કોડીનાર પોલીસની સફળતા: રાજકોટથી બાઇકચોરને દબોચી લીધો

સીસીટીવી ફૂટેજ અને ટેક્નિકલ સોર્સના આધારે પોલીસે મેટોડા જીઆઈડીસી વિસ્તારમાંથી આરોપીની ધરપકડ કરી ગીર સોમનાથ જિલ્લામાં વધતા જતા મિલકત વિરોધી ગુનાઓને ડામવા અને વણઉકેલાયેલા ચોરીના…

View More કોડીનાર પોલીસની સફળતા: રાજકોટથી બાઇકચોરને દબોચી લીધો

શિશાંગમાં માથાભારે આગેવાનોના ત્રાસથી રિક્ષા ચાલકનો આપઘાત, બારોબાર અંતિમવિધિ?

અકસ્માતમાં સગીરનું મોત નિપજ્યા બાદ ભયંકર ત્રાસ ગુજારાતા ફાંસો ખાઇ જીવ ટૂંકાવી લીધો રાજકોટ નજીક કાલાવડ રોડ ઉપર કાલાવડ તાલુકામાં આવતા શિશાંગ ગામમાં એક રીક્ષા…

View More શિશાંગમાં માથાભારે આગેવાનોના ત્રાસથી રિક્ષા ચાલકનો આપઘાત, બારોબાર અંતિમવિધિ?

વડાળી ગામે બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા, 4 લાખની રોકડની ચોરી

શહેરની ભાગોળે ભાવનગર રોડ પર આવેલા વડાળી ગામે બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી મકાનમાં લોકરમાંથી રોકડ રૂૂ.4 લાખ, બે ચાંદીના સિક્કા સહિત રૂૂ.4.07 લાખની મત્તા…

View More વડાળી ગામે બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા, 4 લાખની રોકડની ચોરી

રાજકોટ કોર્ટમાં મેગા લોક અદાલત યોજાઈ

રાજકોટ જિલ્લાની તમામ કોર્ટમાં મેગા લોકઅદાલત યોજાઈ હતી. જેમાં અલગ અલગ કેટેગરીના 35 હજાર કેસો મુકવામાં આવ્યા હતાં. આ લોક અદાલતમાં 60 ટકા કેસોનો સમાધાન…

View More રાજકોટ કોર્ટમાં મેગા લોક અદાલત યોજાઈ

ગુજરાત મેડિકલ કાઉન્સિલે રાજકોટ, અમદાવાદ, તાલાલાના 3 ડોકટરોના લાઈસન્સ સસ્પેન્ડ કર્યા

ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા અમદાવાદ-રાજકોટ-તલાલા ગીર સોમનાથમાં મેડિકલ એથિક્સ અને દર્દીઓની સુરક્ષા સાથે ચેડાં કરનારા તબીબો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં અમદાવાદના સાયન્સ…

View More ગુજરાત મેડિકલ કાઉન્સિલે રાજકોટ, અમદાવાદ, તાલાલાના 3 ડોકટરોના લાઈસન્સ સસ્પેન્ડ કર્યા

લોધેશ્ર્વર સોસાયટીમાં ઝઘડો કરી પાડોશીએ યુવાનને માર માર્યો

રાજકોટની લોધેશ્વર સોસાયટીમાં સામાન્ય બોલાચાલીએ લોહિયાળ સ્વરૂૂપ ધારણ કર્યું છે. સોસાયટીમાં રહેતા શૈલેષભાઈ ધનસિંહભાઈ જરીયા (ઉં.વ. 26) નામનો યુવાન જ્યારે પોતાના ઘરે હતો, ત્યારે મેરીયા…

View More લોધેશ્ર્વર સોસાયટીમાં ઝઘડો કરી પાડોશીએ યુવાનને માર માર્યો

હીરાસર એરપોર્ટ નજીક લગ્નપ્રસંગમાં ગયેલા પરિવારને અકસ્માત નડ્યો, પાંચ ઘવાયા

હીરાસર એરપોર્ટ પાસે સર્જાયેલા એક ગમખ્વાર અકસ્માતમાં રિક્ષામાં સવાર એક જ પરિવારના 5 સભ્યો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આ ઘટના ત્યારે બની જ્યારે બામણબોરના…

View More હીરાસર એરપોર્ટ નજીક લગ્નપ્રસંગમાં ગયેલા પરિવારને અકસ્માત નડ્યો, પાંચ ઘવાયા

સોનાની લક્કી પરત માંગતા માથાકૂટ, મારવાડી કોલેજના છાત્રને મિત્રની ધમકી

શહેરના કેનાલ રોડ પર આવેલા જયરાજ પ્લોટ વિસ્તારમાં રહેતા અને મારવાડી કોલેજમાં અભ્યાસ કરતા 21 વર્ષીય યુવક મીતભાઈ દીપકભાઈ શાહને તેના જ એક ઓળખીતા શખ્સે…

View More સોનાની લક્કી પરત માંગતા માથાકૂટ, મારવાડી કોલેજના છાત્રને મિત્રની ધમકી

7 વર્ષની બાળકી સાથે અડપલા કરનાર આરોપીને પાંચ વર્ષની સખત કેદની સજા

શહેરની ભાગોળે આવેલા વાવડી વિસ્તારની સાત વર્ષની માસુમ બાળકી સાથે શારીરિક અડપલા કરવા અંગેના કેસ ચાલી જતા અદાલતે આરોપી ને પાંચ વર્ષની સજા અને વિક્ટીમ…

View More 7 વર્ષની બાળકી સાથે અડપલા કરનાર આરોપીને પાંચ વર્ષની સખત કેદની સજા

વેપારીના નામે બોગસ લેટર બનાવી સીએ રૂા. 57 લાખ ચાંઉ કરી જતાં ફરિયાદ

કઠોળનો ઓટોમેટિક પ્રોસેસિંગ પ્લાન્ટ કરવાનો હોવાથી સીએને લોન કરવા માટેનું કહેતા ઠગાઈ કરી કોઠારીયા રોડ પર વિનોદનગર મેઈન રોડ પર રહેતા મહાવીર ટ્રેડિંગ કંપનીના પ્રોપરાઈટર…

View More વેપારીના નામે બોગસ લેટર બનાવી સીએ રૂા. 57 લાખ ચાંઉ કરી જતાં ફરિયાદ