કેનેડા-યુરોપે વળતો ટેક્સ નાખ્યો; ભારતે પોતાને અસર નહીં થાય કહી હાથ ખંખેર્યા અમેરિકામાં સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત પર 25 ટકા ટેરિફ આજે બુધવારથી લાગુ કરવામાં…
View More ભારત સહિતના દેશોના સ્ટીલ અને એલ્યુમિનિયમ પર અમેરિકાએ 25% ઇમ્પોર્ટ ડ્યૂટી ઝીંકી દીધીCategory: રાષ્ટ્રીય
હોલિકા દહનની તૈયારી
રાજકોટ સહિત ગુજરાતભરમાં આજે હોદિકા દહનની તૈયારીઓ થઇ ગઇ છે. ઠેર-ઠેર હોળી ગોઠવવામાં આવી છે. આજે સવારે 10.37 કલાકે પૂનમ શરૂ થઇ છે. હોળી પ્રગટાવવાનો…
View More હોલિકા દહનની તૈયારીયુપીમાં નમાજનો સમય બદલાયો, મસ્જિદો ઢાંકી દેવાઈ
સંભલમાં 1000ની અટકાયત સાથે 10, શાહજહાંપુરમાં 67 મસ્જિદ તાલપત્રીથી છૂપાવી દેવાઈ ઉત્તર પ્રદેશમાં પોલીસ વહીવટીતંત્ર ઉજવણીમાં વિક્ષેપ ન પડે તે માટે સતર્ક છે. રાજ્યના 10…
View More યુપીમાં નમાજનો સમય બદલાયો, મસ્જિદો ઢાંકી દેવાઈડિજિટલ દુનિયાની સચ્ચાઇ દર્શાવશે ગુજરાતી સાયબર થ્રિલર ‘શસ્ત્ર’
ગુજરાતી સિનેમા પણ ઝડપી ગતિએ પ્રગતિ કરી રહ્યું છે. ઢોલિવૂડ ફિલ્મોમાં પણ જુદા અનોખી વાર્તાઓને લઈને એક્સપેરિમેન્ટ કરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં એવી જ…
View More ડિજિટલ દુનિયાની સચ્ચાઇ દર્શાવશે ગુજરાતી સાયબર થ્રિલર ‘શસ્ત્ર’ફિલ્મ ‘ગુડ સેક્સ’ના સ્ટ્રીમિંગ અધિકારો માટે નેટફ્લિક્સે ચૂકવ્યા 481 કરોડ
આ ડીલ માટે વોર્નર બ્રધર્સ, એપલ, એમઝોન સાથે સ્પર્ધા હતી OTT પ્લેટફોર્મ Netflix પર હાલમાં ઘણી બધી શાનદાર ફિલ્મો અને સિરીઝો રિલીઝ થઈ રહી…
View More ફિલ્મ ‘ગુડ સેક્સ’ના સ્ટ્રીમિંગ અધિકારો માટે નેટફ્લિક્સે ચૂકવ્યા 481 કરોડકંગાળ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ધરેલું ક્રિકેટમાં ખેલાડીઓની ફીમાં કાપ મુક્યો
એક લાખને બદલે માત્ર 10 હજાર આપશે, સસ્તી હોટલમાં ઉતારો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ એક બાજુ ચેમ્પિયન્સ ટ્રોફીની સફળ મેજબાની બદલ પોતાની પીઠ થપથપાવી રહ્યું…
View More કંગાળ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ધરેલું ક્રિકેટમાં ખેલાડીઓની ફીમાં કાપ મુક્યોમુંબઇ ઇન્ડિયન્સ જીતશે IPLનો તાજ, બ્રેટ લીની ચોંકાવનારી આગાહી
ઇન્ડિયન પ્રીમિયર લીગની 18મી સીઝન માટે રણશિંગુ ફૂંકાઈ ગયું છે. આઇપીએલ 2025ની શરૂૂઆત 22 માર્ચથી થવાની છે. લીગની અંતિમ મેચ 25 મેના રમાશે.…
View More મુંબઇ ઇન્ડિયન્સ જીતશે IPLનો તાજ, બ્રેટ લીની ચોંકાવનારી આગાહીમણિકર્ણિકા ઘાટ પર અનોખો નજારો, સળગતી ચિતા વચ્ચે રાખથી રમાઈ હોળી
રંગભરી એકાદશી પર બાબા વિશ્વનાથની પૂજા કર્યા બાદ મણિકર્ણિકા ઘાટ પર વિશ્વ પ્રખ્યાત મસાન હોળીની ઉજવણી શરૂૂ થઈ છે. સળગતી ચિતા વચ્ચે રાખ સાથે હોળી…
View More મણિકર્ણિકા ઘાટ પર અનોખો નજારો, સળગતી ચિતા વચ્ચે રાખથી રમાઈ હોળીમધ્યપ્રદેશના ધારમાં ભયાનક અકસ્માત: ગેસ ટેન્કરે બે વાહનોને મારી ટક્કર, 7ના મોત
મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં 7 લોકોના મોત થયા હતા, જ્યારે 3 ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ અકસ્માત ગઈ કાલે મોદી…
View More મધ્યપ્રદેશના ધારમાં ભયાનક અકસ્માત: ગેસ ટેન્કરે બે વાહનોને મારી ટક્કર, 7ના મોતઆવતા વર્ષે દેશનો GDP 6.5 ટકાના દરે ગ્રોથ કરશે, ફુગાવામાં પણ ઘટાડાની શક્યતા: મૂડીઝ
આગામી નાણાકીય વર્ષ (2025-26)માં ભારતનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) વૃદ્ધિ દર 6.5 ટકાથી વધુ રહેશે. મૂડીઝ રેટિંગ્સે આ અનુમાન લગાવ્યું છે. ચાલુ નાણાકીય…
View More આવતા વર્ષે દેશનો GDP 6.5 ટકાના દરે ગ્રોથ કરશે, ફુગાવામાં પણ ઘટાડાની શક્યતા: મૂડીઝ