લાઠીમા રહેતો યુવાન પોતાની 1પ વર્ષની પુત્રી અને 8 વર્ષની ભાણેજને બાઇકમા બેસાડી ખાખરીયા ગામે લગ્ન પ્રસંગમા જતો હતો ત્યારે ખાખરીયા ચોકડી પાસે બોલેરો પીકઅપ…
View More બોલેરો અડફેટે બાઇકસવાર પિતા-પુત્રી અને ભાણેજનાં મોતCategory: અમરેલી
અમરેલી લેટરકાંડ ફરી ગરમાયું, SP અને પોલીસ સામે કાર્યવાહી કરવા પાયલ ગોટીની હાઇકોર્ટમાં પિટિશન
નિલિપ્ત રાયનો રિપોર્ટ જાહેર કરવા પણ માગણી, બે દિવસમાં બીજી ક્ધટેમ્પટ પિટિશન પણ કરવા ચીમકી અમરેલીના લેટરકાંડ મામલે રિપોર્ટ તૈયાર કરીને ડીજીપીને સુપરત…
View More અમરેલી લેટરકાંડ ફરી ગરમાયું, SP અને પોલીસ સામે કાર્યવાહી કરવા પાયલ ગોટીની હાઇકોર્ટમાં પિટિશનલગ્નના આગલા દિવસે જ ક્ધયાના પ્રેમીએ વરરાજાને મોતને ઘાટ ઉતાર્યો
સીમમાં મળવા બોલાવી પાઇપ-છરીના ઘા ઝીંકી રહેંસી નાખ્યો, અમરેલી જિલ્લાના મીઠાપુરની સનસનાટીભરી ઘટના અમરેલીના ધારીમાં ચકચાર મચાવતી ઘટના સામે આવી છે. ધારીના મિઠાપુર ગામે…
View More લગ્નના આગલા દિવસે જ ક્ધયાના પ્રેમીએ વરરાજાને મોતને ઘાટ ઉતાર્યોવડિયામાં લખાયા પોલીસની કામગીરીના ધજિયા ઉડાડતા લખાણ
તીનબત્તી ચોકમાં ખુલ્લે આમ દેશી ઇંગ્લિશ દારૂનું વેંચાણ, માફિયાઓના ત્રાસ અને બહેન-દીકરી નથી સલામત જેવા લખાણ લખાયા અમરેલી જિલ્લા ના છેવાડાના તાલુકા મઠક એવા વડિયા…
View More વડિયામાં લખાયા પોલીસની કામગીરીના ધજિયા ઉડાડતા લખાણકેરીના ભાવ દાંત ખાટા કરશે: સિઝન અગાઉ જ આંબામાં મોર ખરવા લાગ્યા
વાતાવરણની અસર થતા ખેડૂતો ચિંતાતૂર, ગુણવત્તા બગડવાનો ભય અમરેલી જિલ્લામાં અને ખાંભા ગીરમાં શરૂૂઆતમાં આંબામાં સારૂૂ ફ્લાવરિંગ જોઈ ખેડૂતો ખુશ થયા હતા અને સારા ઉત્પાદનની…
View More કેરીના ભાવ દાંત ખાટા કરશે: સિઝન અગાઉ જ આંબામાં મોર ખરવા લાગ્યાઆદમખોર સિંહે બાળકના ટુકડા કરી નાખ્યા
અમરેલી તાલુકાના પાણીયા ગામે એક આદમખોર સિંહે એક 7 વર્ષના માસૂમને ફાડી ખાંધો છે, સિંહે માસૂમનું શરીર ચૂંથી નાખ્યું હતું. મોઢું-હાથ-પગના ટુકડા કરી નાખ્યા હતા.…
View More આદમખોર સિંહે બાળકના ટુકડા કરી નાખ્યાવંડા ખાનગી શાળાના શિક્ષકનું માસૂમ વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
અમરેલીમાં ગુરુ-શિષ્યના સંબંધને લાંછન લગાડે તેવો કિસ્સો સામે આવ્યો છે. સાવરકુંડલાના વંડા ખાનગી સ્કૂલના વિદ્યાર્થી સાથે શિક્ષકનું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હોવાનું સામે આવતા…
View More વંડા ખાનગી શાળાના શિક્ષકનું માસૂમ વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્યઅમરેલીમાં રખડતા શ્ર્વાનનો આતંક, 24 કલાકમાં 15 લોકોને બચકાં ભર્યાં
અમરેલી શહેરમાં શ્વાનના આતંકે લોકોમાં ભયનો માહોલ સર્જ્યો છે. છેલ્લા 24 કલાકમાં શહેરમાં 15થી વધુ લોકો શ્વાનનો શિકાર બન્યા છે, જેમાં બાળકો અને મહિલાઓનો સમાવેશ…
View More અમરેલીમાં રખડતા શ્ર્વાનનો આતંક, 24 કલાકમાં 15 લોકોને બચકાં ભર્યાંલેટરકાંડમાં પૂર્વ સાંસદ નારણ કાછડિયાને પણ આરોપી બનાવો
અમરેલી જિલ્લામાં લેટરકાંડ મામલે નવો વળાંક આવ્યો છે. સામાજિક અગ્રણી નાથાલાલ સુખડિયાએ પૂર્વ સાંસદ નારણ કાછડિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવા જિલ્લા પોલીસ વડા સમક્ષ…
View More લેટરકાંડમાં પૂર્વ સાંસદ નારણ કાછડિયાને પણ આરોપી બનાવોઅમરેલીમાં તમાકુ વેચાણના નિયમનો ઉલાળિયો કરનાર 12 વેપારી સામે ફરિયાદ
તમાકુ નિયંત્રણ અધિનિયમ હેઠળ 2200નો દંડ ફટકાર્યો, વેપારીઓમાં ફફડાટ રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અને તમાકુ નિયંત્રણ અધિનિયમ અન્વયે અમલવારી તથા જનજાગૃત્તિ અર્થે જિલ્લા તમાકુ નિયંત્રણ…
View More અમરેલીમાં તમાકુ વેચાણના નિયમનો ઉલાળિયો કરનાર 12 વેપારી સામે ફરિયાદ