યુનિવર્સિટીનો વધુ એક છબરડો, બી.એ. સેમ-3ના વિદ્યાર્થીઓને ખોટું પેપર ધાબડી દીધું

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વધુ એક ભગો સામે આવ્યો છે. આજે બી. એ. વિથ હિસ્ટ્રી સેમેસ્ટર-3માં વર્ષ 1820થી 1948 સુધીના સૌરાષ્ટ્રના મહત્વપૂર્ણ રાજવંશો વૈકલ્પિક પેપર હતુ. જોકે,…

View More યુનિવર્સિટીનો વધુ એક છબરડો, બી.એ. સેમ-3ના વિદ્યાર્થીઓને ખોટું પેપર ધાબડી દીધું

મોરબીમાં પાણી મુદ્દે મનપા કચેરીમાં ફટાણા ગાઇ વિરોધ પ્રદર્શન

ત્રણ વર્ષથી પીવાનું પાણી ન મળતા કચેરીને સાત કલાક બાનમાં લેતા તંત્ર ઝૂકયું, ઝડપી નિરાકરણની ખાત્રી આપી મોરબીમાં નાગરિકો રજૂઆત કરી થાકી જવા છતાં કોઈ…

View More મોરબીમાં પાણી મુદ્દે મનપા કચેરીમાં ફટાણા ગાઇ વિરોધ પ્રદર્શન

જામનગરના ખીજડિયા ગામે ખેડૂતને વીજ આંચકો લાગતા મોત

વાડીમાં કામ કરતી વેળાએ બનાવ બન્યો જામનગર નજીક ખીજડીયા ગામમાં રહેતા અને ખેતીવાડી સંભાળતા પરષોત્તમભાઈ રાજાભાઈ કમાણી નામના 57 વર્ષના ખેડૂત, કે તેઓ તારીખ 2,11,2025…

View More જામનગરના ખીજડિયા ગામે ખેડૂતને વીજ આંચકો લાગતા મોત

મોરબીના ઘાટીલા નજીક રણમાં ગેરકાયદેસર મીઠાનું ઉત્પાદન બેફામ

સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતા વન વિભાગની કામગીરી પર ઉઠ્યા સવાલ માળિયા તાલુકાના ઘાટીલા નજીક આવેલ રણમાં ગેરકાયદે મીઠાનું ઉત્પાદન કરવામાં આવતું હોવાનો વિડીયો સોશ્યલ…

View More મોરબીના ઘાટીલા નજીક રણમાં ગેરકાયદેસર મીઠાનું ઉત્પાદન બેફામ

સા.કુંડલામાં મોટા વાહનો પર પ્રતિબંધ હોવા છતાં શહેરમાં પ્રવેશ, સર્જાય છે ટ્રાફિકજામ

શહેરમાં ચાલી રહેલા ઓવરબ્રિજના કામને કારણે મોટા વાહનો જેવા કે ટ્રકો અને હેવી વ્હીકલ્સ પર સ્પષ્ટ પ્રતિબંધ હોવા છતાં, આ વાહનો નાળા નીચેથી પસાર થઈને…

View More સા.કુંડલામાં મોટા વાહનો પર પ્રતિબંધ હોવા છતાં શહેરમાં પ્રવેશ, સર્જાય છે ટ્રાફિકજામ

જૂની દ્વારકામાં દટાયેલા અવશેષોની શોધખોળ, શારદામઠમાં ખોદકામનો પ્રારંભ

ભારતીય પુરાતત્ત્વ વિભાગની અન્ડરવોટર આર્કિયોલોજી વિંગ દ્વારા જગત મંદિર અને ગોમતી નદી વચ્ચેની જગ્યામાં સર્વેક્ષણ હાથ ધરાયું યાત્રાધામ દ્વારકાના પૌરાણિક દ્વારકાધીશ મંદિર નજીક પુરાતત્ત્વ વિભાગ…

View More જૂની દ્વારકામાં દટાયેલા અવશેષોની શોધખોળ, શારદામઠમાં ખોદકામનો પ્રારંભ

જામનગરમાં હોટલમાં કર્મચારીની હત્યા કેસમાં સહ કર્મચારીને આજીવન કેદ

જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં બે વર્ષ પહેલાં એક હોટલમાં યુવાનની હત્યા નિપજાવવામાં આવી હતી. આ ગુનામાં પોલીસે તે જ હોટલના જ અન્ય કર્મચારી સામે ગુન્હો…

View More જામનગરમાં હોટલમાં કર્મચારીની હત્યા કેસમાં સહ કર્મચારીને આજીવન કેદ

રીબડા નજીક ટ્રેન પર પથ્થરમારો થતા ઇન્ટરસિટીના ગાર્ડને આંખમાં ઇજા

ગોંડલ તાલુકાના રિબડા રેલવે સ્ટેશન નજીક ત્રણ દિવસ અગાઉ ફરી એકવાર ટ્રેન પર પથ્થરમારાની ઘટના બની હતી. 24 નવેમ્બરના રોજ બપોરના સમયે ગાંધીનગરથી વેરાવળ જતી…

View More રીબડા નજીક ટ્રેન પર પથ્થરમારો થતા ઇન્ટરસિટીના ગાર્ડને આંખમાં ઇજા

જૂનાગઢ જેલમાં અનિરૂધ્ધસિંહ જાડેજાને વિશેષ સુવિધા અપાતી હોવાના આક્ષેપ સાથે કેદીઓની ભૂખ હડતાળ

જૂનાગઢ જિલ્લા જેલના સર્કલ-1ના 40થી વધુ કેદીઓ ભૂખ હડતાળ પર ઉતરતાં જેલ પ્રશાસનમાં હડકંપ મચી ગયો હતો. કેદીઓએ મુખ્યત્વે જેલમાં કેદ અનિરુદ્ધસિંહને ખાસ સુવિધાઓ અપાતી…

View More જૂનાગઢ જેલમાં અનિરૂધ્ધસિંહ જાડેજાને વિશેષ સુવિધા અપાતી હોવાના આક્ષેપ સાથે કેદીઓની ભૂખ હડતાળ

ખંભાળિયાના નિવૃત્ત પોલીસકર્મીનું હૃદયરોગના ઘાતક હુમલાથી મોત

ખંભાળિયાના નાગર પાડો, શેરી નં. 3 ખાતે રહેતા અને અહીંના પોલીસ મથકના નિવૃત્ત રાઈટર હેડ બાબુભાઈ દેશળભાઈ ફફલ નામના 68 વર્ષના વૃદ્ધને રાત્રિના સમયે પોતાના…

View More ખંભાળિયાના નિવૃત્ત પોલીસકર્મીનું હૃદયરોગના ઘાતક હુમલાથી મોત