દેશભરના પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી કેમેરા કાર્યરત ન હોવા કે ગુમ થવા અંગે સુપ્રીમ કોર્ટે કડક વલણ દાખવ્યું છે. આ અંતર્ગત, કોર્ટ કેસમાં દાખલ કરાયેલી સુઓમોટો…
View More પોલીસ સ્ટેશનોમાં CCTV ચાલતા ન હોવા બાબતે સુપ્રીમ સખત: સુઓમોટો સુનાવણી કરશેCategory: રાષ્ટ્રીય
કારની ટક્કરથી નાણા મંત્રાલયના ડે.સેક્રેટરીનું મૃત્યુ
ભારત સરકારના આર્થિક બાબતોના વિભાગના ઉપસચિવ નવજોત સિંહનું દિલ્હીના ધૌલા કુઆન વિસ્તારમાં રિંગ રોડ પર રોડ અકસ્માતમાં મૃત્યુ નિપજ્યું હતું. નવજોતસિંહ તેમની પત્ની સાથે બંગલા…
View More કારની ટક્કરથી નાણા મંત્રાલયના ડે.સેક્રેટરીનું મૃત્યુજ્યારે વ્યક્તિ પોતાને બીજાઓથી શ્રેષ્ઠ માને છે ત્યારે વિવાદો ઉદ્ભવે છે: ભાગવત
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના વડા ડો. મોહન ભાગવતે રવિવારે ઇન્દોરમાં કહ્યું કે વ્યક્તિગત હિતોએ વિશ્વમાં સંઘર્ષ જન્મ આપ્યો છે. તેમણે કહ્યું કે જ્યારે વ્યક્તિ…
View More જ્યારે વ્યક્તિ પોતાને બીજાઓથી શ્રેષ્ઠ માને છે ત્યારે વિવાદો ઉદ્ભવે છે: ભાગવતભારતીયનું માથું વાઢી લેવાની ઘટનાથી ટ્રમ્પનો ગુસ્સો ફાટ્યો: કહ્યું, ગેરકાયદે ઇમિગ્રન્ટસના દિવસો પૂરા
મારા કાર્યકાળ દરમિયાન આવી ઘટનાઓ થવા નહીં દઉં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટપણે કહ્યું છે કે મારા દેશમાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ પ્રત્યે નરમ વલણ અપનાવવાનો સમય…
View More ભારતીયનું માથું વાઢી લેવાની ઘટનાથી ટ્રમ્પનો ગુસ્સો ફાટ્યો: કહ્યું, ગેરકાયદે ઇમિગ્રન્ટસના દિવસો પૂરામુંબઇને ફરી ધમરોળતા મેઘરાજા: રેડ નોકાસ્ટ જારી
ગઇકાલથી ધોધમાર: 24 કલાકમાં કોલાબામાં 134 મીમી વરસાદ: ઠેર-ઠેર પાણી ભરાતાં વાહન વ્યવહાર ખોરવાયો, ભારે હાલાકી સોમવારે મુંબઈમાં સતત બીજા દિવસે ભારે વરસાદ પડ્યો હતો,…
View More મુંબઇને ફરી ધમરોળતા મેઘરાજા: રેડ નોકાસ્ટ જારીદુબઇમાં ભારતનું ઓપરેશન સિંદૂર, પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું
કેપ્ટન સૂર્યકુમાર યાદવે જીત વીર સૈનિકોને સમર્પિત અને પહેલગામના પીડિતોને શ્રધ્ધાંજલિ સ્વરૂપે અર્પિત કરી એશિયા કપ 2025ની છઠ્ઠી મેચમાં ભારતીય ક્રિકેટ ટીમે પાકિસ્તાનને 7 વિકેટે…
View More દુબઇમાં ભારતનું ઓપરેશન સિંદૂર, પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યુંપાકિસ્તાન સામે ક્રિકેટ રમવા મામલે વિરોધ ઉપર છલ્લો કે પ્રજાને ખરેખર વાંધો નથી?
એશિયા કપ 2025માં ગઇકાલે દુબઇમાં પાકિસ્તાની ટીમને હરાવી ભારતે શાનદાર વિજય મેળવ્યો. એ પછી સામાન્ય રીતે બન્ને ટીમોના ખેલાડીઓ એકબીજા સાથે હાથ મિલાવતા હોય છે…
View More પાકિસ્તાન સામે ક્રિકેટ રમવા મામલે વિરોધ ઉપર છલ્લો કે પ્રજાને ખરેખર વાંધો નથી?મેઇડ ઇન ઇન્ડિયા: 114 રાફેલ માટે બે લાખ કરોડનો સોદો થશે
ફ્રેન્ચ ઉત્પાદક દસોલ્ટ એવિએશન અને ભારતીય એરોસ્પેસ કંપનીઓ સાથે મળીને 114 મેડ ઇન ઇન્ડિયા રાફેલ ફાઇટર જેટ ખરીદવા માટે ભારતીય વાયુસેના (IAF) ના પ્રસ્તાવની વિચારણા…
View More મેઇડ ઇન ઇન્ડિયા: 114 રાફેલ માટે બે લાખ કરોડનો સોદો થશેભારત પર 50 ટકા ટેરિફનો નિર્ણય મુશ્કેલ હતો, સંબંધોમાં તિરાડ પડી: ટ્રમ્પ પસ્તાયા
ભારતની રશિયા પાસેથી ઓઈલની ખરીદીને મુદ્દો બનાવીને એકબાજુ જ્યાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એકબાજુ ભારત પર 100 ટકા ટેરિફ લગાવવાની તૈયારીમાં છે ત્યાં બીજી બાજુ…
View More ભારત પર 50 ટકા ટેરિફનો નિર્ણય મુશ્કેલ હતો, સંબંધોમાં તિરાડ પડી: ટ્રમ્પ પસ્તાયાચીને 2020માં ઇલેકટ્રોમેગ્નેટિક હથિયારો વાપરી ભારતીય સૈનિકોને થીજાવી દીધા’તા
યુએસ સેનેટર બિલ હેગર્ટીએ એક સનસનાટીભર્યા દાવો કર્યો છે કે ચીને લગભગ પાંચ વર્ષ પહેલાં ભારત સાથેના સરહદી વિવાદ દરમિયાન ઇલેક્ટ્રોમેગ્નેટિક હથિયારોનો ઉપયોગ કર્યો હતો,…
View More ચીને 2020માં ઇલેકટ્રોમેગ્નેટિક હથિયારો વાપરી ભારતીય સૈનિકોને થીજાવી દીધા’તા