અમરેલી સિવિલ હોસ્પીટલમાં જેમકે પ્રાથમિક સારવાર કરી એક બે દિવસ એડમિટ રાખ્યા બાદ રીફર કરવામાં આવે છે જેની માટે કમ્પાઉન્ડમાં માં એમ્યુલન્સ ની રીક્ષા…
View More અમરેલી સિવિલ હોસ્પિટલ હવે સરકારી છે તેવો કોઈએ ભ્રમ રાખવો નહિCategory: અમરેલી
અમરેલીમાં પુત્રીના લગ્નની કંકોત્રી આપવા જતા અકસ્માત નડયો, પિતા સહિત બેનાં મોત
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ખડાધાર ગામ નજીક ગંભીર અકસ્માત સર્જાયો છે. ઉના તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલા બોલેરો પિકઅપે સર્જેલા ત્રિપલ અકસ્માતમાં બે વ્યક્તિના કમકમાટીભર્યા…
View More અમરેલીમાં પુત્રીના લગ્નની કંકોત્રી આપવા જતા અકસ્માત નડયો, પિતા સહિત બેનાં મોતએક ટોળી ખુદ નાર્કોટેસ્ટની માગણી કરે અને બીજી ટોળી મોઢું છુપાવે: ધાનાણીનું તીર
અમરેલી લેટરકાંડમાં ગુરૂ સહિત ચેલાઓના નાર્કોટેસ્ટ કરાવી ગુનેગારોને રાજકિય ફાંસીના માચડે ચડાવવા માંગ અમરેલીના કથિક લેટરકાંડે હવે રાજકીય રાજકીય સ્વરૂૂપ ધારણ કર્યુ છે. તાજેતરમાં આ…
View More એક ટોળી ખુદ નાર્કોટેસ્ટની માગણી કરે અને બીજી ટોળી મોઢું છુપાવે: ધાનાણીનું તીરઅમરેલી લેટરકાંડમાં હવે સંઘાણી મેદાને; નિવૃત્ત જજ દ્વારા તપાસની માંગ
મુખ્યમંત્રીને પત્ર લખી હાઇકોર્ટના નિવૃત્ત જજ દ્વારા તપાસ અને જવાબદારોના નાર્કોટેસ્ટ કરવા માગણી કરતા ખળભળાટ, પોતે પણ નાર્કોટેસ્ટ માટે તૈયાર અમરેલી પોલીસે પોતાની જાતે, પોલીસના…
View More અમરેલી લેટરકાંડમાં હવે સંઘાણી મેદાને; નિવૃત્ત જજ દ્વારા તપાસની માંગવડિયાના માવજીંજવા ગામ પાસેથી 2.87 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.એ.એમ.પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ વડીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન બાતમી રાહે હકીકત મળેલ કે, સુરેશ રાણકુભાઈ…
View More વડિયાના માવજીંજવા ગામ પાસેથી 2.87 લાખનો વિદેશી દારૂ ઝડપાયોબગસરાના મોટા મુંજિયાસરમાંથી બોગસ તબીબ પકડાયો, સાધનો જપ્ત
9 હજારનો મુદ્દામાલ, એસઓજીની કામગીરી બગસરાના મોટા મુંજીયાસરમાંથી બોગસ તબીબો ઝડપાયો હતો. એસઓજીએ એલોપેથીક દવાઓ અને મેડિકલને લગતા સાધનો કબ્જે કર્યા હતા. અને ઝડપાયેલા બોગસ…
View More બગસરાના મોટા મુંજિયાસરમાંથી બોગસ તબીબ પકડાયો, સાધનો જપ્તપીપાવાવમાં સિંહની પજવણી કરનાર બે શખ્સોને ત્રણ વર્ષની કેદની સજા
ગુજરાતમાં સિંહોની પજવણી કરવી બે લોકોનો ભારે પડી છે. જેમાં 3 વર્ષની કેદ અને રૂૂ.25 હજારનો દંડ ફટકારાયો છે. રાજુલાના પીપાવાવ પોર્ટ વિસ્તારમાં પાંચેક…
View More પીપાવાવમાં સિંહની પજવણી કરનાર બે શખ્સોને ત્રણ વર્ષની કેદની સજાસંઘાણી-કાછડિયા-સાવલિયાના નામ લઇ અમને ફટકાર્યા: વઘાસિયા
અમરેલી ભાજપના કહેવાતા નકલી લેટરકાંડમા ભાજપના જ નેતાઓ સાથે નિર્દોષ યુવતીની ધરપકડ કરી સરઘસ કાઢવાના અને માર મારવાના કાંડમાં હવે નવો ઘટસ્ફોટ થયો છે. જેલમાથી…
View More સંઘાણી-કાછડિયા-સાવલિયાના નામ લઇ અમને ફટકાર્યા: વઘાસિયાસેન્ટ મેરી સ્કૂલે ફીની લાલચમાં બે બાળકને અધુરી ઉંમરે પ્રવેશ આપી દીધો!
રાજુલામા શિક્ષણના હાટડા સમાન બનેલી સેન્ટ મેરી સ્કુલે બે છાત્રોની ઉંમર પુર્ણ ન થઇ હોવા છતા માત્ર ફી વસુલવાની લાલચે એડમીશન આપી ત્રણ વર્ષ સુધી…
View More સેન્ટ મેરી સ્કૂલે ફીની લાલચમાં બે બાળકને અધુરી ઉંમરે પ્રવેશ આપી દીધો!અમરેલીના જૂના માર્કેટિંગ યાર્ડમાં આગ: કાર્પેટ, બારદાન સહિતનો સામાન ખાખ
અમરેલી શહેરના ભરચક વિસ્તારમાં આવેલા જૂના માર્કેટિંગ યાર્ડમાં મોડી રાત્રે ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. જનરલ ગોડાઉનમાં લાગેલી આ આગમાં મોટા પ્રમાણમાં કાર્પેટ,…
View More અમરેલીના જૂના માર્કેટિંગ યાર્ડમાં આગ: કાર્પેટ, બારદાન સહિતનો સામાન ખાખ