આવતીકાલે ‘તકોનો મહાસાગર બ્લુ એનર્જી, ગ્રીન ફયુચર’ અને સોમવારે સોલાર ડિવિડન્ટ ઉપર મુખ્ય કાર્યક્રમ કચ્છ અને સૌરાષ્ટ્ર ક્ષેત્ર માટેની વાયબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRC) 2026નું…
View More વાઇબ્રન્ટ સમિટમાં બ્લુ એનર્જી રોકાણની સંભાવનાઓ પર થશે ચર્ચાCategory: સૌરાષ્ટ્ર
વાયબ્રન્ટ સમિટમાં ખાસ હોસ્પિટલ ઉભી કરાઇ
રાજકોટમાં યોજાનારી આગામી વાયબ્રન્ટ ગુજરાત અંતર્ગતની કોન્ફરન્સને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. આ આંતરરાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમમાં દેશ-વિદેશના મહાનુભાવો અને પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાના…
View More વાયબ્રન્ટ સમિટમાં ખાસ હોસ્પિટલ ઉભી કરાઇઝૂમાં પ્રાણીઓ અને પક્ષીઓને ઠંડીથી રક્ષણ આપવા ગરમીની વ્યવસ્થા
હાલ શિયાળાની ઋતુ ચાલતી હોય, છેલ્લા એક અઠવાડિયાથી ઠંડીનું પ્રમાણ વધેલ છે. આથી ઝૂ ખાતેના તમામ પ્રાણી-પક્ષીઓ માટે તેઓની પ્રકૃતી અનુંસાર ઠંડીથી રક્ષણ આપવા વિશેષ…
View More ઝૂમાં પ્રાણીઓ અને પક્ષીઓને ઠંડીથી રક્ષણ આપવા ગરમીની વ્યવસ્થામાધાપર ગામે ગૃહકલેશથી કંટાળી યુવાનનો ગળાફાંસો ખાઇ આપઘાત
શહેરની ભાગોળે જામનગર રોડ પર આવેલા માધાપર ગામે રહેતા યુવાને ગૃહકલેશથી કંટાળી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે. જાણવા…
View More માધાપર ગામે ગૃહકલેશથી કંટાળી યુવાનનો ગળાફાંસો ખાઇ આપઘાતરાજકોટ જિલ્લામાંથી 200 બસ અને ખાનગી વાહનો સોમનાથ ભણી
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તા.10મી જાન્યુઆરીએ સાંજે 5:30 કલાકે સોમનાથ પધારતા હોય જે અંતર્ગત જીલ્લા ભાજપ અધ્યક્ષ અલ્પેશભાઈ ઢોલરીયા, જીલ્લા મહામંત્રી નરેન્દ્રભાઈ જાડેજા, રવિભાઈ માંકડિયાની આગેવાની…
View More રાજકોટ જિલ્લામાંથી 200 બસ અને ખાનગી વાહનો સોમનાથ ભણીકણકોટમાં અલખધણી આશ્રમમાં ગૌસેવા કરતા વૃદ્ધનો ગળાફાંસો ખાઇ આપઘાત
શહેરના કાલાવડ રોડ પર આવેલા કણકોટ ગામે અલખઘણી આશ્રમમાં ગૌસેવા કરતા વૃધ્ધે આશ્રમમાં જ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે. આ અંગે…
View More કણકોટમાં અલખધણી આશ્રમમાં ગૌસેવા કરતા વૃદ્ધનો ગળાફાંસો ખાઇ આપઘાતવાઇબ્રન્ટ ગુજરાતના હોલ-6માં વન વિભાગનો શાનદાર સ્ટોલ
10-વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ સૌરાષ્ટ્ર અને કચ્છ મારવાડી યુનિવર્સિટીના કેમ્પસમાં ઉજવાઈ રહ્યું છે. ગુજરાતના પનોતા પુત્ર અને માનવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તારીખ 11ના રોજ…
View More વાઇબ્રન્ટ ગુજરાતના હોલ-6માં વન વિભાગનો શાનદાર સ્ટોલવડાપ્રધાનના કાર્યક્રમમાં 2000 એસ.ટી. બસો ફાળવી દેતા હજારો મુસાફરો રઝળશે, લૂંટાશે
ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગુજરાતમાં પ્રતિનિધિ ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, દિલીપભાઈ આસવાણી, પટેલ નાગજીભાઈ વિરાણી, જીગ્નેશભાઈ વાગડિયા, હિરપરા જયંતીભાઈ, પ્રદિપસિંહ જાડેજા, પ્રતાપભાઈ વાળા…
View More વડાપ્રધાનના કાર્યક્રમમાં 2000 એસ.ટી. બસો ફાળવી દેતા હજારો મુસાફરો રઝળશે, લૂંટાશેરાજકોટના ગગનમાં છવાયો દેશ પરદેશના રંગબેરંગી પતંગનો નજારો: લોકો મંત્રમુગ્ધ
રાજકોટના રેસકોર્ષ ખાતે આજરોજ સવારથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ થયો હતો. દેશ વિદેશના પતંગબાજોએ જન જાગૃતિના સંદેશા સહિતની વિશાળ કાય પતંગ ગગનમાં લહેરાવી લોકોને મંત્રમુગ્ધ…
View More રાજકોટના ગગનમાં છવાયો દેશ પરદેશના રંગબેરંગી પતંગનો નજારો: લોકો મંત્રમુગ્ધઅભ્યાસ માટે મોબાઇલ માગતા પિતાએ ફડાકો ઝીંકતા પુત્રીનો આપઘાતનો પ્રયાસ
શહેરમાં રૈયા રોડ પર રહેતી અને ધો.11માં અભ્યાસ કરતી સગીરાએ અભ્યાસ માટે પિતા પાસે મોબાઇલ માંગ્યો હતો. ત્યારે પિતાએ તુ તારા દાદનો મોબાઇલ લઇ લેજે…
View More અભ્યાસ માટે મોબાઇલ માગતા પિતાએ ફડાકો ઝીંકતા પુત્રીનો આપઘાતનો પ્રયાસ