કરછ જિલામા હાલ કાયદો વ્યવસ્થા ઢિલિ પડી તેવો માહોલ છેલા ઘણા સમય થી જોવા મળેલ. જુગાર,દારુ ખનિજ ચોરી સહિતના બનાવોમા ભારે ઉછાળો આવ્યો હોવાનુ સ્થાનિક…
View More ભુજમાં જાહેરમાં કારમાં દારૂની મહેફિલ માણતા ચાર નબીરા પકડાયાCategory: કચ્છ
કચ્છમાંથી નકલી ક્લિનિકમાં ડેન્ગ્યુના દર્દીની સારવાર કરતાં 3 ઝડપાયા
ગુજરાત મિરર, ભુજ તા. 27ભુજના માધાપર ગામે આવેલા આરતી ક્લિનિક નામના દવાખાનામાં એલસીબીએ દરોડો પાડીને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા બોગસ તબીબ અને મેડિકલ ચલાવતા…
View More કચ્છમાંથી નકલી ક્લિનિકમાં ડેન્ગ્યુના દર્દીની સારવાર કરતાં 3 ઝડપાયાકચ્છના અંજારમાં દેશી દારૂના અડ્ડા ઉપર એસએમસીનો દરોડો, ત્રણની ધરપકડ
કચ્છના અંજારમાં સ્ટેટ મોનીટરીંગ સેલની દેશી દારૂના અડ્ડા ઉપર દરરોડો પાડી રૂા. 1.89 લાખના મુદ્દમાલ સાથે 3 શખ્સોની ધરપકડ કરી હતી. જ્યારે એક શખ્સ ફરાર…
View More કચ્છના અંજારમાં દેશી દારૂના અડ્ડા ઉપર એસએમસીનો દરોડો, ત્રણની ધરપકડઅધિકારીઓ ખનીજ માફિયાઓને પકડવાના બદલે ભગાડી મૂકે છે: સાંસદ વસાવા
ભરૂૂચમાં ગેરકાયદેસર રેતી ખનન અંગે સાંસદ મનસુખ વસાવા લાલધૂમ થયા છે.સાંસદ મનસુખ વસાવાએ સોશયલ મીડિયા પર પોસ્ટ કરી હતી.તેમને જણાવ્યુ કે વહીવહી તંત્ર અને ખાણ…
View More અધિકારીઓ ખનીજ માફિયાઓને પકડવાના બદલે ભગાડી મૂકે છે: સાંસદ વસાવાઅંજારમાં ફરી ‘ચડ્ડી બનિયાનધારી’ ટોળકી ત્રાટકી, રહેવાસીઓની જાગૃતિથી તસ્કરો ભાગ્યા
અંજારના સહજાનંદ પાર્ક, પ્રભાતનગર, કૈલાશ નગર, અંજલિ પાર્ક તેમજ વિજયનગર વિસ્તારમાં ચડ્ડી બનિયાનધારી ગેંગ સક્રીય હોવાના વીડીયો વાયરલ થતાં શહેરના લોકોમા઼ આ ગેગ઼ની સક્રીયતાથી ભય…
View More અંજારમાં ફરી ‘ચડ્ડી બનિયાનધારી’ ટોળકી ત્રાટકી, રહેવાસીઓની જાગૃતિથી તસ્કરો ભાગ્યાકચ્છમાં 7 મહિનામાં એક વર્ષ સુધીના 271 બાળકોનાં મોત!
રાજયમાં દાહોદ, સાબરકાંઠા અને મહેસાણા બાદ કચ્છ જિલ્લો ચોથા ક્રમે, ચિંતાજનક સ્થિતી નાના બાળકોને યોગ્ય સારવાર અને રસીકરણની અસરકારક કામગીરી જરૂરી, ગાયનેક-બાળરોગના નિષ્ણાંતોની ભરતી અનિવાર્ય…
View More કચ્છમાં 7 મહિનામાં એક વર્ષ સુધીના 271 બાળકોનાં મોત!ગાંધીધામની હોટેલમાં 17.75 લાખના કોકેઇન સાથે પંજાબી શખ્સ સહિત બે ઝડપાયા
હજુ ગઈકાલે પૂર્વ કચ્છ પોલીસના વાર્ષિક ઈન્સ્પેકશન અંતર્ગત એસપી કચેરી ખાતે યોજાયેલા લોકસંવાદમાં સંકુલમાં નશીલા પદાર્થો વેચાતા હોઈ યુવાધન નશાના રવાડે ચડી રહ્યું છે અને…
View More ગાંધીધામની હોટેલમાં 17.75 લાખના કોકેઇન સાથે પંજાબી શખ્સ સહિત બે ઝડપાયાગાંધીધામના ગળપાદરમાં ઉશ્કેરાયેલા કાકાએ છરીના ઘા ઝીંકતા ભત્રીજાની હત્યા
ગાંધીધામ તાલુકાના ગળપાદર ગામ નજીક શુક્રવાર બપોરે હત્યાનો બનાવ બન્યો હતો, જેમાં કાકા-ભત્રીજા વચ્ચે બોલાચાલી બાદ ઝગડાએ ઉગ્ર સ્વરૂૂપ લઈ લેતા કાકાના હાથે ભત્રીજાની હત્યા…
View More ગાંધીધામના ગળપાદરમાં ઉશ્કેરાયેલા કાકાએ છરીના ઘા ઝીંકતા ભત્રીજાની હત્યાકચ્છનો પરિવાર વતનમાં મામેરું પતાવી મુંબઇ મતદાન કરવા નીકળ્યો ને અકસ્માત, માતા-પુત્રનાં કરુણ મોત
ટ્રકને ઓવરટેક કરવા જતી વેળાએ રેલિંગમાં કાર ભટકાતા ભરૂચ નજીક અકસ્માત સર્જાયો મુળ કચ્છ નખત્રાણા તાલુકાના વેસલપર ગામના વતની અરવિંદ શામજી પટેલ તેમજ તેમના ભાઇ…
View More કચ્છનો પરિવાર વતનમાં મામેરું પતાવી મુંબઇ મતદાન કરવા નીકળ્યો ને અકસ્માત, માતા-પુત્રનાં કરુણ મોતકચ્છ-ગાંધીધામ એસીબીના પીઆઇને બ્રેઇન સ્ટ્રોક આવ્યો, સારવારમાં દમ તોડયો
પોલીસ બેડામાં શોક, ગોર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય અપાઇ ગાંધીધામ એન્ટી કરપ્શન બ્યૂરોમાં પોલીસ ઈન્સપેક્ટર તરીકે ફરજ બજાવતાં તરણભાઈ હરિભાઈ પટેલનું બ્રેઈન સ્ટ્રોકના કારણે…
View More કચ્છ-ગાંધીધામ એસીબીના પીઆઇને બ્રેઇન સ્ટ્રોક આવ્યો, સારવારમાં દમ તોડયો