સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે એટલે કે આજે શેરબજારમાં હરિયાળી જોવા મળી રહી છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શેરોવાળા સેન્સેક્સમાં 600 પોઈન્ટનો ઉછાળો જોવા મળી રહ્યો…
View More સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે સ્ટોક માર્કેટમાં હરિયાળી, સેન્સેક્સમાં 193 પોઈન્ટનો વધારો તો નિફ્ટી 23410ને પારCategory: રાષ્ટ્રીય
ઝારખંડના હજારીબાગમાં ગમખ્વાર અકસ્માત: બસ પલટી જતાં 7 મુસાફરોના મોત; અનેક લોકો ઈજાગ્રસ્ત
ઝારખંડના હજારીબાગ જિલ્લામાં ગઈ કાલે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. આ અકસ્માત બરકાથા બ્લોકના ગોરહર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયો હતો. કોલકાતાથી પટના જઈ રહેલી…
View More ઝારખંડના હજારીબાગમાં ગમખ્વાર અકસ્માત: બસ પલટી જતાં 7 મુસાફરોના મોત; અનેક લોકો ઈજાગ્રસ્ત‘PM મોદી કે ભારત વિરુદ્ધ પુરાવા નથી’, ભારત સરકારના ઠપકા બાદ ટ્રુડો સરકારની અક્કલ આવી ઠેકાણે
કેનેડા સરકાર ફરી એકવાર ભારતની સામે બેનકાબ થઇ છે. હરદીપ સિંહ નિજ્જરની હત્યા સાથે જોડાયેલા કેસને લઈને કેનેડાને શરમનો સામનો કરવો પડ્યો છે. ટ્રુડો સરકારે…
View More ‘PM મોદી કે ભારત વિરુદ્ધ પુરાવા નથી’, ભારત સરકારના ઠપકા બાદ ટ્રુડો સરકારની અક્કલ આવી ઠેકાણેE-KYCની કમાલ, દેશભરમાંથી 5 કરોડથી વધુ રેશનકાર્ડ રદ
જો તમે પણ રાશન કાર્ડમાં દર મહિને સરકારની સસ્તી અથવા મફત રાશન યોજનાનો લાભ લઈ રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે મહત્વના છે. કેન્દ્ર…
View More E-KYCની કમાલ, દેશભરમાંથી 5 કરોડથી વધુ રેશનકાર્ડ રદઅદાણીની ધરપકડનું વોરંટ વિદેશી કાયદા અમલીકરણ અધિકારીઓને અપાશે
ભારતના સૌથી મોટા સૌર ઉર્જા પ્લાન્ટ પ્રોજેક્ટને વિકસાવતી વખતે 20 વર્ષના સમયગાળામાં આશરે 2 બિલિયન ડોલરનો નફો મળવાની ધારણા ધરાવતા કોન્ટ્રાક્ટ્સ મેળવવા માટે ભારતીય સરકારી…
View More અદાણીની ધરપકડનું વોરંટ વિદેશી કાયદા અમલીકરણ અધિકારીઓને અપાશેઅંતે તંત્ર જાગ્યું: તમામ કચેરીએ આધારકાર્ડની કામગીરી શરૂ
મહાનગરપાલિકાનો અરજદારોથી સદાય ધમધમતો વિભાગ એટલે આધારકાર્ડ કેન્દ્ર છે. તંત્ર દ્વારા સેન્ટ્રલ, વેસ્ટ અને ઈસ્ટ ઝોન મુખ્ય કચેરી ખાતે આધારકાર્ડ કાઢવાની કામગીરી સવારથી સાંજ સુધી…
View More અંતે તંત્ર જાગ્યું: તમામ કચેરીએ આધારકાર્ડની કામગીરી શરૂ‘સીએમને જેલમાં મોકલવામાં આવે અને અદાણી કરોડનું કૌભાંડ કરીને બહાર ફરે, મોદીજી તેમને બચાવે છે’- રાહુલ ગાંધી
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ગૌતમ અદાણીને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે અદાણીએ રૂ. 2000 કરોડનું કૌભાંડ કર્યું છે અને તેમની ધરપકડ થવી…
View More ‘સીએમને જેલમાં મોકલવામાં આવે અને અદાણી કરોડનું કૌભાંડ કરીને બહાર ફરે, મોદીજી તેમને બચાવે છે’- રાહુલ ગાંધીઅમેરિકામાં લાગેલા આરોપો બાદ અદાણી ગ્રુપની પહેલી પહેલી પ્રતિક્રિયા, હવે કંપની આ કાયદાકીય પગલાં લેશે
યુએસ પ્રોસિક્યુટર્સે અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી, તેમના ભત્રીજા સાગર અદાણી અને અન્ય છ લોકો પર કથિત રૂપે રૂ. 2,110 કરોડ ($265 મિલિયન) ની લાંચ…
View More અમેરિકામાં લાગેલા આરોપો બાદ અદાણી ગ્રુપની પહેલી પહેલી પ્રતિક્રિયા, હવે કંપની આ કાયદાકીય પગલાં લેશેCBSE ધો.10-12ની તા.15 ફેબ્રુઆરીથી પરીક્ષા
સીબીએસઇએ તેની વેબસાઈટ cbse. gov.in પર 10 અને 12મા ધોરણની બોર્ડ પરીક્ષા 2025ની ડેટશીટ જાહેર કરી છે. શિડ્યુલ મુજબ 15 ફેબ્રુઆરીથી પરીક્ષાઓ શરૂૂ થશે. ધોરણ…
View More CBSE ધો.10-12ની તા.15 ફેબ્રુઆરીથી પરીક્ષા8 વર્ષ નાના વિશાલ આદિત્યસિંહ સાથે શ્ર્વેતા તિવારીના લગ્નની તસવીર ફેક
44 વર્ષની ઉંમરમાં પણ શ્વેતા તિવારી પોતાની સુંદરતાથી ચાહકોના દિલ પર રાજ કરી રહી છે. જ્યારે પણ તે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કોઈ તસવીર…
View More 8 વર્ષ નાના વિશાલ આદિત્યસિંહ સાથે શ્ર્વેતા તિવારીના લગ્નની તસવીર ફેક