રિઝનલ વાઇબ્રન્ટ સમિટનો કાર્યક્રમ એક દિવસ પાછો ઠેલાયોે

વડાપ્રધાન 10મીએ આવી શકે તેમ નહીં હોવાના સંદેશથી તંત્ર ધંધે લાગ્યું, હજુ ફાઇનલ ડેટ અપાઈ નથી હવે 11મીએ સમિતિનું ઉદ્ઘાટન, એક દિવસ તમામ કાર્યક્રમો પાછા…

View More રિઝનલ વાઇબ્રન્ટ સમિટનો કાર્યક્રમ એક દિવસ પાછો ઠેલાયોે

RTO દ્વારા GJ-03-PQ સિરીઝના બાકી ગોલ્ડ-સિલ્વર નંબરનાં 2જી જાન્યુ.થી ઇ-ઓકશન

  પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, રાજકોટ દ્વારા તમામ મોટર વાહન માલિકોને જણાવવામાં આવે છે કે, અત્રેની કચેરીમાં મોટર સાયકલ પ્રકારના વાહનોને લગતી GJ 03 PQ…

View More RTO દ્વારા GJ-03-PQ સિરીઝના બાકી ગોલ્ડ-સિલ્વર નંબરનાં 2જી જાન્યુ.થી ઇ-ઓકશન

સ્વામિનારાયણ મંદિરમાંથી સોનાનો હાર તફડાવનાર બે કાઠિયાવાડી ગઠિયા ઓળખાયા

અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે ધાર્મિક પ્રસાદ આપવાના બહાને વાસણા સ્વામિનારાયણ મંદિરના કોઠારી સાથે 51 ગ્રામ સોનાનો હાર લઈને ભાગી જનાર વ્યક્તિની ધરપકડ કરી છે. આ…

View More સ્વામિનારાયણ મંદિરમાંથી સોનાનો હાર તફડાવનાર બે કાઠિયાવાડી ગઠિયા ઓળખાયા

ભક્તિનગર રેલવે સ્ટેશનનો 26.80 કરોડના ખર્ચે થશે કાયાકલ્પ

અમૃત ભારત યોજના અંતર્ગત મળશે વિશ્ર્વસ્તરીય સુવિધાઓ : સ્ટેશનનું આધુનિકીકરણ મુસાફરો માટે વિશ્ર્વસ્તરીય પ્રવાસનો અનુભવ સુનિશ્ર્ચિત કરશે રાજકોટ: પશ્ચિમ રેલવેના રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા માળખાગત…

View More ભક્તિનગર રેલવે સ્ટેશનનો 26.80 કરોડના ખર્ચે થશે કાયાકલ્પ

નવલનગરમાં પરોઢીએ ગબડી પડેલા આધેડનું હેમરેજથી મોત

શહેરમાં આવેલા નવલનગર વિસ્તારમાં રહેતા આધેડ વહેલી સવારે પોતાના ઘરે ગબડી પડ્યા હતા આધેડને માથામાં હેમરેજ જેવી ઈજા પહોંચતા મોત નીપજ્યું હતું. આધેડના મોતથી પરિવાર…

View More નવલનગરમાં પરોઢીએ ગબડી પડેલા આધેડનું હેમરેજથી મોત

કાળીપાટના યુવાને ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

આજીડેમ નજીક આવેલા કાળીપાટ ગામે રહેતા 20 વર્ષીય રોહિત વ્યાસ નામના યુવાને અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેને સારવાર અર્થે ગોંડલ…

View More કાળીપાટના યુવાને ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

સોની બજારના વધુ એક વેપારીના 36.40 લાખના દાગીના લઇ કારીગર ફરાર

પેલેસ રોડ પર શિવામહારાજ શેરીમાં રહેતાં અને સોની બજારમાં બોઘાણી શેરીમાં ગીરીરાજ કુંજ નામનાં મકાનમાં શિવદુર્ગા જવેલર્સ નામની દુકાન ધરાવી સોનાના ઘરેણા બનાવવાનું કામ કરતા…

View More સોની બજારના વધુ એક વેપારીના 36.40 લાખના દાગીના લઇ કારીગર ફરાર

31-ડિસેમ્બર પૂર્વે પ્યાસીઓને ‘પોંખવા’ પોલીસનું સઘન ચેકીંગ

પાંચ મિનિટમાં જ ‘નશા’નો રિપોર્ટ, શહેરના મુખ્ય માર્ગો ઉપર એફ.એસ.એલ.ને સાથે રાખી સઘન તપાસ વર્ષ 2026 શરૂૂ થવાને હવે ગણતરીના દિવસો જ બાકી છે. રાજકોટમાં…

View More 31-ડિસેમ્બર પૂર્વે પ્યાસીઓને ‘પોંખવા’ પોલીસનું સઘન ચેકીંગ

કુવાડવાના કારખાનેદારને ક્રિપ્ટોકરન્સીમાં ટ્રેડીંગના નામે કારખાનેદાર સાથે 40.78 લાખની ઠગાઈ

રાજકોટ નજીક ગોલીડા(હડમતીયા) ગામે રહેતાં અને કુવાડવા જીઆઈડીસીમાં આટકોટીયા એગ્રો ટેકનોલોજી નામે કંપની ચલાવી એગ્રિકલ્ચર પેસ્ટીસાઈડ દવાઓ બનાવવાનો અને વેચવાનો ધંધો કરતાં ભાવેશભાઈ ધીરજલાલ આટકોટીયા…

View More કુવાડવાના કારખાનેદારને ક્રિપ્ટોકરન્સીમાં ટ્રેડીંગના નામે કારખાનેદાર સાથે 40.78 લાખની ઠગાઈ

જમીન દલાલ સાથે રૂા.3.50 લાખની ઠગાઇમાં ફરાર ધ્રોલનો શખ્સ ઝડપાયો

રાજકોટના જમીન દલાલ સાથે કાર ખરીદીના નામે રૂૂ.3.50 લાખની છેતરપિંડી કરી કાર બારોબાર વેચી નખવાની ફરિયાદમાં બે શખ્સો સામે ફરિયાદ નોંધાયા બાદ પાંચ માસથી ફરાર…

View More જમીન દલાલ સાથે રૂા.3.50 લાખની ઠગાઇમાં ફરાર ધ્રોલનો શખ્સ ઝડપાયો