રાજકોટમાં તાજેતરમાં ઈન્દિરા સર્કલ પાસે સિટીબસ દુર્ઘટનામાં ચાર લોકોના મોત થતાં મહા નગરપાલિકા દ્વારા મૃતકોના વારસદારોને તાબડતોબ રૂા. 15 લાખની સહાય આપવામાં આવી હતી. પરંતુ…
View More સિટીબસનો ભોગ બનેલ મહિલાના પતિ અને પુત્રીને પાંચ માસ બાદ પણ વળતર મળ્યું નથીCategory: રાજકોટ
કાલે વિશ્ર્વ મેલેરિયા દિવસ, વોર્ડવાઈઝ આરોગ્યલક્ષી કાર્યક્રમનું આયોજન
વિશ્વ મેલેરિયા દિવસની શરૂૂઆત વિશ્વ આરોગ્ય સંસ્થાની વિશ્વ આરોગ્ય એસેમ્બલીના 60 માં સત્રમાં મે 2007 માં થઇ હતી. સંસ્થાનો ઉદેશ્ય મેલેરિયા શિક્ષણ અને જાગરૂૂકતાને પ્રોત્સાહન…
View More કાલે વિશ્ર્વ મેલેરિયા દિવસ, વોર્ડવાઈઝ આરોગ્યલક્ષી કાર્યક્રમનું આયોજનકાર ભાડે લઇ મુંબઈથી 12.89 લાખનું ડ્રગ્સ લાવનાર પેડલર ઝડપાયો
શહેરના નવા 150 ફૂટ રિંગરોડ પરથી એસઓજીની ટીમે રાણાવાવના પેડલરને 12.89 લાખના એમડી ડ્રગ્સ સાથે ઝડપી લીધો હતો.રાણાવાવનો શખ્સ અગાઉ જામગનરમાં બે વખત ડ્રગ્સ સાથે…
View More કાર ભાડે લઇ મુંબઈથી 12.89 લાખનું ડ્રગ્સ લાવનાર પેડલર ઝડપાયોમવડીમાં ગૃહકલેશથી કંટાળી યુવાનનો આપઘાતનો પ્રયાસ
મવડી વિસ્તારમા રહેતા યુવાને ગૃહકલેશથી કંટાળી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે સિવીલ હોસ્પિટલમા ખસેડાયો છે યુવાન ઝેરી ટીકડા ખાઇ સુભાષનગરમા પ્રેમીકાનાં…
View More મવડીમાં ગૃહકલેશથી કંટાળી યુવાનનો આપઘાતનો પ્રયાસકટારિયા કારના શોરૂમનો સેલ્સમેન ગ્રાહકની 3.47 લાખની રોકડ ચાંઉ કરી જતાં નોંધાતો ગુનો
કાર ખરીદી માટે ત્રણ ગ્રાહકે એડવાન્સ આપેલા પૈસા સેલ્સમેને વાપરી નાખ્યા, છેતરપિંડીની ફરિયાદ રાજકોટના કાલાવડ રોડ પર આવેલા કટારીયા શોરૂૂમમાં કાર ખરીદવા માટે ગ્રાહકના એડવાન્સ…
View More કટારિયા કારના શોરૂમનો સેલ્સમેન ગ્રાહકની 3.47 લાખની રોકડ ચાંઉ કરી જતાં નોંધાતો ગુનોકોઠારિયા કોલોનીના ત્રણ દિવસથી ગુમ યુવાનનો ભાદર ડેમમાં ઝંપલાવી આપઘાત
શહેરના સોરઠીયાવાડી સર્કલ પાસ કોઠારીયા કોલોનીમાં રહેતો યુવાન ત્રણ દિવસથી ઘરેથી ગુમ થઇ ગયો હતો. જેની લાશ ગોંડલના લીલાખા ગામે ભાદર નદીમાંથી મળી આવી હતી.…
View More કોઠારિયા કોલોનીના ત્રણ દિવસથી ગુમ યુવાનનો ભાદર ડેમમાં ઝંપલાવી આપઘાતતાવની સારવાર બાદ માં શારદા હોસ્પિટલમાં બાળકીનું મોત, પરિવારનો હોબાળો
તાવની સારવાર બાદ ગાંઠનું ઇન્ફેકશન હોવાનું તબીબે કહેતા તેનું ઓપરેશન કર્યું હતું હોસ્પિટલમાં ઓપરેશન કરનાર ડો. જીતેન્દ્ર ગાંધીએ પરિવારની જાણ બહાર બાળાને અન્ય હોસ્પિટલમાં ટ્રાન્સફર…
View More તાવની સારવાર બાદ માં શારદા હોસ્પિટલમાં બાળકીનું મોત, પરિવારનો હોબાળોપત્નીને ખાધાખોરાકી નહિ ચૂકવનાર પતિને 50 દિવસની કેદ
પરિણીતાએ ચડત ભોરણ પોષણ મેળવવા કરેલી અરજીમાં કોર્ટનો મહત્વનો ચુકાદો શહેરમાં રહેતી પરિણીતાએ ચડત ભોરણ પોષણ મેળવવા કરેલી અરજી અદાલતે મંજુર કરી પતિને 50 દિવસની…
View More પત્નીને ખાધાખોરાકી નહિ ચૂકવનાર પતિને 50 દિવસની કેદયુવાનને અનુસુચિત જ્ઞાતિ વિશે અપમાનજનક શબ્દો બોલતો વીડિયો શેર કરતા પોલીસ ફરિયાદ
રાજકોનટા એસટી વર્કશોપ પાછળ આંબેડકરનગરમાં રહેતા યુવાનને એક શખ્સે અનુસુચિત જ્ઞાતિ વિશે ગેરશબ્દો બોલતો વીડિયો મોકલતા તેમણે પોલીસમાં એટ્રોસીટી અને ફરિયાદ નોંધાવી છે. આ અંગે…
View More યુવાનને અનુસુચિત જ્ઞાતિ વિશે અપમાનજનક શબ્દો બોલતો વીડિયો શેર કરતા પોલીસ ફરિયાદ‘મને બેંકના કાગળ અને સોનું આપી દે’ કહી કપાતર પુત્રનો માતા ઉપર હુમલો
મવડી વિસ્તારમાં આવેલી ગીરનાર સોસાયટીમાં રહેતા મહીલાને તેના 15 વર્ષના સગીર પુત્રએ ‘મને બેંકના કાગળ અને સોનું આપી દે’ કહી લોખંડના પાઇપ વડે હુમલો કરી…
View More ‘મને બેંકના કાગળ અને સોનું આપી દે’ કહી કપાતર પુત્રનો માતા ઉપર હુમલો