રાજ્યની 66 નગરપાલિકાની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. રાજ્ય ચૂંટણી કમિશ્નરના જણાવ્યા અનુસાર, સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે 16 ફેબ્રુઆરી મતદાન યોજાશે.જેનું પરિણામ 18 ફેબ્રુઆરીના…
View More રાજકોટ જિલ્લામાં પાંચ પાલિકા અને સાત પંચાયતની પેટા ચૂંટણી યોજાશેCategory: રાજકોટ
ચકચારી લૂંટ વિથ મર્ડર કેસમાં આરોપીને જન્મટીપ
મહિલાનુ સસ્તા સોનાની લાલચ આપી અપહરણ કરી મોત નીપજાવી ઘરેણાંની લૂંટ ચલાવી’ તી સ્થળ પરથી મળેલા પગના ઉગઅ ટેસ્ટના આધારે ઓળખ થતાં સાંયોગિક પુરાવાનો આધારે…
View More ચકચારી લૂંટ વિથ મર્ડર કેસમાં આરોપીને જન્મટીપરાજકોટમાં 15 ટકાના વળતરની લાલચે 31 લાખની છેતરપિંડી
રૈયા ચોકડી નજીક મે.મની પ્લાન્ટ ઈન્વેસ્ટમેન્ટ કં.ની ઓફિસ શરૂ કરી ફૂલેકું ફેરવી ગઠિયો ફરાર બ્લેકવોરા ક્રિપ્ટો કરન્સીના 300 કરોડના ફૂલેકા બાદ વધુ એક ચીટર ટોળકીએ…
View More રાજકોટમાં 15 ટકાના વળતરની લાલચે 31 લાખની છેતરપિંડીસિનર્જી હોસ્પિટલના યુવા તબિબ જય પટેલનો આપધાત
સુવર્ણ ભૂમિ એપાર્ટમેન્ટમાં પોતાના ફલેટમાં જ એનેસ્થેસિયાનો ઓવર ડોઝ લઈ જીવન લીલા સંકેલી લેતાં ભારે ચકચાર રાજકોટ શહેરના સ્પિડવેલ પાર્ટી પ્લોટ નજીક આવેલ સુવર્ણ…
View More સિનર્જી હોસ્પિટલના યુવા તબિબ જય પટેલનો આપધાતવાલ્મીકિવાડી ક્વાર્ટર પાસે ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમાડતા બે શખ્સો પકડાયા
શહેરના જામનગર રોડ પર વાલ્મીકીવાડી આવાસ કર્વાટર પાસેથી ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમાડતા બે શખ્સોને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી રૂ. 41 હજારનો મુદામાલ કબજે કર્યો…
View More વાલ્મીકિવાડી ક્વાર્ટર પાસે ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમાડતા બે શખ્સો પકડાયાશિયાળુ પાક લેવામાં પાણીની કોઇ સમસ્યા નહીં નડે: કુંવરજીભાઇ
શિયાળુ પાકમાં પાણીની ઘટ ન થાય એટલા માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા પણ આયોજન કરી નાખવામાં આવ્યું છે. આ ઉપરાંત અન્ય કેટલીક બાબતોને લઈને…
View More શિયાળુ પાક લેવામાં પાણીની કોઇ સમસ્યા નહીં નડે: કુંવરજીભાઇસુભાષચંદ્ર બોઝની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરતા મનપાના પદાધિકારીઓ
ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના અગ્રણી નેતા અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, અંગ્રેજોની વિરુદ્ધ લડવા માટે જેમણે જાપાનની સહાયતાથી આઝાદ હિન્દ ફોજનું નેતૃત્વ કર્યું હતુ,જેમણે ભારતનું રાષ્ટ્રીય સુત્ર…
View More સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરતા મનપાના પદાધિકારીઓગોવર્ધન ચોક પાસે મહિલાનુ હાર્ટએટેક આવતા મૃત્યુ
શહેરમાં હાર્ટ એટેકથી વધુ એક મહિલાનુ મોત નીપજ્યુ છે. 150 ફૂટ રીંગરોડ પર ગોવર્ધન ચોક પાસે રહેતા મહિલાનુ ઘરે હૃદયરોગનો હુમલો આવી જતા મોત…
View More ગોવર્ધન ચોક પાસે મહિલાનુ હાર્ટએટેક આવતા મૃત્યુસંતાન પ્રાપ્તિ ન થતાં મહિલાએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
શહેરની ભાગોળે આજીડેમ ચોકડી પાસે તુલશી પાર્કમાં રહેતી મહિલાએ સંતાન પ્રાપ્તિ ન થતાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.…
View More સંતાન પ્રાપ્તિ ન થતાં મહિલાએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યુંઆજી જીઆઇડીસીમાં જુગાર રમતાં સાત જુગારીઓ ઝડપાયા
રાજકોટ શહેરના આજી જીઆઇડીસી પટેલ એન્ટરપ્રાઇઝ નામના કારખાના પાસે જાહેરમા જુગાર રમાતો હોવાની બાતમીના આધારે થોરાળા પોલીસે દરોડો પાડી જુગાર રમતા સાત શખ્સોને…
View More આજી જીઆઇડીસીમાં જુગાર રમતાં સાત જુગારીઓ ઝડપાયા