અમરેલી જીલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંગે ફરી એકવાર ગંભીર સવાલો ઉભા થયા છે મંગળવારે ધોળા દિવસે શહેરના મધ્યભાગે આવેલ ભાવકા ભવાની મંદિરે કામકાજ માટે ગયેલી…
View More અમરેલીમાં યુવતી પર જીવલેણ હુમલો કરનાર ધરારપ્રેમી સહિત બે શખ્સો ઝડપાયાCategory: અમરેલી
અમરેલીમાં બીજે સગાઇ થઇ જતાં યુવતીનું ગળું કાપવા પૂર્વ પ્રેમીનો પ્રયાસ
રાજ્યમાં હત્યા, મારામારી, જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવતી હોય છે, ત્યારે મંગળવારે (16 સપ્ટેમ્બર) અમરેલી શહેરમાં ધોળા દિવસે 24 વર્ષીય યુવતી પર એક…
View More અમરેલીમાં બીજે સગાઇ થઇ જતાં યુવતીનું ગળું કાપવા પૂર્વ પ્રેમીનો પ્રયાસબાબરા પંથકમાં ફઇના દીકરાએ દુષ્કર્મ ગુજારી મામાની દીકરીને ગર્ભવતી બનાવી દીધી
અમરેલી જિલ્લાના બાબરા તાલુકામાં મામા-ફઈના સંતાનોના ભાઈ-બહેનના સબંધોને શર્મશાર કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં ફઈના દીકરાએ મામાની દીકરી પર અવારનવાર દુષ્કર્મ ગુજારીને ગર્ભ રાખી…
View More બાબરા પંથકમાં ફઇના દીકરાએ દુષ્કર્મ ગુજારી મામાની દીકરીને ગર્ભવતી બનાવી દીધીઅમરેલી જિલ્લાના નેશનલ-સ્ટેટ હાઈવેના નિર્માણમાં બેફામ ભ્રષ્ટાચારની ફરિયાદ
અમુક ઈંચ વરસાદમાં જ રાજ્યભરના રોડ પર ખાડાથી લઈને રસ્તો ધોવાઇ જવા સુધીના સમાચાર હવે કોઈ નવી વાત નથી રહી. આ રસ્તા પર પડતા ભૂવાના…
View More અમરેલી જિલ્લાના નેશનલ-સ્ટેટ હાઈવેના નિર્માણમાં બેફામ ભ્રષ્ટાચારની ફરિયાદઅમરેલીમાં ખેતરમાં સિંહે પશુનો શિકાર કર્યો, વન વિભાગે પેટ્રોલીંગ વધાર્યુ
સિંહોની અવરજવર વધતા લોકોમાં ભયનો માહોલ અમરેલી શહેરમાં સિંહોની વધતી અવરજવરે સ્થાનિકોમાં ચિંતા જગાવી છે. મોડી રાત્રે એક સિંહે શહેરના બાયપાસ નજીક ખેડૂતના ખેતરમાં પશુનો…
View More અમરેલીમાં ખેતરમાં સિંહે પશુનો શિકાર કર્યો, વન વિભાગે પેટ્રોલીંગ વધાર્યુરાજુલા સફાઈ કામદારોએ કાયમી કરવાની માંગ સાથે હાઈ-વે ચક્કાજામ કર્યો
રાજુલામાં સફાઈ કામદારોએ કાયમી નોકરીની માંગ સાથે આજે રાજુલા-સાવરકુંડલા હાઈવે ચક્કાજામ કર્યો હતો. પોલીસની લાંબી સમજાવટ બાદ અંતે વાહન વ્યવહાર રાબેતા મુજબ શરૂૂ થયો હતો.…
View More રાજુલા સફાઈ કામદારોએ કાયમી કરવાની માંગ સાથે હાઈ-વે ચક્કાજામ કર્યોઅમરેલી પંથકમાં અતિવૃષ્ટી રાહત પેકેજમાં રહેલ વિસંગતતાઓનો વિરોધ
અમરેલી જિલ્લાના સાવરકુંડલા અને લીલીયા તાલુકાના ખેડૂતોએ ઓક્ટોબર 2024માં થયેલા અતિ ભારે વરસાદને કારણે ઉભા પાકોને થયેલા નુકસાનની સામે સરકારી રાહત પેકેજમાં જોવા મળતી વિસંગતતા…
View More અમરેલી પંથકમાં અતિવૃષ્ટી રાહત પેકેજમાં રહેલ વિસંગતતાઓનો વિરોધઅમરેલી જિલ્લામાં પાણી પત્રકમાં મગફળીનો પાક હોવાથી કપાસનાં પાકનો દાખલો તલાટી આપતા નથી
સમગ્ર રાજ્યમાં ઓક્ટોબર 2024 માં જે કમોસમી વરસાદ થયો હતો ત્યારે અમરેલી જિલ્લા ના ઘણા ગામડાઓમાં પાક નુકશાની થઈ હતી. આ બાબતની અનેક રજુવાતો થઇ…
View More અમરેલી જિલ્લામાં પાણી પત્રકમાં મગફળીનો પાક હોવાથી કપાસનાં પાકનો દાખલો તલાટી આપતા નથીરાજુલા સફાઇ કામદારોની હડતાળમાં નવો વળાંક, બે કર્મી રસ્તામાં કચરો ફેંકી ગયા
અમરેલીના રાજુલા નગરપાલિકાના સફાઈ કામદારો પોતાની વિવિધ માંગણીઓ સાથે છેલ્લા પાંચ દિવસથી હડતાળ પર છે, જેના કારણે શહેરની સ્વચ્છતા પર ગંભીર અસર પડી છે. આશરે…
View More રાજુલા સફાઇ કામદારોની હડતાળમાં નવો વળાંક, બે કર્મી રસ્તામાં કચરો ફેંકી ગયાન્યાયની માંગ સાથે પાયલ ગોટીનો લેટરબોંબ
8 માસ બાદ પણ ન્યાય નહીં મળતા મુખ્યમંત્રીને લખ્યો પત્ર, કૌશિક વેકરીયા સામે પણ સવાલ મંત્રી મંડળના વિસ્તરણની અટકળો વચ્ચે ફરી એક વખત અમરેલી ભાજપનો…
View More ન્યાયની માંગ સાથે પાયલ ગોટીનો લેટરબોંબ