ગુજરાતના જૂનાગઢમાં એક સહકારી અને ગ્રામીણ કૃષિ બેંકના 52 વર્ષીય મેનેજર કનુભાઈએ પોતાના રૂૂમમાં પંખા સાથે લટકીને આત્મહત્યા કરી લીધી. માહિતી મળ્યા બાદ, પોલીસ…
View More જૂનાગઢમાં પુત્રના વિયોગમાં ગ્રામીણ બેંકના મેનેજરે કરેલો આપઘાતCategory: જુનાગઢ
મારો બાપ જ વગોવે છે, વીડિયો બનાવી યુવતીનો આપઘાત
જૂનાગઢમાં રહેતી ખાનગી કંપનીમાં નોકરી કરતી યુવતીએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો આપઘાત પૂર્વ યુવતીએ વીડિયો બનાવ્યો હતો. જેમાં તણે પરિવારને સંબોધીને કરેલી વાત…
View More મારો બાપ જ વગોવે છે, વીડિયો બનાવી યુવતીનો આપઘાતપરબ વાવડીમાં બોરવેલમાં ફસાયેલ બાળકનો બચાવ
રેસ્ક્યુ ટીમ પહોંચે તે પહેલાં ગામ લોકોએ જેસીબીથી ખાડો ખોદી 20 ફૂટ ઊંડે ફસાયેલ બાળકને બચાવી લીધો જુનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાના પરબ વાવડી ગામે આજે…
View More પરબ વાવડીમાં બોરવેલમાં ફસાયેલ બાળકનો બચાવજૂનાગઢના દરગાહ કેસમાં દોઢ વર્ષથી ફરાર 3 આરોપી ઝડપાયા
જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે મજેવડી દરગાહ કેસમાં મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. પોલીસે છેલ્લા દોઢ વર્ષથી ફરાર ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ ઇન્સપેક્ટર જે.જે. પટેલના માર્ગદર્શન…
View More જૂનાગઢના દરગાહ કેસમાં દોઢ વર્ષથી ફરાર 3 આરોપી ઝડપાયાજૂનાગઢના ખડિયા નજીક ‘હિટ એન્ડ રન’ : હટાણું કરીને ઘરે આવતા પ્રૌઢનું અકસ્માતમાં મોત
અજાણ્યા બાઇકના ચાલક સામે કાર્યવાહી: ચાર સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી જુનાગઢનાં ખડીયા ગામ નજીક અજાણ્યા પેટ્રોલ પંપ પાસે અજાણ્યા બાઇકની ઠોકરે બાઇક ચાલક પ્રૌઢનુ મોત…
View More જૂનાગઢના ખડિયા નજીક ‘હિટ એન્ડ રન’ : હટાણું કરીને ઘરે આવતા પ્રૌઢનું અકસ્માતમાં મોતજૂનાગઢ કોર્પોરેશનના નવા સુકાનીઓની પસંદગી
મેયર તરીકે ધર્મેશ પોશિયા, ડેપ્યુટી મેયર પદે આકાશ કટારા અને સ્ટેન્ડિંગ ચેરમેન બનશે પલ્લવીબેન ઠાકર જૂનાગઢ મહાનગરપાલિકામાં જ્વલંત વિજય મેળવ્યા બાદ આજે ભાજપ દ્વારા હોદ્દેદારોની…
View More જૂનાગઢ કોર્પોરેશનના નવા સુકાનીઓની પસંદગીગૃહમંત્રી અમિત શાહ શનિવારે મુકતાનંદ બાપુના આશ્રમ બ્રહ્માનંદધામની મુલાકાતે
કેન્દ્રીય ગળહ મંત્રી અમિતભાઈ શાહ શનિવારે બ્રહ્માનંદધામના નઅતિથિથરૂૂપે પધારી રહ્યા છે. પૂ.મુકતાનંદ બાપુના સાનિધ્યમાં અનેકવિધ કાર્યક્રમો નિર્ધારીત કરાયા છે. જેમાં બ્રહ્માનંદધામ ખાતે સૈનિક સ્કૂલ, સ્ટાફ…
View More ગૃહમંત્રી અમિત શાહ શનિવારે મુકતાનંદ બાપુના આશ્રમ બ્રહ્માનંદધામની મુલાકાતેજૂનાગઢના મેયર બનશે પોસિયા, સ્ટેન્ડિંગ ચેરમેન પલ્લવી ઠાકર
તાજેતરમાં સ્થાનિક સ્વરાજયની ચુંટણી યોજાય હતી તેમાં જુનાગઢ મહાનગરપાલિકાનો પણ સમાવેશ થયો હતો. આજે ભાજપ દ્વારા હોદેદારોની જાહેરાત કરવામાં આવી હતી. મેયર તરીકે ધર્મેશ પોસીયા,…
View More જૂનાગઢના મેયર બનશે પોસિયા, સ્ટેન્ડિંગ ચેરમેન પલ્લવી ઠાકરસાસણ (ગીર)માં રોમાંચક સિંહદર્શન કરતા વડાપ્રધાન
અઢી કલાકથી વધુ વનરાજીનો નજારો માણ્યો, સિંહસદન ખાતે નેશનલ બોર્ડ ફોર વાઈલ્ડ લાઈફની બેઠકમાં હાજરી આપી પ્રોજેક્ટનું કર્યુ લોન્ચિંગ કેશરી ડાલામથાઓના નિવાસસ્થાન સાસણ ગીરની મુલાકાતે…
View More સાસણ (ગીર)માં રોમાંચક સિંહદર્શન કરતા વડાપ્રધાનરૂપાવટીની મહિલાની આડાસંબંધમાં હત્યા, સવા વર્ષે ભેદ ઉકેલાયો
જૂનાગઢના વિસાવદરમાં પ્રેમસંબંધમાં એક મહિલાની હત્યાના બનાવનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો હતો. કોઈ સસ્પેન્સ મુવી જેવી સ્ટોરી આ હત્યાના બનાવમાં બહાર આવી હતી. મહિલાની તેના…
View More રૂપાવટીની મહિલાની આડાસંબંધમાં હત્યા, સવા વર્ષે ભેદ ઉકેલાયો