અમેરિકા સાથેના સંઘર્ષ વચ્ચે ઈરાન અને ભારત વચ્ચે સંપર્ક વધી રહ્યો છે. ઈરાની અને ભારતીય રાજદ્વારીઓએ છેલ્લા 24 કલાકમાં ત્રણ વખત એકબીજાનો સંપર્ક…
View More જંગની વચ્ચે ઈરાનના નાયબ વિદેશ મંત્રી જયશંકરને મળ્યા, 24 કલાકમાં ત્રીજી વખત ભારત-ઈરાનનો સંપર્કJaishankar
આતંકવાદનો જવાબ ભારત નકકી કરશે, બીજા દેશો નહીં: જયશંકરે ડમરૂં વગાડયું
વિદેશ મંત્રી એસ જયશંકરે શુક્રવારે પાકિસ્તાન પર આકરા પ્રહારો કરતા કહ્યું કે ભારતનો “ખરાબ પડોશી” છે જે સતત આતંકવાદને સમર્થન આપે છે અને નવી દિલ્હીને…
View More આતંકવાદનો જવાબ ભારત નકકી કરશે, બીજા દેશો નહીં: જયશંકરે ડમરૂં વગાડયુંબાંગ્લાદેશમાં જયશંકર સામે આવી ગયા પાક. સંસદના સ્પીકર
ખાલિદા ઝિયાના જનાજામાં ભારત તરફથી વિદેશ મંત્રી એસ. જયશંકર સામેલ થવા માટે બાંગ્લાદેશ પહોંચ્યા છે. આ અવસર પર પાકિસ્તાનના નેશનલ અસેમ્બલી સ્પીકર અયાઝ સાદિક પણ…
View More બાંગ્લાદેશમાં જયશંકર સામે આવી ગયા પાક. સંસદના સ્પીકરઅન્ય દેશો સાથે ભારતના સંબંધો મામલે કોઈ પાસે વીટો નથી: જયશંકર
વિદેશ મંત્રી એસ જયશંકરે ભારતની વૈશ્વિક ભાગીદારો પસંદ કરવાની સ્વતંત્રતાનો બચાવ કર્યો છે, અને ભારપૂર્વક જણાવ્યું છે કે નવી દિલ્હીના મોસ્કો સાથેના સંબંધો ભૂ-રાજકીય ઉતાર-ચઢાવથી…
View More અન્ય દેશો સાથે ભારતના સંબંધો મામલે કોઈ પાસે વીટો નથી: જયશંકરઅમેરિકા માટે ભારત મહત્ત્વનું: જયશંકર સાથે મુલાકાત બાદ રૂબિયોની ટિપ્પણી
વીઝા પ્રતિબંધો વચ્ચે બંન્ને વિદેશમંત્રીની સકારાત્મક વાતચીત ભારત અને અમેરિકા વચ્ચે વધતા તણાવપૂર્ણ સંબંધો વચ્ચે, વિદેશ મંત્રી એસ. જયશંકર અને તેમના અમેરિકન સમકક્ષ માર્કો રૂૂબિયોની…
View More અમેરિકા માટે ભારત મહત્ત્વનું: જયશંકર સાથે મુલાકાત બાદ રૂબિયોની ટિપ્પણીતમને ગમતું ન હોય તો ન લેતા: ટ્રમ્પને જયશંકરનો જવાબ
રશિયા સાથે ઉર્જા સંબંધોનો બચાવ કરતાં વિદેશીમંત્રીએ કહ્યું, ભારત સ્વતંત્ર નિર્ણયો લેવાનું ચાલુ રાખશે વિદેશ મંત્રી એસ જયશંકરે રશિયા સાથે ભારતના ઉર્જા સંબંધોનો બચાવ કર્યો,…
View More તમને ગમતું ન હોય તો ન લેતા: ટ્રમ્પને જયશંકરનો જવાબઅમને વિશ્ર્વસનીય સંસાધનોની જરૂર છે, રશિયન કંપનીઓને ભારતમાં રોકાણ કરવા જયશંકરનું આમંત્રણ
સુદર્શન ડિફેન્સ સિસ્ટમમાં સહયોગ આપવા તૈયાર: રશિયન રાજદૂત વિદેશ મંત્રી એસ જયશંકરે બુધવારે રશિયન કંપનીઓને ભારતીય ભાગીદારો સાથે વધુ સક્રિય રીતે જોડાવા વિનંતી કરી, જ્યારે…
View More અમને વિશ્ર્વસનીય સંસાધનોની જરૂર છે, રશિયન કંપનીઓને ભારતમાં રોકાણ કરવા જયશંકરનું આમંત્રણઆતંકવાદને અમે ગ્લોબલ એજન્ડા બનાવ્યો, પાક.ને ઉઘાડું પાડયું: જયશંકર
પાક. સાથે મિત્રતા નહતી તો સિંધુ જળસંધિ કેમ કરી?: રાજ્યસભામાં ઓપરેશન સિંદૂરની ચર્ચામાં વિદેશમંત્રીએ કોંગ્રેસને ઘેરી રાજ્યસભામાં વિદેશી મંત્રી એસ. જયશંકરે બુધવારે ઓપરેશન સિંદૂર પર…
View More આતંકવાદને અમે ગ્લોબલ એજન્ડા બનાવ્યો, પાક.ને ઉઘાડું પાડયું: જયશંકરટ્રમ્પના રાજ્યારોહણ સમારંભમાં ભારતનો દબદબો: જયશંકરને પ્રથમ હરોળમાં સ્થાન
અમેરિકામાં ફરી એકવાર ડોનાલ્ડ ટ્રમ્પનો યુગ પાછો ફર્યો છે. સોમવારે જ્યારે તેમણે બીજી વખત રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા ત્યારે આ અવસર પર વિશ્વભરમાંથી મહેમાનો એકત્ર…
View More ટ્રમ્પના રાજ્યારોહણ સમારંભમાં ભારતનો દબદબો: જયશંકરને પ્રથમ હરોળમાં સ્થાન‘PM મોદી કે ભારત વિરુદ્ધ પુરાવા નથી’, ભારત સરકારના ઠપકા બાદ ટ્રુડો સરકારની અક્કલ આવી ઠેકાણે
કેનેડા સરકાર ફરી એકવાર ભારતની સામે બેનકાબ થઇ છે. હરદીપ સિંહ નિજ્જરની હત્યા સાથે જોડાયેલા કેસને લઈને કેનેડાને શરમનો સામનો કરવો પડ્યો છે. ટ્રુડો સરકારે…
View More ‘PM મોદી કે ભારત વિરુદ્ધ પુરાવા નથી’, ભારત સરકારના ઠપકા બાદ ટ્રુડો સરકારની અક્કલ આવી ઠેકાણે