બે આરોપી ઝડપાયા, ત્રણ લાખથી વધુનો દારૂ જપ્ત: રાજસ્થાનના શખ્સનું નામ ખુલતા શોધખોળ સુરેન્દ્રનગર જિલ્લામાં વિઠલગઢ-વિઠલાપરા ચેકપોસ્ટ તરફ જતા હાઈવે પરથી પોલીસે વિદેશી દારૂૂનો મોટો…
View More સુરેન્દ્રનગરમાં પિલર-વેલ્ડીંગની પેટીની આડમાં દારૂની હેરાફેરીCategory: સૌરાષ્ટ્ર
કુતિયાણાના વેપારીના નામે બોગસ પેઢી બનાવી 3 કરોડનું કૌભાંડ
ઉપલેટાના માર્કેટ યાર્ડના બે દલાલ અને એકાઉન્ટ વિરુદ્ધ ગુનો નોંધાયો: વેપારીને જીએસટીની નોટિસ મળતા ભાંડો ફૂટ્યો પોરબંદરના કુતિયાણામાં રહેતા અને માર્કેટ યાર્ડમાં પેઢી ધરાવતા વેપારીના…
View More કુતિયાણાના વેપારીના નામે બોગસ પેઢી બનાવી 3 કરોડનું કૌભાંડહિટ એન્ડ રન : ટંકારાના છતર ગામે રાહદારીને ટ્રકચાલકે ઉલાળતા મોત
ટંકારા તાલુકાના છતર ગામે કંપનીમાં કામ કરતો બંગાળી યુવાન રાત્રીના સમયે ચાલીને જઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા ટ્રક ચાલકે ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો. હિટ…
View More હિટ એન્ડ રન : ટંકારાના છતર ગામે રાહદારીને ટ્રકચાલકે ઉલાળતા મોતસોમનાથના આકાશમાં ત્રણ હજાર ડ્રોનથી સર્જાયા ચિત્રો
સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત સોમનાથ મંદિર પરિસરમાં ભવ્ય અને આકર્ષક ડ્રોન શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અનોખા આયોજનથી પવિત્ર સોમનાથ ધામમાં ઉત્સવમય અને આનંદસભર…
View More સોમનાથના આકાશમાં ત્રણ હજાર ડ્રોનથી સર્જાયા ચિત્રોસોમનાથની શૌર્યયાત્રા ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’નું પ્રતીક: મોદી
સોમનાથ સ્વાભિમાન પર્વની ઐતિહાસિક શૌર્યયાત્રામાં શિવભક્તોનું અભિવાદન જીલતા વડાપ્રધાન મોદી રાજ્યોના કલાકારોએ 20થી વધુ પ્લેટફોર્મ પર કાશ્મીરથી ક્ધયાકુમારી સુધીની પ્રાચીન ભારતની સાંસ્કૃતિક કૃતિઓ પ્રસ્તુત કરી…
View More સોમનાથની શૌર્યયાત્રા ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’નું પ્રતીક: મોદીLIVE: વડાપ્રધાન મોદીએ વાઇબ્રન્ટ ગુજરાત સૌરાષ્ટ્ર રિજનલ સમિટનું કર્યું ઉદ્દઘાટન, કરોડોના MOU થવાનો અંદાજ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે છે. આજે તેઓ સોમનાથ મહાદેવ મંદિર સ્વાભિમાન પર્વમાં સામેલ થયા હતા.મહાદેવની પૂજા અર્ચના બાદ પીએમ મોદીએ સભા…
View More LIVE: વડાપ્રધાન મોદીએ વાઇબ્રન્ટ ગુજરાત સૌરાષ્ટ્ર રિજનલ સમિટનું કર્યું ઉદ્દઘાટન, કરોડોના MOU થવાનો અંદાજLIVE: ‘સોમનાથ પર લહેરાતો ધ્વજ ભારતની શક્તિ દર્શાવે છે…’ પીએમ મોદીનું સંબોધન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે PM મોદી સોમનાથ ખાતે આયોજિત ઐતિહાસિક ‘સોમનાથ સ્વાભિમાન પર્વ 2026’ના બીજા દિવસે ભક્તિ અને શૌર્યના…
View More LIVE: ‘સોમનાથ પર લહેરાતો ધ્વજ ભારતની શક્તિ દર્શાવે છે…’ પીએમ મોદીનું સંબોધનLIVE: PM મોદીએ સોમનાથ મહાદેવના લીધા આશીર્વાદ, વિશેષ પૂજા કરી
વડાપ્રધાન નરેન્દ મોદી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે PM મોદી સોમનાથ ખાતે આયોજિત ઐતિહાસિક ‘સોમનાથ સ્વાભિમાન પર્વ 2026’ના બીજા દિવસે ભક્તિ અને…
View More LIVE: PM મોદીએ સોમનાથ મહાદેવના લીધા આશીર્વાદ, વિશેષ પૂજા કરીઉપલેટામાં ફરી ધરા ધ્રૂજી, 2.7ની તિવ્રતાના ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ
રાજકોટ જીલ્લાના ઉપલેટા અને ગ્રામ્ય વિસ્તારોમાં આજે ફરી ભૂંકપનો આચંકો અનુભવાયો હતો. આજે વહેલી સવારે ધરા ધૃજતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ગાંધીનગર…
View More ઉપલેટામાં ફરી ધરા ધ્રૂજી, 2.7ની તિવ્રતાના ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટસોમનાથમાં વડાપ્રધાન મોદીની 108 અશ્વો સાથેની શોર્યયાત્રા શરૂ, ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું
વડાપ્રધાન નરેન્દ મોદી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે PM મોદી સોમનાથ ખાતે આયોજિત ઐતિહાસિક ‘સોમનાથ સ્વાભિમાન પર્વ 2026’ના બીજા દિવસે ભક્તિ અને શૌર્યના સંગમમાં…
View More સોમનાથમાં વડાપ્રધાન મોદીની 108 અશ્વો સાથેની શોર્યયાત્રા શરૂ, ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું