પાલનપુરથી ગાંજાનો જથ્થો લઈને જામનગર આવી રહેલો ભત્રીજો પકડાયો: કાકા ફરારી જાહેર જામનગરમાં નીલકમલ સોસાયટી વિસ્તારમાં રહેતા કાકા-ભત્રીજા દ્વારા નશીલા પદાર્થ ગાંંજાના વેચાણનું નેટવર્ક એસ.જી…
View More જામનગરમાં કાકા-ભત્રીજાના ગાંજાના વેચાણના નેટવર્કનો પર્દાફાશCategory: સૌરાષ્ટ્ર
વેરાવળમાં છ સ્થળેથી હથિયાર મળ્યા, ત્રણ શખ્સોની અટકાયત
કોડીનાર અને મૂળ દ્વારકા બંદરે પોલીસ દ્વારા મેગા કોમ્બિંગ, જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો દિલ્હી બોમ્બ બ્લાસ્ટની ઘટના બાદ દેશભરમાં સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. આ…
View More વેરાવળમાં છ સ્થળેથી હથિયાર મળ્યા, ત્રણ શખ્સોની અટકાયતઅમરેલીમાં પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરતા યુવકે 5.21 લાખની ઠગાઇ આચરી
અમરેલીમાં મોટા બસ સ્ટેન્ડ સામે વ્હાઈટ હાઉસમાં સર્જક સ્કીન આર્ટ નામના પ્રિન્ટીંગ પ્રેસમાં કામ કરતા યુવકે પ્રેસ માલિક સાથે રૂૂપિયા 5.21 લાખની છેતરપીંડી આચરી હોવાની…
View More અમરેલીમાં પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરતા યુવકે 5.21 લાખની ઠગાઇ આચરીધોરાજીમાં તસ્કરોનો તરખાટ, એક જ રાતમાં 13 કારખાનામાં ચોરી
પાંચ કારખાનામાંથી 88 હજારની રોકડ ઉઠાવી ગયા, 8 કારખાનામાં કશું હાથ ન લાગ્યું, બુકાનીધારી તસ્કર ટોળકીને પકડવા જિલ્લાભરની પોલીસ કામે લાગી ધોરાજીના જુનાગઢ રોડ ઉપર…
View More ધોરાજીમાં તસ્કરોનો તરખાટ, એક જ રાતમાં 13 કારખાનામાં ચોરીજસદણમાં જનેતાએ નવજાત શિશુને કાંટાળી વાડમાં ફેંકી દેતા હાલત ગંભીર
રડવાનો અવાજ સાંભળી લોકો મદદે દોડયા જસદણ શહેરમાં માનવતા શરમાવે તેવી ઘટના પ્રકાશમાં આવી છે. ગંગા ભુવન વિસ્તારમાં આવેલા પ્રમુખ પાર્કના અવાવરૂૂ ભાગેથી તાજુ જન્મેલું…
View More જસદણમાં જનેતાએ નવજાત શિશુને કાંટાળી વાડમાં ફેંકી દેતા હાલત ગંભીરગોંડલમાં બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ: પાંચને ઇજા
મારામારીમાં ઘવાયેલા યુવકને સારવારમાં ખસેડાતા ત્યાં બઘડાટી બોલી; પોલીસ તપાસ જારી ગોંડલ સિવિલ હોસ્પિટલ સામેના ચોકમાં દેવીપુજક વચ્ચે રાત્રે જુથ અથડામણ થતા પાંચ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત…
View More ગોંડલમાં બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ: પાંચને ઇજાભાવનગરમાં નશીલા સીરપની 1800 બોટલ સાથે ત્રણ ઝડપાયા : 3 ફરાર
સ્ટેટ મોનીટરીંગ સેલે ભાવનગર શહેરના આંબાવાડી વિસ્તારમાં આવેલ ફ્લેટમાં દરોડો પાડયો હતી.અને કોડીન સીરપની 1798 બોટલ સાથે ત્રણ શખ્સને ઝડપી લીધા હતા.જયારે ત્રણ શખ્સ ફરાર…
View More ભાવનગરમાં નશીલા સીરપની 1800 બોટલ સાથે ત્રણ ઝડપાયા : 3 ફરારજામનગરમાં એકાઉન્ટન્ટ દ્વારા દુકાનમાંથી રૂા.9 લાખની કિંમતના મોબાઇલની ચોરી
જામનગરમાં અંબર સિનેમા રોડ પર આવેલા પ્રખ્યાત મોબાઈલ ફોનના શોરૂૂમમાંથી તેમાંજ એકાઉન્ટન્ટ તરીકે કામ કરતો શખ્સ રૂૂપિયા 9 લાખ 10 હજારની કિંમતના 15 નંગ મોબાઈલ…
View More જામનગરમાં એકાઉન્ટન્ટ દ્વારા દુકાનમાંથી રૂા.9 લાખની કિંમતના મોબાઇલની ચોરીગોંડલના સુલતાનપુરમાં વીસી દ્વારા સહાય ફોર્મના નામે રૂા.100નું ઉઘરાણું
આપ નાં નેતા જીગીશાબેન પટેલ દ્વારા છેલ્લા કેટલાક સમય થી ગોંડલ પંથકમાં લોકોના પ્રશ્નો અંગે મુલાકાત લેવામાં આવી રહી હોય દરમિયાન સુલતાનપુરમાં ખેડૂત સહાયના ફોર્મ…
View More ગોંડલના સુલતાનપુરમાં વીસી દ્વારા સહાય ફોર્મના નામે રૂા.100નું ઉઘરાણુંઆધેડની હત્યાના ગુનાના કેસમાં આરોપીને આજીવન કેદની સજા
માળિયાના વર્ષામેડી ગામના 2021ના બનાવમાં કોર્ટે ચૂકાદો આપ્યો માળિયાના વર્ષામેડી નજીક વર્ષ 2021 માં છરીના ઘા ઝીકી 51 વર્ષીય આધેડની હત્યા કરવાનો કેસ મોરબી સેશન્સ…
View More આધેડની હત્યાના ગુનાના કેસમાં આરોપીને આજીવન કેદની સજા