માળિયાના ચાચાવદરડા ગામ નજીક આજે વહેલી સવારે કરુણાંતિકા સર્જાઈ હતી જેમાં દ્વારકા પગપાળા જતા ચાર પદયાત્રીઓના મોત થયા છે ટ્રક ક્ધટેનર ચાલકે પાંચ પદયાત્રીને હડફેટે…
View More દ્વારકાધીશના દર્શન કરે તે પહેલાં જ ચાર પિતરાઇ ભાઇઓ પર કાળ ત્રાટકયોCategory: સૌરાષ્ટ્ર
રાજુલા નાગરિક બેંકની ચૂંટણીમાં 10 ફોર્મ પરત ખેંચાતા ભાજપ પ્રેરિત પેનલ બિનહરીફ
રાજુલા સહકારી નાગરિક બેન્કની આગામી 28 તારીખ ચૂંટણી યોજાવાની હતી કુલ 15 બેઠક ઉપટ 26 ઉમેદવારો ફોર્મ ભર્યા હતા 1 નામંજુર કર્યું 10 ફોર્મ પરત…
View More રાજુલા નાગરિક બેંકની ચૂંટણીમાં 10 ફોર્મ પરત ખેંચાતા ભાજપ પ્રેરિત પેનલ બિનહરીફઅલંગ બંધનો ફિયાસ્કો, પ્રથમ દિવસે આઠ હેક્ટર જમીન પર ડિમોલિશન
અંદાજે બે હજાર શ્રમિકોએ શિપયાર્ડને અલવિદા કર્યુ, હજુ ત્રણ દિવસ દબાણો હટાવી રૂા.433 કરોડની જગ્યા ખુલ્લી કરાવાશે અલંગ મણાર ખાતે તંત્ર એ નવેક માસ પહેલા…
View More અલંગ બંધનો ફિયાસ્કો, પ્રથમ દિવસે આઠ હેક્ટર જમીન પર ડિમોલિશનરાણપુરના સાંગણપુરમાં ઇંગ્લિશ દારૂની 27 બોટલ, 63 ટીન બિયરનો જથ્થો ઝડપાયો
પોલીસે રૂા.25,575નો મુદ્દામાલ કબજે કર્યો બોટાદ જિલ્લા પોલીસ વડા(IPS) ધર્મેન્દ્ર શર્મા દ્વારા સમગ્ર બોટાદ જિલ્લામાં દારૂૂની બધી નાબૂદ કરવા તમામ પોલીસ સ્ટેશન થાણા અધિકારીઓને સૂચના…
View More રાણપુરના સાંગણપુરમાં ઇંગ્લિશ દારૂની 27 બોટલ, 63 ટીન બિયરનો જથ્થો ઝડપાયોરાણપુરમાં પાળિયાદ ચોકડી પાસેથી મામલતદારે સરકારી અનાજનો જથ્થો ઝડપી પાડ્યો
બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના મામલતદાર કે.બી.ગોહીલ અને રાણપુર તાલુકા પુરવઠા વિભાગની ટીમે રાણપુરમાં પાળિયાદ ચોકડી પાસેથી બિન અધિકૃત સરકારી અનાજ નો જથ્થો ઝડપી લઈ કડક…
View More રાણપુરમાં પાળિયાદ ચોકડી પાસેથી મામલતદારે સરકારી અનાજનો જથ્થો ઝડપી પાડ્યોબોટાદના બરવાળામાંથી બે શખ્સો એમ્બરગ્રીસ સાથે ઝડપાયા
7 ગ્રામ 560 મિલીગ્રામ એમ્બરગ્રીસ સહિત રૂ.1,78,400નો મુદ્દામાલ જપ્ત બોટાદ SOG પોલીસે બરવાળામાંથી બે શખ્સોને પ્રતિબંધિત એમ્બરગ્રીસ સાથે ઝડપી પાડ્યા છે. આ એમ્બરગ્રીસ વ્હેલ માછલીની…
View More બોટાદના બરવાળામાંથી બે શખ્સો એમ્બરગ્રીસ સાથે ઝડપાયાગોંડલ નગરપાલિકાના ચીફ ઓફિસર સામે ગેરરીતિ-ભ્રષ્ટાચાર અંગે મુખ્યમંત્રીને રજૂઆત
ક્યાંક ને ક્યાંક વિવાદ માં રહેતા ગોંડલ નગરપાલિકાનાં ચિફ ઓફિસર અશ્ર્વીનભાઇ વ્યાસ સામે સતાધીશો સાથે સાંઠગાંઠ રાખી ગેરરીતી તથા ભ્રષ્ટાચાર આચરતા હોવાની સ્ફોટક રજુઆત તાલુકા…
View More ગોંડલ નગરપાલિકાના ચીફ ઓફિસર સામે ગેરરીતિ-ભ્રષ્ટાચાર અંગે મુખ્યમંત્રીને રજૂઆતવેરાવળના ભાલકામાં પશુધનના ઘાસચારા માટેના ખુલ્લા ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરી
વેરાવળ ના ભાલકા વિસ્તારમાં પશુધનના ઘાસચારા માટે રાખવામાં આવેલા ખુલ્લા ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. રાજાભાઈ લખમણભાઈ ચોપડાના ઘાસચારાના ખુલ્લા ગોડાઉનમાં અચાનક આગ…
View More વેરાવળના ભાલકામાં પશુધનના ઘાસચારા માટેના ખુલ્લા ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરીશિવરાત્રીના મેળાનું કુંભમેળાની તર્જ પર આયોજન
જૂનાગઢના ઐતિહાસિક અને આધ્યાત્મિક મહત્ત્વ ધરાવતા ભવનાથ મહાદેવના મેળાને લઈને મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જૂનાગઢના આગેવાનો, સંતો-મહંતો, વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ…
View More શિવરાત્રીના મેળાનું કુંભમેળાની તર્જ પર આયોજનકોડીનારમાં દીપડાના આંટાફેરાથી લોકોમાં ફફડાટ
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર શહેરમાં છેલ્લા કેટલાક સમયથી વન્ય પ્રાણીઓના આંટાફેરા વધતા જનતામાં ભયનો માહોલ છે. આજે વહેલી સવારે કોડીનાર-મૂળદ્વારકા રોડ પર આવેલા નદી કાંઠાના…
View More કોડીનારમાં દીપડાના આંટાફેરાથી લોકોમાં ફફડાટ