ગુજરાત સરકારની 181 ’અભયમ’ મહિલા હેલ્પલાઈન મહિલાઓની સુરક્ષા અને સશક્તિકરણ માટે એક મહત્વપૂર્ણ સેવા તરીકે ઉભરી છે. આ હેલ્પલાઈન 8 માર્ચ 2015થી રાજ્યવ્યાપી શરૂૂ કરવામાં…
View More સોમનાથ જિલ્લામાં અભયમ મહિલા હેલ્પલાઇનની 2025માં 529 કેસોમાં તાત્કાલિક મદદCategory: સૌરાષ્ટ્ર
રીબડા પાસેથી ઈજાગ્રસ્ત બાળક મળી આવ્યું, કોઈએ ફેંકી દીધું કે અકસ્માતે પડી ગયું ?
રીબડા નાં ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર નજીક એક હદયદ્રાવક ઘટના સામે આવીછે.ઇજાગ્રસ્ત અને બેભાન અવસ્થા માં અઢી ત્રણ વર્ષ નું પીડા થી કણસતું બાળક મળી આવતા તેને…
View More રીબડા પાસેથી ઈજાગ્રસ્ત બાળક મળી આવ્યું, કોઈએ ફેંકી દીધું કે અકસ્માતે પડી ગયું ?આત્મનિર્ભર હણોલ મહોત્સવમાં રાજ્યપાલ, કેન્દ્રિય મંત્રી, ખેલાડીઓ સહિત ખ્યાતનામ હસ્તીઓ જોડાશ
ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના હણોલ ગામે તા. 13મી જાન્યુઆરીથી 15મી જાન્યુઆરી દરમિયાન યોજાનાર ત્રણ દિવસીય ‘આત્મનિર્ભર હણોલ મહોત્સવ-2026’ ગ્રામિણ વિકાસ, સ્વાવલંબન અને જનસહભાગિતાનો અનોખો ઉત્સવ…
View More આત્મનિર્ભર હણોલ મહોત્સવમાં રાજ્યપાલ, કેન્દ્રિય મંત્રી, ખેલાડીઓ સહિત ખ્યાતનામ હસ્તીઓ જોડાશતાલાલામાં શેરડીના પાકમાં છૂપાયેલા ખૂંખાર દીપડાએ ખેત મજૂરને ફાડી ખાધો
ગળાના ભાગેથી પકડી 50 મીટર અંદર ઢસડી મોઢાનો ભાગ ખાઇ ગયો: દીપડો પાંજરે પૂરાયો તાલાલા તાલુકાનાં રસુલપરા ગીર ગામે પેટીયું રળવા આવેલ પરપ્રાંતિય શ્રમજીવી ઉપર…
View More તાલાલામાં શેરડીના પાકમાં છૂપાયેલા ખૂંખાર દીપડાએ ખેત મજૂરને ફાડી ખાધોઉપલેટામાં જૂની અદાવતમાં કિશોર પર જીવલેણ હુમલો, આરોપીને પોલીસ છાવરતી હોવાનો પિતાનો આક્ષેપ
ઉપલેટામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોવાનો પુરાવો આપતી એક ઘટના સામે આવી છે. ઉપલેટાના ધોરાજી રોડ પર આવેલા ઝાપા વિસ્તારમાં જૂની અદાવતના કારણે એક…
View More ઉપલેટામાં જૂની અદાવતમાં કિશોર પર જીવલેણ હુમલો, આરોપીને પોલીસ છાવરતી હોવાનો પિતાનો આક્ષેપવાઇબ્રન્ટના કારણે 3.57 લાખ કરોડનું વિદેશી રોકાણ આવ્યું: મુખ્યમંત્રી
એક સમયે ગુજરાત ‘ વાપી થી તાપી’ સુધી જ ઓળખાતુ હતુ, હવે ગુજરાત ચારેય દિશામાં ‘મેન્યુફેકચરિંગ હબ’ તરીકે વિકસ્યુ: હર્ષ સંઘવી રાજકોટ ખાતે યોજાયેલ સમિટમાં…
View More વાઇબ્રન્ટના કારણે 3.57 લાખ કરોડનું વિદેશી રોકાણ આવ્યું: મુખ્યમંત્રીજેતપુરમાં પતિના હાથે પત્નીની હત્યા, બચાવવા વચ્ચે પડેલી પુત્રીની હત્યાનો પ્રયાસ
ભોજાદાર વિસ્તારમાં ગૃહકલેશના કારણે બનેલી ચોંકાવનારી ઘટના, આરોપીને સકંજામાં લેવા કવાયત જેતપુરના ભોજાદાર વિસ્તારમાં કૌટુંબિક કલેશના કારણે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શનિવારે સાંજે…
View More જેતપુરમાં પતિના હાથે પત્નીની હત્યા, બચાવવા વચ્ચે પડેલી પુત્રીની હત્યાનો પ્રયાસનાના દહીસરા ગામે ટ્રક સાથે ધડાકાભેર અથડાતા ઇકોકારના ચાલકનું કરૂણ મોત
ઘવાયેલા યુવાનને રાજકોટની હોસ્પિટલમાં ખસેડાયો મોરબી નવલખી હાઈવે પર નાના દહીંસરા ગામના પાટિયા નજીક ઇકો કાર અને ટ્રક ટ્રેઇલર અથડાયા હતા જે અકસ્માતમાં ઇકો સવાર…
View More નાના દહીસરા ગામે ટ્રક સાથે ધડાકાભેર અથડાતા ઇકોકારના ચાલકનું કરૂણ મોતવાંકાનેર બાઉન્ડ્રી પાસે પતિએ ચાલુ બાઈકે પત્નીને ધક્કો મારી પછાડી દઈ ઢોર માર માર્યો
રાજકોટથી દેવાબાપાની જગ્યાએ દંપતી દર્શન કરવા ગયું ત્યારે રસ્તામાં બઘડાટી બોલી; સાસુ-જેઠની ચઢામણીથી માર માર્યાનો આક્ષેપ રાજકોટમાં રહેતું દંપતિ વાંકાનેર બાઉન્ટ્રી પાસે દેવા બાપાની જગ્યાએ…
View More વાંકાનેર બાઉન્ડ્રી પાસે પતિએ ચાલુ બાઈકે પત્નીને ધક્કો મારી પછાડી દઈ ઢોર માર માર્યોજૂનાગઢમાં લાઈસન્સ વગર ધમધમતું ફટાકડાનું ગોડાઉન ઝડપાયું
ગોડાઉનમાંથી 32.63 લાખના ફટાકડાનો જથ્થો જપ્ત કર્યો, વેપારી સામે કાર્યવાહી, ગોડાઉનમાં ફાયર સેફટીના સાધનો પણ ન હતા ફટાકડા એ સ્ફોટક પદાર્થ હોવાથી તેના સંગ્રહ અને…
View More જૂનાગઢમાં લાઈસન્સ વગર ધમધમતું ફટાકડાનું ગોડાઉન ઝડપાયું