રાજકોટના રોણકી ગામના પરિવારના પુત્રના જન્મદિવસે ખુશીનો માહોલ માતમમાં છવાયો હોય તેવી ઘટના સામે આવી છે. જેમાં બેડી ગામની સીમમાં નેસવડા પીરબાપુની દરગાહે પુત્રના જન્મદિવસે…
View More પુત્રના જન્મદિવસે પરિવારમાં માતમ : ત્રણ બાળકો સહિત 4નાં ડૂબી જતાં મોતCategory: સૌરાષ્ટ્ર
મૃતક મહાવીર સિંધવે 1.35 કરોડ વ્યાજે લીધાનું કહી કોન્સ્ટેબલ ભાઇને બિલ્ડિંગ પરથી ફેંકી દેવાની ધમકી
રાજકોટના એ-ડિવીઝન પોલીસ મથકના અનાર્મ લોકરક્ષક તરીકે ફરજ બજાવતાં કિરપાલસિંહ ભગવાનસિંહ સિંધવ (ઉ.વ.31)ના મૃત્યુ પામેલા ભાઈને રૂૂા.1.3પ કરોડ વ્યાજે આપ્યાનું કહી તેની પઠ્ઠાણી ઉઘરાણી કરી…
View More મૃતક મહાવીર સિંધવે 1.35 કરોડ વ્યાજે લીધાનું કહી કોન્સ્ટેબલ ભાઇને બિલ્ડિંગ પરથી ફેંકી દેવાની ધમકીજેતપુરમાં જુગાર કલબ ચલાવતી મહિલા સામે પ્રથમ વખત પાસા
રાજકોટ જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ અને વારંવાર ગુના આચરતા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. જેતપુરના ઉદ્યોગનગર વિસ્તારમાં જુગાર ક્લબ ચલાવતી મહિલા સામે પ્રથમ વખત…
View More જેતપુરમાં જુગાર કલબ ચલાવતી મહિલા સામે પ્રથમ વખત પાસામોરબીમાં નસેડીએ નિદ્રાધીન પત્નીને ઘણનો ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું
મોરબીમાં રફાળીયા રોડ પર આવેલ કારખાનામાં કામ કરતા શ્રમિક દંપતિ વચ્ચે બે દિવસ ચાલતા ઝઘડાનો કરૂણ અંજામ આવ્યો હોય તેમ પુત્રી સાથે કામે ગયેલા પ્રૌઢા…
View More મોરબીમાં નસેડીએ નિદ્રાધીન પત્નીને ઘણનો ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધુંરાજકોટની બજારોમાં હવે સ્ટીલના ટોઇલેટ મૂકાશે
રાજકોટને દેશના શ્રેષ્ઠ સ્વચ્છ શહેરોની ગણનામાં અવ્વલ લાવવા માટે ચાલતા પ્રયાસોના ભાગરૂૂપે શહેરને જાહેરમાં શૌચમુક્ત સિટી બનાવવા માટે નવા જાહેર શૌચાલય બનાવવામા આવનાર છે. તેમા…
View More રાજકોટની બજારોમાં હવે સ્ટીલના ટોઇલેટ મૂકાશે20 લાખની વસતીમાં મચ્છરજન્ય મેલેરિયાનો માત્ર એક કેસ નોંધાયો!
રાજકોટ ચોમાસામાં પણ શહેર મચ્છરમુક્ત! સરકારમાં મોકલાતા રોગચાળાના અઠવાડિક રિપોર્ટમાં કેસના આંકડાની માયાજાળ રોગચાળો છુપાવવો કઇ રીતે એ કોઇ રાજકોટ મહાનગરપાલિકા પાસે શીખે. કોરોના કાળમાં…
View More 20 લાખની વસતીમાં મચ્છરજન્ય મેલેરિયાનો માત્ર એક કેસ નોંધાયો!રામનાથ આસપાસ સાબરમતી રિવર ફ્રન્ટ ટેક્નિકથી આજી શુધ્ધિકરણનો પ્રયોગ શરૂ
RMCએ નિહળ્યુ પ્રેઝન્ટેશન : હાલ રામનાથ મંદિર આસપાસ ચાલતા પાટલોટ પ્રોજેક્ટનો પ્રયોગ સફળ રહેશે તો 11.50 કિ.મી.ની આજી નદી શુધ્ધિકરણ માટે અલગ અલગ ફેઇઝ વાઇઝ…
View More રામનાથ આસપાસ સાબરમતી રિવર ફ્રન્ટ ટેક્નિકથી આજી શુધ્ધિકરણનો પ્રયોગ શરૂરાજકોટથી દ્વારકા વંદે ભારત ટ્રેનમાં સવારે જઈ સાંજે રિટર્ન થઇ શકાશે
પશ્ચિમ રેલવેના રાજકોટ મંડળે ઓખા-સાબરમતી વંદે ભારત એક્સપ્રેસ (ટ્રેન નં. 22925/22926)ના સમયપત્રકમાં મહત્ત્વપૂર્ણ ફેરફાર કર્યા છે. 17 ઓગસ્ટ 2026થી અમલમાં આવેલા આ નવા સમયપત્રકથી રાજકોટના…
View More રાજકોટથી દ્વારકા વંદે ભારત ટ્રેનમાં સવારે જઈ સાંજે રિટર્ન થઇ શકાશેRMCમાં સિટી ઇજનેરો સહિતની ભરતીના નિયમોમાં ‘કારીગરી’, ઇન્ટરવ્યૂ રદ
રાજકોટ મહાનગરપાલિકામાં અમુક ભરતી ‘મામા-માસીના’ એટલે કે લાગવગિયા અથવા તો ‘વહીવટ’ના જોરે થતી હોવાનો વિવાદ કાયમી બની ગયો છે. તેમા કોઇને કોઇ રીતે ‘ગોઠવણ ડોટ…
View More RMCમાં સિટી ઇજનેરો સહિતની ભરતીના નિયમોમાં ‘કારીગરી’, ઇન્ટરવ્યૂ રદપાટડીના પોરડા ગામે ફળિયામાં નિદ્રાધીન વૃધ્ધની ઘાતકી હત્યા
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના પોરડા ગામે 69 વર્ષના વૃદ્ધની ઘાતકી હત્યાની ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ઘરના ફળીયામાં સૂઈ રહેલા વૃદ્ધ પર રાત્રિના…
View More પાટડીના પોરડા ગામે ફળિયામાં નિદ્રાધીન વૃધ્ધની ઘાતકી હત્યા