2 ENT, 2 સર્જન, મેડિકલ ઓફિસર સાથે ઓર્થોપેડિક તબીબ અને નર્સિંગ સ્ટાફ તૈનાત રહેશે:ડો.મોનાલી માંકડિયા મકરસંક્રાંતના તહેવારને આડે હવે બે દિવસ બાકી છે. ઉતરાયણ ઉપર…
View More ઉત્તરાયણને લઈને સિવિલ સજ્જ: ઈમર્જન્સી માટે ખાસ વોર્ડ, ઓપરેશન થીયેટર તૈયારCategory: સૌરાષ્ટ્ર
રાજકોટ: વાઈબ્રન્ટ સમિટમાં “ઉર્જા ક્ષેત્રના” ૩.૨૨ લાખ કરોડના MOU
સૌર ઉર્જા ક્ષેત્રના વડાપ્રધાનના વ્યાપક, વિશાળ અને દૂરંદેશી વલણને પરિણામે દેશ ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બન્યો -પિયુષ ગોયલ મંત્રી જીતુભાઈ વાઘાણી, કૌશિક વેકરીયા તથા ઋષિકેશ…
View More રાજકોટ: વાઈબ્રન્ટ સમિટમાં “ઉર્જા ક્ષેત્રના” ૩.૨૨ લાખ કરોડના MOUલાતી પ્લોટમાં પતંગ લૂંટવા છાપરા પર ચડેલો 11 વર્ષનો બાળક પટકાતાં ઈજા
ઉતરાયણના તહેવારને હવે ગણતરીની કલાકો બાકી રહી છે ત્યારે નાના બાળકોને અગાશી ઉપર પતંગ ચગાવતી વેળાએ વાલીઓએ ધ્યાન રાખવું જરૂરી બન્યું છે. આવો જ એક…
View More લાતી પ્લોટમાં પતંગ લૂંટવા છાપરા પર ચડેલો 11 વર્ષનો બાળક પટકાતાં ઈજામેલેરિયા-ટાઇફોઈડ ગાયબ, કમળાએ દેખા દીધી
શહેરમાં શરદી-ઉધરસ-તાવના અઠવાડિયામાં 2800થી વધુ કેસ, ઝાડા-ઊલટીના પણ 242 દર્દી રાજકોટ શહેરમાં ડબલઋતુ જેવી સિજનના કારણે તાવ-શરદી-ઉઘરસ અને ઝાડા-ઉલ્ટીનો રોગચાળો વકર્યો હોય તેમ છેલ્લા એક…
View More મેલેરિયા-ટાઇફોઈડ ગાયબ, કમળાએ દેખા દીધીમાલિયાસણ રેલવે બ્રિજ પાસે ટ્રેન હેઠળ ઝંપલાવી વૃધ્ધે કર્યો આપઘાત
શહેરની ભાગોળે માલીયાસણ રેલવે બ્રીજ નજીક ટ્રેન હેઠળ ઝંપલાવી વૃધ્ધે આપઘાત કરી લીધો હતો. પેડક રોડ પર રહેતા વૃધ્ધે બિમારીથી કંટાળી ઘરેથી નીકળી આ પગલું…
View More માલિયાસણ રેલવે બ્રિજ પાસે ટ્રેન હેઠળ ઝંપલાવી વૃધ્ધે કર્યો આપઘાતમાંડા ડુંગરમાં ઊલટી થયા બાદ ઢળી પડેલા પ્રૌઢનું બેભાન હાલતમાં મોત
રૂખડિયાપરામાં તરૂણી અને ગુલાબનગરમાં યુવાને બીમારી સબબ દમ તોડયો શહેરમાં માંડા ડુંગર વિસ્તારમાં આવેલા ભીમરાવનગરમાં રહેતા પ્રૌઢને ઉલ્ટી થયા બાદ બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા.…
View More માંડા ડુંગરમાં ઊલટી થયા બાદ ઢળી પડેલા પ્રૌઢનું બેભાન હાલતમાં મોતઅમરગઢ ભીચરીમાં કારમાં દારૂની હેરાફેરી કરતો ધારીનો શખ્સ 232 બોટલ સાથે ઝડપાયો
રાજકોટમાં ઠંડી ઉડાડવા માટે બુટલેગરો દ્વારા પ્યાસીઓ સુધી દારૂ પહોંચાડવા માટે અવ નવા કિમીયાઓ કરતા હોય છે. પરંતુ સર્તક પોલીસની સામે બુટલેગરોના આવા કિમીયાઓ કારગર…
View More અમરગઢ ભીચરીમાં કારમાં દારૂની હેરાફેરી કરતો ધારીનો શખ્સ 232 બોટલ સાથે ઝડપાયોકારની સફાઈ કરતા નેપાળી યુવાન સહિત વધુ 2ના હાર્ટએટેકથી મોત
સંત કબીર રોડ પર કેન્સરની બીમારીથી આધેડનું મૃત્યુ રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાના બનાવ વધી રહ્યાં છે ત્યારે શહેરમાં હાર્ટએટેકથી વધુ બેના મોત નિપજ્યા હતાં.…
View More કારની સફાઈ કરતા નેપાળી યુવાન સહિત વધુ 2ના હાર્ટએટેકથી મોતમોરબી રોડ પર વાઇબ્રન્ટ સમિટના કારણે ટ્રાફિક જામ, બે કિમી સુધી વાહનોની લાંબી લાઇનો લાગી
રાજકોટ શહેરના મોરબી રોડ પર આવેલી મારવાડી યુનિવર્સિટીમાં સૌરાષ્ટ્ર-કચ્છનો વાઇબ્રન્ટ સમિટના કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે શહેર પોલીસ કમિશનર દ્વારા ભારે વાહનોને મુખ્ય…
View More મોરબી રોડ પર વાઇબ્રન્ટ સમિટના કારણે ટ્રાફિક જામ, બે કિમી સુધી વાહનોની લાંબી લાઇનો લાગી7 વર્ષની બાળા પર અમાનુષી કૃત્ય કરનાર સામે 33 દી’માં ટ્રાયલ પૂર્ણ
બાળકીના પિતાએ અદાલતને પત્ર લખી વિનંતી કરતાં પોલીસ, વકીલ અને કોર્ટના પ્રયત્નોથી 11 દિવસમાં ચાર્જશીટ, છઠ્ઠા દિવસે પૂરાવો ; કોઈ પણ ઘડીએ ચૂકાદો જસદણ તાલુકાના…
View More 7 વર્ષની બાળા પર અમાનુષી કૃત્ય કરનાર સામે 33 દી’માં ટ્રાયલ પૂર્ણ