પોલીસ ત્રાટકતા ભાગાભાગી, 2196 દારૂની બોટલ સહિત 34.19 લાખનો મુદ્દામાલ જપ્ત હજુ આઠેક દિવસ પૂર્વે જ રાજ્યસ્તરની પોલીસ ટુકડીએ કેરામાં જડેશ્વર પાસે કુખ્યાત બુટલેગર…
View More ભુજના કેરામાં 27.19 લાખનો દારૂ મુકી બુટલેગરો ફરારCategory: કચ્છ
અંજારમાં લગ્નની લાલચ આપી સગીરા પર શખ્સે દુષ્કર્મ ગુજાર્યુ, ગર્ભવતી થતા ગર્ભપાત કરાવ્યો
પોલીસમાં એક બાળ કિશોર સહિત ચાર શખ્સો સામે નોંધાતો ગુનો અંજારમાં એક શખ્સે કિશોરીને લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધતાં કિશોરી ગર્ભવતી બની હતી. બાદમાં…
View More અંજારમાં લગ્નની લાલચ આપી સગીરા પર શખ્સે દુષ્કર્મ ગુજાર્યુ, ગર્ભવતી થતા ગર્ભપાત કરાવ્યોભચાઉના શિકરા ગામે નજીવી બાબતે બોલાચાલી થયા બાદ શ્રમિકની હત્યા
ભચાઉ તાલુકાના શિકરા ગામ નજીક આવેલી ગુડલક મેટાલીક કંપનીની શ્રમીક વસાહતમાં સામાન્ય મુદે્ બોલાચાલી બાદ ઉશ્કેરાયેલા શખ્સે શ્રમિક એવા સરવનસિંહ ઇતવારસિંહ ગૌતા (ઉ.વ. 27)…
View More ભચાઉના શિકરા ગામે નજીવી બાબતે બોલાચાલી થયા બાદ શ્રમિકની હત્યાભુજના મિરજાપરમાં એક્ટિવાને ટકકર મારતા માતા સામે જ પુત્રનું ચગદાઇ જતા મોત
પરિણીતા એક્ટિવા લઇ ભુજથી સુખપર આવી રહ્યા હતા તાલુકાના સુખપરના હંસાબેન તેના નવ વર્ષના પુત્ર કૃષ્ણ રમેશ પિંડોરિયાને એક્ટિવામાં બેસાડી રાત્રે ઘરે સુખપર લઈ જતાં…
View More ભુજના મિરજાપરમાં એક્ટિવાને ટકકર મારતા માતા સામે જ પુત્રનું ચગદાઇ જતા મોતકચ્છના માધાપરમાં ભંગાર વીણતા રાજસ્થાનીઓની દારૂની મહેફીલમાં પુત્રના હાથે પિતાની હત્યાથી ચકચાર
આજથી પાંચ દિવસ પૂર્વે માધાપરમાં ભંગાર વીણવાનું કામ કરતા રાજસ્થાનીઓની દારૂૂની મહેફિલ દરમ્યાન થયેલી માથાકૂટ થકી 30 વર્ષીય રમેશ સેબારામ કાલબેલિયા (જોગી)ને માથામાં પાઈપ ફટકાર્યા…
View More કચ્છના માધાપરમાં ભંગાર વીણતા રાજસ્થાનીઓની દારૂની મહેફીલમાં પુત્રના હાથે પિતાની હત્યાથી ચકચારબન્ની નસલની ભેંસ અધધ રૂપિયા 14.1 લાખની વિક્રમી કિંમતે વેચાઇ
ગુજરાત પશુપાલન ક્ષેત્રે એક નવા અધ્યાયનો ઉમેરો થયો છે. કચ્છના લખપત તાલુકાના સાનધ્રો ગામે એક અસલ બન્ની નસલની ભેંસ અધધધ રૂૂ. 14.1 લાખ જેવી માતબર…
View More બન્ની નસલની ભેંસ અધધ રૂપિયા 14.1 લાખની વિક્રમી કિંમતે વેચાઇ‘પુષ્પા સ્ટાઇલ’થી મોરબી લઇ જવાતો 78.25 લાખનો દારૂ ઝડપાયો
દારૂની 12 હજાર બોટલ સહિત રૂપિયા 1.08 કરોડનો મુદ્દામાલ જપ્ત: ઝડપાયેલા રાજસ્થાનીની પૂછપરછમાં પંજાબના શખ્સે દારૂ ભરેલું ટેન્કર આપ્યું હોવાની કબુલાત કચ્છમાં દારૂૂ ઘૂસાડવા બુટલેગરો…
View More ‘પુષ્પા સ્ટાઇલ’થી મોરબી લઇ જવાતો 78.25 લાખનો દારૂ ઝડપાયોજર્જરિત શાળા અને શિક્ષકોની ઘટના મામલે કચ્છના બે ગામમાં શાળા પ્રવેશોત્સવનો બહિષ્કાર
ધારાસભ્યની હાજરીમાં બનેલી ઘટનાથી શિક્ષણ જગતમાં ચકચાર ગુજરાતમા શાળા પ્રવેશોત્સવ-2025 કાર્યક્રમ ચાલી રહ્યો છે, ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ શાળા પ્રવેશોત્સવ-2025 માટે કચ્છ પહોંચ્યા. પરંતુ મુખ્યમંત્રી…
View More જર્જરિત શાળા અને શિક્ષકોની ઘટના મામલે કચ્છના બે ગામમાં શાળા પ્રવેશોત્સવનો બહિષ્કારકચ્છના કુરનમાં મુખ્યમંત્રી બન્યા શિક્ષક, ભૂલકાઓની આંગળી પકડી કરાવ્યો પ્રવેશ
ભાળકોને ભણાવવા માટે શિક્ષકો સાથે વાલીની પણ જવાબદારી ક્ધયા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અન્વયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પ્રથમ સરહદી ગામ એવા કચ્છના કુરનમાં…
View More કચ્છના કુરનમાં મુખ્યમંત્રી બન્યા શિક્ષક, ભૂલકાઓની આંગળી પકડી કરાવ્યો પ્રવેશઅંજારના શખ્સે સગીરા સાથે અડપલા કરી 4 લાખની રોકડ અને 33.65 લાખના દાગીના પડાવ્યા
પૂર્વ કચ્છમાં ી સુરક્ષાના ધજાગરા ઉડાવતી ઘટનાઓ સામે આવી છે. અંજારનાં વિજયનગરમાં રહેતા શખ્સે સગીરા સાથે અડપલા કરી રોકડા 4 લાખ પડાવી લીધા હોવાની ગંભીર…
View More અંજારના શખ્સે સગીરા સાથે અડપલા કરી 4 લાખની રોકડ અને 33.65 લાખના દાગીના પડાવ્યા