યુપીના શખ્સની ધરપકડ, મંગાવનાર અને મોકલનાર થાણેના શખ્સની શોધખોળ પોરબંદર-માંગરોળ હાઇવે નજીક વરામ બાગ પાસે માંગરોળ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એક…
View More ગુજરાતમાં દારૂ લાવવો સહેલો! મુંબઇથી 48.90 લાખનો દારૂ માંગરોળ પહોંચી ગયોCategory: સૌરાષ્ટ્ર
વલસાડના ‘વિશ્ર્વંભરીધામ’ની પોલ ખોલનાર જૂનાગઢના વકીલનું અપહરણ
પોલીસે નાકાબંધી કરી ફિલ્મી ઢબે એડવોકેટને મુક્ત કરાવી ચાર આરોપીને ઝડપી લીધા મહિલા સહિત અન્ય ચારેક શખ્સોની શોધખોળ, અપહરણ- ધાડની કલમ હેઠળ કાર્યવાહી ભેંસાણના તડકા…
View More વલસાડના ‘વિશ્ર્વંભરીધામ’ની પોલ ખોલનાર જૂનાગઢના વકીલનું અપહરણકલ્યાણપુરના નંદાણા ગામના વૃદ્ધનુ કારની ઠોકરે મૃત્યુ
કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામે રહેતા જયસુખભાઈ અરજણભાઈ સોનગરા નામના 35 વર્ષના સતવારા યુવાન તેમના ફુવા શામજીભાઈ હીરાભાઈ નકુમ સાથે બુધવારે રાત્રિના સમયે તેમના ટ્રેક્ટરમાં બેસીને…
View More કલ્યાણપુરના નંદાણા ગામના વૃદ્ધનુ કારની ઠોકરે મૃત્યુભાણવડમાં વિસ્ફોટક ખાઇ લેતા ગાયનું કરૂણ મૃત્યુ: બે શખ્સો સામે ફરિયાદ
ભાણવડ વિસ્તારમાં બે શખ્સો દ્વારા પશુઓનો શિકાર કરવા માટે વિસ્ફોટકો મૂકવામાં આવતા એક ગાય આ વિસ્ફોટક ગળી જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં આ ગાયનું મૃત્યુ…
View More ભાણવડમાં વિસ્ફોટક ખાઇ લેતા ગાયનું કરૂણ મૃત્યુ: બે શખ્સો સામે ફરિયાદસોમવારની ઓખા-જયપુર એક્સપ્રેસ ટ્રેન અજમેર સુધી જ દોડશે
ઉત્તર પશ્ચિમ રેલ્વેના ગાંધીનગર-જયપુર સ્ટેશન પર પુન:વિકાસ કાર્યને કારણે, બ્લોક લેવામાં આવશે, જેનાથી રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોને અસર થશે. જેમાં તા. 8 ડિસેમ્બરના…
View More સોમવારની ઓખા-જયપુર એક્સપ્રેસ ટ્રેન અજમેર સુધી જ દોડશેબગસરામાં ત્રણ નવી બસો આવતા ધારાસભ્યની લીલીઝંડી
બગસરામાં એસટી ડેપોમાં બગસરા અમદાવાદ 11:30 કલાકે સવારે ઉપડતી બસ અને વહેલી સવારે સાત કલાકે ઉપડતી બગસરા સુરત બસ તેમજ વહેલી સવારે અમદાવાદ ઉપડતી બસ…
View More બગસરામાં ત્રણ નવી બસો આવતા ધારાસભ્યની લીલીઝંડીદેવભૂમિ દ્વારકા જિલ્લાના બે પ્રોહિ. બુટલેગરો સામે પાસાની કાર્યવાહી
ગગુભા માણેકને સુરતની લાજપોર જેલ અને રાજુ કોડિયાતરને પાલનપુર જેલ ખાતે મોકલી આપવાની તજવીજ હાથ ધરાઇ ઓખા મંડળમાં થોડા સમય પૂર્વે નોંધાયેલા દારૂૂ અંગેના વિવિધ…
View More દેવભૂમિ દ્વારકા જિલ્લાના બે પ્રોહિ. બુટલેગરો સામે પાસાની કાર્યવાહીBAPS દ્વારા રવિવારે પ્રમુખ વરણી અમૃત મહોત્સવની થશે ઉજવણી
સાબરમતી નદીમાં પ્રમુખ સ્વામી મહારાજના દિવ્ય ગુણો અને પ્રદાનની સ્મૃતિ કરાવતા અનેક અલંકૃત ફલોટ્સ તરતા મૂકાશે : મહંત સ્વામી મહારાજ, ગૃહમંત્રી અમિતભાઇ શાહ અને મુખ્યમંત્રી…
View More BAPS દ્વારા રવિવારે પ્રમુખ વરણી અમૃત મહોત્સવની થશે ઉજવણીજૂનાગઢ: શિક્ષિકા વિસ્ફોટક પદાર્થ લાવી છે, બાળકોને બચાવી લેજો
પતિ-પત્નીના ઝઘડામાં પતિએ મહારાષ્ટ્રથી ફોન કરી પોલીસને દોડતી કરી જૂનાગઢ શહેરની ભેસાણ ચોકડી નજીક આવેલી પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં આજે(4 ડિસેમ્બર) બપોરે એક અજાણ્યા વ્યક્તિએ પોલીસ…
View More જૂનાગઢ: શિક્ષિકા વિસ્ફોટક પદાર્થ લાવી છે, બાળકોને બચાવી લેજોસોમનાથમાં 17 કરોડની જમીન પરથી સ્વૈચ્છિક દબાણ ખુલ્લુ કરાયું
સરકાર દ્વારા ભૂમાફિયા પર અંકુશ લાવવા ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ – ર0ર0 લાગુ કરવામાં આવેલ છે.જે અનુસંધાને જિલ્લા કલેકટર એન. વી. ઉપાધ્યાયના…
View More સોમનાથમાં 17 કરોડની જમીન પરથી સ્વૈચ્છિક દબાણ ખુલ્લુ કરાયું