કારમાંથી 2.63 લાખની કિંમતની દારૂની 1130 બોટલો કબજે ભાવનગર તરફ આવી રહેલી કારના ચાલકે કાબુ ગુમાવતા નારી ગામ પાસે કાર ડિવાઈડર સાથે ધડાકા ભેર અથડાઈ…
View More ભાવનગરમાં નારી ગામે દારૂ ભરેલી બલેનો ડીવાઈડર સાથે અથડાતા યુવતી સહિત બેના મોતCategory: સૌરાષ્ટ્ર
જૂનાગઢ સિવિલમાં પાંચમા માળે ચડી દારુડિયાની ધમાલ
સિકયુરિટી ગાર્ડસ અને હોમ ગાર્ડના જવાનોએ સમયસૂચકતા વાપરી યુવાનને નીચે ઉતાર્યો જૂનાગઢની સિવિલ હોસ્પિટલ ગત મોડી રાત્રે એક નશાખોર શખ્સના ખેલને કારણે અફરાતફરી મચી ગઈ…
View More જૂનાગઢ સિવિલમાં પાંચમા માળે ચડી દારુડિયાની ધમાલમોરબીમાં નવા આવાસ સહાય યોજનાનો મનપા દ્વારા પ્રારંભ
મોરબી મહાનગરપાલિકા દ્વારા આગામી 8 જાન્યુઆરી થી પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 અંતર્ગત ઇકઈ (બેનિફિશિયરી લેડ ક્ધસ્ટ્રક્શન) અંતર્ગત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કેમ્પ મેળામાં…
View More મોરબીમાં નવા આવાસ સહાય યોજનાનો મનપા દ્વારા પ્રારંભગોંડલના મોટા ઉમવાળામાં ખનીજ વિભાગના દરોડા, 32 લાખનો મુદ્દામાલ જપ્ત
સરપંચે કહ્યું, ખાનગી જમીન પર ખેતર સપાટ કરવાનું કામ ચાલતુ હતું, ખનન નહીં! રાજકોટ ખાણ અને ખનીજ વિભાગે ગોંડલ તાલુકાના મોટાઉમવાળા ગામે ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ…
View More ગોંડલના મોટા ઉમવાળામાં ખનીજ વિભાગના દરોડા, 32 લાખનો મુદ્દામાલ જપ્તવીરપુરની નૈત્રી આચાર્ય રાજ્ય કક્ષાની કથ્થક નૃત્ય સ્પર્ધામાં દ્વિતીય સ્થાને
સૌરાષ્ટ્રના યાત્રાધામ વીરપુરની મોંઘીબા સ્કૂલમાં અભ્યાસ કરતી અને નટવરી નૃત્ય માલા ક્લાસિકલ ડાન્સ સ્કૂલ રાજકોટ માં કથક નૃત્યના શ્રેષ્ઠ અભ્યાસ દ્વારા તૈયાર થયેલ વીરપુરની વિધાર્થીની…
View More વીરપુરની નૈત્રી આચાર્ય રાજ્ય કક્ષાની કથ્થક નૃત્ય સ્પર્ધામાં દ્વિતીય સ્થાનેસાવરકુંડલામાં કોળી સમાજ દ્વારા બગદાણા હુમલાના વિરોધમાં પ્રાંત કલેક્ટરને આવેદન
ન્યાય નહીં મળે તો જલદ આંદોલનની ચિમકી: સમાજનાં અગ્રણીઓએ ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે મામલતદાર કચેરી ગજવી બગદાણા (તા. મહુવા, જી. ભાવનગર) ખાતે કોળી સમાજના યુવાન નવનીતભાઈ…
View More સાવરકુંડલામાં કોળી સમાજ દ્વારા બગદાણા હુમલાના વિરોધમાં પ્રાંત કલેક્ટરને આવેદનનિકાવા પાસે ઉંડ નદી ઉપર બ્રિજની કામગીરી ઘણા સમયથી બંધ, તાત્કાલિક ચાલુ કરવા માંગ
જામનગર જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા જે.પી. મારવિયાની ઉચ્ચકક્ષાએ રજુઆત રાજકોટ-કાલાવડ ને જોડતા સ્ટેટ હાઇવે રોડ ઉપર કાલાવડ તાલુકાના નિકાવા ગામ પાસે ઊંડ નદી ઉપર…
View More નિકાવા પાસે ઉંડ નદી ઉપર બ્રિજની કામગીરી ઘણા સમયથી બંધ, તાત્કાલિક ચાલુ કરવા માંગમોરબી જિલ્લા પંચાયતનું નવુ સીમાંકન જાહેર, 24 બેઠક યથાવત
લક્ષ્મીનગર, જાંબુડિયા, મકનસરની નવી સીટ અસ્તિત્વમાં આવી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ હવે ટૂંક સમયમાં થવાની છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા હાલ પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે.…
View More મોરબી જિલ્લા પંચાયતનું નવુ સીમાંકન જાહેર, 24 બેઠક યથાવતસોમનાથના આંગણે 4 દિવસના ‘સ્વાભિમાન પર્વ’નો મંગલ પ્રારંભ
3000 ડ્રોન દ્વારા સોમનાથના ઇતિહાસ અને ભવ્યતા દર્શાવતો સૌથી મોટો ડ્રોન-શો યોજાશે 108 અશ્ર્વો સાથેની ભવ્ય શૌર્ય યાત્રાનું આયોજન, 2500 ઋષિ કુમારો દ્વારા મંત્રોચ્ચાર અને…
View More સોમનાથના આંગણે 4 દિવસના ‘સ્વાભિમાન પર્વ’નો મંગલ પ્રારંભતાલાલામાં ટ્રિપલ અકસ્માત: કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
ગીર સોમનાથ જિલ્લાના તાલાલામાં ટ્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે. આ ટ્રિપલ અકસ્માત તાલાલાના સુરવા-માધુપુર વચ્ચે સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણ લોકોનાં ઘટનાસ્થળે જ…
View More તાલાલામાં ટ્રિપલ અકસ્માત: કાકા-ભત્રીજા સહિત 3 ના મોત