ભગવતીપરામાં રઝવી ટૂર એન્ડ ટ્રાવેલ્સ નામે ઓફિસ ખોલી 19 લોકો પાસેથી 14 લાખની રોકડ પડાવી એક મહિલા સહિત ત્રણ સામે નોંધાતો ગુનો : ટોળકીને સકંજામાં…
View More રાજકોટમાં ઉમરાહના બહાને 200થી વધુ લોકો સાથે લાખોની ઠગાઈCategory: રાજકોટ
વીંંછિયા રેલીમાં જતા અમરાપુરના યુવાનનું માર્ગ અકસ્માતમાં મોત
અજાણ્યા કાર ચાલકે બાઇકને ઠોકરે ચડાવતા ઘટી ઘટના; પરિવારમાં શોક વિછિંયાના થોરીયાળી ગામે થયેલી લેન્ડ ગ્રેબીંગની ફરીયાદનો ખાર રાખી વિછિંયામા કોળી યુવકની હત્યા કરવામા આવી…
View More વીંંછિયા રેલીમાં જતા અમરાપુરના યુવાનનું માર્ગ અકસ્માતમાં મોતવીંછિયામાં પોલીસ ઉપર પથ્થરમારો કરનાર 58ની ધરપકડ, ગામમાં ઘેરી તંગદિલી
હત્યાના આરોપીનું સરઘસ ન કાઢતા ઉશ્કેરાયેલા ટોળાંએ પોલીસ સ્ટેશન ઘેરી લીધું: પથ્થરમારામાં પાંચ પોલીસ ઘાયલ, ટોળાંને કાબૂમાં લેવા ટિયરગેસના 12 સેલ છોડાયા જિલ્લા પોલીસવડા સહિતના…
View More વીંછિયામાં પોલીસ ઉપર પથ્થરમારો કરનાર 58ની ધરપકડ, ગામમાં ઘેરી તંગદિલીરાજકોટ-અમદાવાદ હાઇવે પર ચોટીલા પાસે ટ્રક પલટી જતાં ટ્રાફિક જામ સર્જાયો
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા જલારામ મંદિર પાસે ટ્રક પલટી મારી જતા રાજકોટ અમદાવાદ હાઈવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. જેમાં રાજકોટ અમદાવાદ હાઈવેની એક…
View More રાજકોટ-અમદાવાદ હાઇવે પર ચોટીલા પાસે ટ્રક પલટી જતાં ટ્રાફિક જામ સર્જાયોરાજકોટમાં નવા નિયમો બાદ 22મીએ લેન્ડ ગ્રબિંગ કમિટીની પ્રથમ બેઠક, 60 કેસ મુકાશે
રાજયનાં મહેસુલ વિભાગે લેન્ડ-ગ્રેબીંગ એકટ અધિનિયમ-2020 અન્વયે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. અને તેનો ચુસ્ત પણે અમલ કરાવવા જિલ્લા કલેકટરોને આદેશ કર્યા છે. મહેસુલ વિભાગે…
View More રાજકોટમાં નવા નિયમો બાદ 22મીએ લેન્ડ ગ્રબિંગ કમિટીની પ્રથમ બેઠક, 60 કેસ મુકાશેહિટ એન્ડ રન: શાકભાજી લેવા ગયેલા પ્રૌઢને કાળ ખેંચી ગયો
શહેરમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવાર નવાર જીવલેણ અકસ્માત સર્જાઈ રહ્યા છે. ત્યારે વધુ એક ઘટનામાં કોઠારિયા સોલવન્ટ વિસ્તારમાં શાકભાજી લઈ પરત…
View More હિટ એન્ડ રન: શાકભાજી લેવા ગયેલા પ્રૌઢને કાળ ખેંચી ગયોરાજકોટ જિલ્લામાં વધુ 32,469 નવા મતદારો નોંધાયા, આંકડો 23 લાખને પાર
16322ના નામ કમી, 16425ની માહિતીમાં ફેરફાર રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર અને ચૂંટણી વિભાગ દ્વારા રાજકોટ જિલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમનો ગત તા. 29 ઓક્ટોબર 2024…
View More રાજકોટ જિલ્લામાં વધુ 32,469 નવા મતદારો નોંધાયા, આંકડો 23 લાખને પારશરદી-તાવનો ઉપાડો : 1855 નવા કેસ
મનપાના આરોગ્ય વિભાગમાં ડેન્ગ્યુ 1, મેલેરિયા 1, ટાઈફોઈડ 2 અને ઝાડા-ઊલટીના 156 દર્દી નોંધાયા, મચ્છર ઉત્પત્તિ સબબ 327 એકમોને નોટિસ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા ડોર…
View More શરદી-તાવનો ઉપાડો : 1855 નવા કેસદુકાનો પાસે ગંદકી કરતા વધુ 80 વેપારીઓને રૂપિયા 19,300નો દંડ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂૂલ્સ2021 અન્વયે તારીખ 03/01/2025 થી 04/01/2025 એમ કુલ 2 દિવસમાં ત્રણેય ઝોન વિસ્તારમાં અલગ અલગ મુખ્ય માર્ગો…
View More દુકાનો પાસે ગંદકી કરતા વધુ 80 વેપારીઓને રૂપિયા 19,300નો દંડમનપાની રિકવરી ઝુંબેશ યથાવત, બાકીદારોની વધુ 7 મિલકત સીલ
રહેણાંકના 3 નળ જોડાણ કટ, રૂા. 19.71 લાખની વસુલાત મનપાના વેરાવિભાગ દ્વારા વર્ષ પૂરુ થવાને હવે ઓછો સમય હોય મિલ્કતવેરો બાકી હોય તેવા આસામીઓ વિરુદ્ધ…
View More મનપાની રિકવરી ઝુંબેશ યથાવત, બાકીદારોની વધુ 7 મિલકત સીલ