જામનગર જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય દરીયાઈ સીમાએ આવેલ અતિ-સંવેદનશીલ જિલ્લો છે. જામનગર જિલ્લાની હદમાં મીલીટરી સ્ટેશન, એરફોર્સ સ્ટેશન, જામનગર તથા સમાણા, આઈએનએસ વાલસુરા, એશીયાની સૌથી…
View More જામનગર જિલ્લાના 154 રેડ ઝોન અને યલો ઝોનમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધCategory: સૌરાષ્ટ્ર
ડિમોલિશનના વિરોધમાં અલંગ શિપ બ્રેકીંગ યાર્ડ બેમુદતી બંધનું એલાન
ભાવનગર જિલ્લાના અલંગ મણાર સ્થિત સરકારી ખરાબા અને ગૌરચણ ની જમીન પર થયેલા વર્ષો જુના દબાણો ને દૂર કરવા માટે ડીમોલેશન પાર્ટ-2 ના ભાગ રૂૂપે…
View More ડિમોલિશનના વિરોધમાં અલંગ શિપ બ્રેકીંગ યાર્ડ બેમુદતી બંધનું એલાનગાંધીધામના વેપારીએ શેખપીર પાસે ટ્રક પાછળ કાર ઘૂસાડી દેતા કરૂણ મોત
અકસ્માત પૂર્વે જ વેપારીએ અમુક શખ્સોના ત્રાસને કારણે આપઘાત કરવા જઇ રહ્યાનો વીડિયો બનાવ્યો હતો સોમવારે બપોરે 3.30થી 4 વાગ્યા દરમિયાન શેખપીર પાસે ઊભેલી ટ્રકમાં…
View More ગાંધીધામના વેપારીએ શેખપીર પાસે ટ્રક પાછળ કાર ઘૂસાડી દેતા કરૂણ મોતજૂનાગઢની કોર્ટમાં ચાલુ સુનાવણીએ આરોપીનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ
જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં મારામારીના એક કેસની સુનાવણી ચાલી રહી હતી, ત્યારે અચાનક નાટ્યાત્મક વળાંક આવ્યો હતો.આરોપી અલ્પેશ ભીમા માંડલ (ઉં. 35, રહે. બોર્ડિંગ વાસ, પ્રદીપનો…
View More જૂનાગઢની કોર્ટમાં ચાલુ સુનાવણીએ આરોપીનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસમોરબી સતનામ સોસાયટીમાં ગળા ફાંસો ખાઇ વેપારીનો આપઘાત
મોરબીમાં કબીર આશ્રમ પાછળ સતનામ સોસાયટીમાં રહેતા 43 વર્ષીય વેપારીએ પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું પોલીસે બનાવ મામલે વધુ તપાસ…
View More મોરબી સતનામ સોસાયટીમાં ગળા ફાંસો ખાઇ વેપારીનો આપઘાતફૂટબોલ સ્ટાર મેસ્સી અચાનક જામનગરમાં, વનતારામાં વિહાર
આર્જેન્ટિનાનાં દિગ્ગજ ફુટબોલર લિયોનેલ મેસ્સી હાલ ભારતનાં પ્રવાસે છે. ત્યારે ગઈકાલે પહોંચેલ અને ત્યાં જ મોડી સાંજે અચાનક મેસ્સી જામનગર પહોંચ્યા છે. જામનગર એરપોર્ટ પરથી…
View More ફૂટબોલ સ્ટાર મેસ્સી અચાનક જામનગરમાં, વનતારામાં વિહારગોંડલ રાજકુમાર જાટ કેસમાં લકઝરી બસના ડ્રાઈવરનો નાર્કો ટેસ્ટ કરાશે, સરકારે તપાસ રિપોર્ટ આપ્યા
રાજકુમાર જાટના શંકાસ્પદ મૃત્યુ મામલે ગુજરાત હાઈકોર્ટમાં આજે મહત્વની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે રાજ્ય સરકારને ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટનો રિપોર્ટ તાત્કાલિક અને સીલબંધ…
View More ગોંડલ રાજકુમાર જાટ કેસમાં લકઝરી બસના ડ્રાઈવરનો નાર્કો ટેસ્ટ કરાશે, સરકારે તપાસ રિપોર્ટ આપ્યામૂળ ગીર સોમનાથની નર્સિંગ યુવતીનો ભાવી મંગેતર સાથે ફોનમાં વાત કરી આપઘાત
રાજકોટ શહેરમા મટુકી રેસ્ટોરન્ટની બાજુમા ગોવીંદ રત્ન ગ્રીન સીટી 4 મા રૂમ રાખી સહેલી સાથે રહેતી મુળ ગીર સોમનાથની નર્સીંગ યુવતીએ ગઇકાલે મોબાઇલ પર ભાવી…
View More મૂળ ગીર સોમનાથની નર્સિંગ યુવતીનો ભાવી મંગેતર સાથે ફોનમાં વાત કરી આપઘાતચોટીલા નજીક 72 લાખનો દારૂ ભરેલો ટ્રક ઝડપાયો
ચોટીલા નજીક બલદેવ હોટલના પાર્કિંગમાં સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડી ટ્રકમાંથી પશુ આહારની આડમાં સંતાડેલી રૂૂ.72 લાખની કીમતનો 6,550.વિદેશી દારૂૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.…
View More ચોટીલા નજીક 72 લાખનો દારૂ ભરેલો ટ્રક ઝડપાયોકોડીનાર-સોમનાથ હાઈવે પર ગમખ્વાર અકસ્માત: ત્રણના મોત
કોડીનાર-સોમનાથ નેશનલ હાઇવે પર પ્રાંસલી ગામ નજીક ગત મોડી રાત્રે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં માછલી ભરેલી એક આઇશર અને બોલેરો પિકઅપ વચ્ચેના…
View More કોડીનાર-સોમનાથ હાઈવે પર ગમખ્વાર અકસ્માત: ત્રણના મોત