ત્રણ વિધાનસભાની પેટાચૂંટણી: બાંકીપુરમાં પ્રશાંત કિશોર વિજયના માર્ગે, દતિયામાં કોંગ્રેસ આગળ

ત્રણ રાજયોમાં વિધાનસભાની ખાલી પડેલી બેઠકો પૈકી ભાજપે ગુજરાતના વડોદરાની માંજલપુર બેઠક 30000થી વધુ મતોથી જાળવી રાખી છે. પણ પ્રતિષ્ઠાની બે બેઠકો પર તેની સામે…

View More ત્રણ વિધાનસભાની પેટાચૂંટણી: બાંકીપુરમાં પ્રશાંત કિશોર વિજયના માર્ગે, દતિયામાં કોંગ્રેસ આગળ

ઇરાન-અમેરિકા વચ્ચે ફરી વાટાઘાટો શરૂ થતાં ક્રૂડમાં 5%નો કડાકો, શેર બજાર તેજીમાં

ઇરાન સાથેનુ યુધ્ધ બંધ કરવાની અમેરિકાએ જાહેરાત કરતા વિશ્ર્વભરમાં હાશકારો થયો છે અને ભારતીય શેર બજારમાં રોનક આવી છે. આજે માર્કેટ ઉઘડતા ની સાથે જ…

View More ઇરાન-અમેરિકા વચ્ચે ફરી વાટાઘાટો શરૂ થતાં ક્રૂડમાં 5%નો કડાકો, શેર બજાર તેજીમાં

ખરો હીરો, આસામના પૂર પીડિતો માટે લંગર ચલાવે છે રણદીપ હુડ્ડા

આસામ ભારતમાં પૂરને કારણે લાખો લોકો બેઘર બન્યા છે અને અત્યાર સુધીમાં 82 થી વધુ લોકોના જીવ ગયા છે. આ મુશ્કેલ સમયમાં બોલિવૂડ એક્ટર રણદીપ…

View More ખરો હીરો, આસામના પૂર પીડિતો માટે લંગર ચલાવે છે રણદીપ હુડ્ડા

ગુજરાતમાં જન્મેલા નીલ પટેલની ઓસ્ટ્રેલિયન અંડર-19માં પસંદગી

ભારતની અંડર-19 ટીમે તાજેતરમાં શ્રીલંકાનો પ્રવાસ કર્યો હતો. ODI શ્રેણી 1-2થી હાર્યા પછી અને ત્યાં ટેસ્ટ શ્રેણી 1-0થી જીત્યા પછી, ભારતીય અંડર-19 ટીમ હવે ઓસ્ટ્રેલિયા…

View More ગુજરાતમાં જન્મેલા નીલ પટેલની ઓસ્ટ્રેલિયન અંડર-19માં પસંદગી

અનોખા ગૌપ્રેમી, ગાયને પહેરાવ્યા 24 લાખના ઘરેણાં

રાજસ્થાનમાં એક એવી ગાય છે જેને એનો માલિક ખૂબ જ પ્રેમથી રાખે છે. રાધા નામની આ ગાય ખૂબ ભાગ્યશાળી છે. ઝાલોરના બિઝનેસમેન નરેન્દ્ર પુરોહિત એને…

View More અનોખા ગૌપ્રેમી, ગાયને પહેરાવ્યા 24 લાખના ઘરેણાં

ચેસ્ટ દબાવી, મહિનામાં 5-6 વાર સુવાની માંગ કરી, આકાંક્ષાએ ખોલ્યા ગ્લેમર વર્લ્ડના રાઝ

ગ્લેમર અને ફેશન ઇન્ડસ્ટ્રી બહારથી જેટલી ઝાકઝમાળ ભરેલી દેખાય છે, તેની પાછળનું સત્ય ક્યારેક એટલું જ ભયાનક અને ચોંકાવનારું હોય છે. મોડેલિંગ કે એક્ટિંગના ક્ષેત્રમાં…

View More ચેસ્ટ દબાવી, મહિનામાં 5-6 વાર સુવાની માંગ કરી, આકાંક્ષાએ ખોલ્યા ગ્લેમર વર્લ્ડના રાઝ

ગર્લફ્રેન્ડ માહિકા શર્મા સાથે તિરૂપતિ મંદિરે પહોંચ્યા હાર્દિક

ગર્લફ્રેન્ડ માહિકા શર્મા હાર્દિક પંડ્યા ભગવાન શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા ભગવાનના દર્શન કરીને આશીર્વાદ લીધા અને પૂજા-અર્ચના કરી હતી. શ્રી વેંકટેશ્વર સ્વામી…

View More ગર્લફ્રેન્ડ માહિકા શર્મા સાથે તિરૂપતિ મંદિરે પહોંચ્યા હાર્દિક

એશિયન લીજેન્ડ્સ લીગમાં ભારતે પાકિસ્તાનને 2 વિકેટે ધૂળ ચડાવી

એશિયન લીજેન્ડ્સ લીગ 2026ની છઠ્ઠી મેચ ઇન્ડિયન રોયલ્સ અને પાકિસ્તાન પેન્થર્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ઇન્ડિયન ટીમે શાનદાર પ્રદર્શન કરતા પાકિસ્તાન પેન્થર્સને બે વિકેટ…

View More એશિયન લીજેન્ડ્સ લીગમાં ભારતે પાકિસ્તાનને 2 વિકેટે ધૂળ ચડાવી

એશિયા કપ 2026 માટે ટીમ જાહેર, હરમનપ્રીત કેપ્ટન

ઇઈઈઈં દ્વારા આ મહિનાના અંતમાં શરૂૂ થવા જઈ રહેલા એશિયા કપ 2026 માટે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. આ ટૂર્નામેન્ટ…

View More એશિયા કપ 2026 માટે ટીમ જાહેર, હરમનપ્રીત કેપ્ટન

ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા 39 મેડલ, બોક્સરોનું દમદાર પ્રદર્શન

ભારતે કોમનવેલ્થ ગેમ્સ 2026ને કેટલીક મીઠી યાદો અને ઐતિહાસિક ક્ષણો સાથે વિદાય આપી હતી. ભારતે 2026 કોમનવેલ્થ ગેમ્સમાં કુલ 39 મેડલ જીત્યા હતા, જેમાં 13…

View More ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા 39 મેડલ, બોક્સરોનું દમદાર પ્રદર્શન