ભારતના ચૂંટણીપંચ, નવી…
View More અત્યાર સુધીમાં આઠ વાર SIRની પ્રક્રિયા કરવામાં આવીજેતપુરમાં સગી બહેનની બોગસ સહી કરી ભાઇઓએ જમીન વળતરના 5 કરોડ પડાવી લીધા
બોગસ વેચાણ નોંધ રેકર્ડ ઉપર ઉભી કર્યાનો FSL રિપોર્ટમાં ભાંડો ફૂટ્યો : સુરત રહેતા બનેવીની ફરિયાદને આધારે સાળા સહિત 8 સામે ગુનો નોંધાયો જેતપુર તાલુકાના…
View More જેતપુરમાં સગી બહેનની બોગસ સહી કરી ભાઇઓએ જમીન વળતરના 5 કરોડ પડાવી લીધાધ્રાંગધ્રાના હળવદ રોડ પર રખડતા શ્ર્વાનનો નવ વર્ષની બાળકી પર હુમલો
ધ્રાંગધ્રા શહેરના હળવદ રોડ પર રખડતા શ્વાનના આતંકનો વધુ એક બનાવ સામે આવ્યો છે. અહીં એક 9 વર્ષની બાળકી પર રખડતા શ્વાને હુમલો કર્યો હતો.…
View More ધ્રાંગધ્રાના હળવદ રોડ પર રખડતા શ્ર્વાનનો નવ વર્ષની બાળકી પર હુમલોમાળિયાના સોનગઢ ગામે ડીઝલ ચોરી કૌભાંડ પકડાયું : બે શખ્સોને પકડ્યા
માળિયાના સોનગઢ ગામે રામજી મંદિર પાછળ ચાલતા ડીઝલ ચોરી કોભાંડને ઝડપી લઈને માળિયા (મી) પોલીસ ટીમે બે ઇસમોને રૂૂ 47.14 લાખના મુદામાલ સાથે ઝડપી…
View More માળિયાના સોનગઢ ગામે ડીઝલ ચોરી કૌભાંડ પકડાયું : બે શખ્સોને પકડ્યામોરબીના પીપળી ગામ નજીક ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ બાદ આગ
મોરબીના પીપળી ગામ નજીક જેટકોના સબ સ્ટેશનના ટ્રાન્સફોર્મરમાં અચાનક બ્લાસ્ટ થતા આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે તો ધટનાની જાણ થતા જ મોરબી ફાયરની ટીમે…
View More મોરબીના પીપળી ગામ નજીક ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ બાદ આગઇઝરાયેલ મોકલવાના બહાને પોરબંદરના આઠ યુવાનો સાથે 56 લાખની ઠગાઇ
પોરબંદર પંથકમાં વિદેશમાં જઈને રોજગારી મેળવવાનો ભારે ક્રૈઝ વધ્યો છે. આની વચ્ચે ઈઝરાયેલ જવા ઈચ્છુક જુદા જુદા આઠ વ્યકિતઓને જુદી જુદી પ્રક્રિયા કરવા માટે કુતિયાણા…
View More ઇઝરાયેલ મોકલવાના બહાને પોરબંદરના આઠ યુવાનો સાથે 56 લાખની ઠગાઇ