વધુ 51 બાકીદારો સામે ધોકો પછાડતી મહાપાલિકા

જિમ્મી ટાવરમાં 6 સહિત વધુ 24 ડિફોલ્ટરોની મિલકત સીલ: રૂા. 24.65 લાખની રિકવરી રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરની સુચનાથી વેરાવસુલાત શાખા દ્વારા આજે વધુ 24 બાકીદારોની મિલ્કતને…

View More વધુ 51 બાકીદારો સામે ધોકો પછાડતી મહાપાલિકા

પુત્રની કેન્સરની પીડા નહીં જોઇ શકતા જનેતાએ ઝેર પી જીવન ટૂંકાવ્યું

શહેરમા મવડી વિસ્તારમા આવેલા અક્ષર એપાર્ટમેન્ટમા રહેતી પરણીતાએ પુત્રની કેન્સરની બીમારી જોઇ નહી શકતા ઝેરી દવા પી જીવન ટુકાવ્યુ હતુ. પરણીતાના આપઘાતથી બે બાળકોએ માતાની…

View More પુત્રની કેન્સરની પીડા નહીં જોઇ શકતા જનેતાએ ઝેર પી જીવન ટૂંકાવ્યું

રમતગમતમાં સૌ.યુનિ.નું પ્રતિનિધિત્વ કરતાં ખેલાડીઓની અલગથી પરીક્ષા લેવા નિર્ણય

રમતગમતની પ્રવૃત્તિઓને અને ખેલાડીઓને ઉત્તેજન આપવા માટે સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીએ તેમની શૈક્ષણિક કારકિર્દીને ધ્યાનમાં રાખી મહત્વનો નિર્ણય લીધો છે. જો કોઈ ખેલાડી પરીક્ષાના રેગ્યુલર શેડુલ દરમિયાન…

View More રમતગમતમાં સૌ.યુનિ.નું પ્રતિનિધિત્વ કરતાં ખેલાડીઓની અલગથી પરીક્ષા લેવા નિર્ણય

શરદી-ઉધરસવાળા બાળકોને શાળાએ નહીં બોલાવવા સૂચના

ચિની વાઇરસે ગુજરાતમાં પગપેસારો કર્યો છે. અમદાવાદ બાદ હિંમતનગરમાં પણ 8 વર્ષના બાળકનો એચએમપીવી પોઝીટીવ આવ્યો છે ત્યારે બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી રાજકોટ જિલ્લાની સરકારી…

View More શરદી-ઉધરસવાળા બાળકોને શાળાએ નહીં બોલાવવા સૂચના

ખોડિયાર સોસાયટીમા આર્થિકભીંસથી કંટાળી આધેડનો ગળેફાંસો ખાઇ આપઘાત

રાજકોટ શહેરમા કોઠારીયા મેઇન રોડ નંદા હોલ પાસે ખોડિયાર સોસાયટીમા રહેતા આધેડે કાકાના મકાનમા ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ મામલે ભકિતનગર પોલીસ સ્ટાફે…

View More ખોડિયાર સોસાયટીમા આર્થિકભીંસથી કંટાળી આધેડનો ગળેફાંસો ખાઇ આપઘાત

રામનાથપરામાં ગેરેજ સંચાલકે બીમારીથી કંટાળી ગળેફાંસો ખાઇ કર્યો આપઘાત

શહેરમા રામનાથપરામા રહેતા આધેડે માનસિક બિમારીથી કંટાળી રાત્રીના સમયે ઘરેથી નિકળી જઇ પોતાના ગેરેજે પહોંચ્યા હતા અને ગેરેજમા ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આધેડના…

View More રામનાથપરામાં ગેરેજ સંચાલકે બીમારીથી કંટાળી ગળેફાંસો ખાઇ કર્યો આપઘાત

વ્યાજખોરો બેફામ :વેપારી પાસેથી પાંચ લાખના 8.પ0 લાખની પઠાણી ઉઘરાણી

રાજકોટ શહેરમા વ્યાજખોરો બેફામ બન્યા છે. ત્યારે સામાકાંઠે ઇમિટેશનના વેપારીને વ્યાજખોરે પ લાખ રૂપિયા ધંધા માટે આપ્યા બાદ તેમની સામે રૂ. પ.40 લાખ ચુકવ્યા છતા…

View More વ્યાજખોરો બેફામ :વેપારી પાસેથી પાંચ લાખના 8.પ0 લાખની પઠાણી ઉઘરાણી

બાર એસો.ની કારોબારીની બેઠકની ફેર મતગણતરી કરવા હુકમ

સમરસ પેનલના ઉમેદવારની 10 મતે હાર થતા રિકાઉસ્ટિંગની અરજી ચૂંટણી અધિકારીએ રદ કરતા બીસીજીના દ્વાર ખખડાવ્યા’તા નિયત તારીખ અને સમયે બંન્ને ઉમેદવારોની હાજરીમાં રિકાઉન્ટિંગ કરી…

View More બાર એસો.ની કારોબારીની બેઠકની ફેર મતગણતરી કરવા હુકમ

રાજકોટ શહેર અને જિલ્લામાં દારૂના 15 ગુનામાં સંડોવાયેલ બુટલેગર પાસામાં ધકેલાયો

રાજકોટ શહેર અને જિલ્લામાં દારૂના 15 જેટલા ગુનામાં સંડોવાયેલા નામચીન બુટલેગરને પીસીબીની ટીમે પાસા હેઠળ અમદાવાદ જેલ હવાલે ધકેલી દીધો છે. મુળ વિંછીયા તાલુકાના મોટા…

View More રાજકોટ શહેર અને જિલ્લામાં દારૂના 15 ગુનામાં સંડોવાયેલ બુટલેગર પાસામાં ધકેલાયો

નવાગામ પાસેથી ચાઇનીઝ દોરીની 41 ફીરકી સાથે વિદ્યાર્થી ઝડપાયો

  મકરસંક્રાતિને હવે પાંચ દિવસની વાર છે ત્યારે શહેરમા ઘાતકી ગણાતી ચાઇનીઝ દોરીનુ વેચાણ કરતા શખ્સોને પકડી પાડવા શહેર પોલીસ દ્વારા વેપારીઓને ત્યા ચેકીંગ હાથ…

View More નવાગામ પાસેથી ચાઇનીઝ દોરીની 41 ફીરકી સાથે વિદ્યાર્થી ઝડપાયો