પાર્ટીમાં જોડાયા બાદ એક સભાને સંબોધતા, અરવિંદ ખન્નાએ કહ્યું કે તેમણે શિરોમણી અકાલી દળથી પોતાની રાજકીય કારકિર્દી શરૂૂ કરી હતી અને પાર્ટીમાં ફરી જોડાવાને “ઘરવાપસી”…
View More પંજાબ ભાજપના પ્રદેશ ઉપપ્રમુખે શિરોમણી અકાલી દળમાં કૂદકો માર્યોCategory: રાષ્ટ્રીય
રોહિત શેટ્ટીના ઘર ઉપર હુમલો કરનારા બિશ્ર્નોઈ ગેંગના વધુ 4 સાગરિતો ઝડપાયા
મુંબઈ પોલીસે રાજસ્થાનમાં રોહિત શેટ્ટીના જુહુ સ્થિત ઘરે ગોળીબાર કરવાના આરોપી શૂટરની ધરપકડ કરી છે. આ ઘટના બાદ પોલીસે ઘણા રાજ્યોમાં સર્ચ ઓપરેશન શરૂૂ કર્યું…
View More રોહિત શેટ્ટીના ઘર ઉપર હુમલો કરનારા બિશ્ર્નોઈ ગેંગના વધુ 4 સાગરિતો ઝડપાયાવૈશ્ર્વિક AI ઈકોસિસ્ટમનો ભારત કરે છે શંખનાદ
આજે સાંજે નવીદિલ્હીમાં 30થી વધુ દેશોના 300થી વધુ ટેક્નિકલ દિગ્ગજ ર્ખાં સાહેબોના ઈમ્પેકટ એકસ્પોનું PM કરશે ઉદઘાટન માનવ સંસ્કૃતિને મૂળભૂત રીતે ફરીથી આકાર આપવાની આરે…
View More વૈશ્ર્વિક AI ઈકોસિસ્ટમનો ભારત કરે છે શંખનાદમણિપુરની બે ખૂંખાર પ્રાદેશિક આતંકવાદી મહિલાઓની ધરપકડ
સુરક્ષા દળોએ મણિપુરમાં ખંડણીમાં કથિત સંડોવણી બદલ વિવિધ પ્રતિબંધિત સંગઠનો સાથે સંકળાયેલી બે મહિલા આતંકવાદીઓની ધરપકડ કરી છે, એમ પોલીસે સોમવારે જણાવ્યું હતું. પોલીસના એક…
View More મણિપુરની બે ખૂંખાર પ્રાદેશિક આતંકવાદી મહિલાઓની ધરપકડચાંદીમાં રૂા.8500 અને સોનામાં રૂા.1500 તૂટ્યા
સપ્તાહના પ્રથમ દિવસે સોના ચાંદી તેમજ શેરબજારમાં નરમાઈ: BSEનો શેર 9 ટકા તૂટ્યા સપ્તાહના પ્રથમ દિવસે સોના ચાંદીમાં ફરી રૂા.8500નો કડાકો બોલી…
View More ચાંદીમાં રૂા.8500 અને સોનામાં રૂા.1500 તૂટ્યારાજસ્થાનના ભીવાડીમાં કેમિકલ ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ બાદ ભીષણ આગ; 8 લોકો જીવતા સળગી ગયા
રાજસ્થાનના ભીવાડીમાં આજે એક મોટી દુર્ઘટના બની છે. ખુશખેડા ઔદ્યોગિક ક્ષેત્રમાં આવેલી એક ફેક્ટરીમાં ભીષણ આગ લાગતાં 8 લોકોના જીવતા સળગી જવાથી મોત થયાં…
View More રાજસ્થાનના ભીવાડીમાં કેમિકલ ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ બાદ ભીષણ આગ; 8 લોકો જીવતા સળગી ગયાપાક. સામે ભારતની ધુરંધર જીતથી ગુજરાતભરમાં જશ્નનો માહોલ
દેશભરમાં દિવાળીનો માહોલ; 61 રનથી ઐતિહાસિક જીતને લોકોએ રસ્તા પર ઉજવી; અડધી રાત સુધી આતીશબાજી ચાલુ રહી, તિરંગાઓ લઈને વિજયયાત્રા નીકળી વિશ્વકપની કોલંબોમાં રમાયેલી 27મી…
View More પાક. સામે ભારતની ધુરંધર જીતથી ગુજરાતભરમાં જશ્નનો માહોલચૂંટણીપંચે બંગાળના પોતાના સાત અધિકારીની કરી હકાલપટ્ટી
ચૂંટણી પંચે રાજ્યમાં ચાલી રહેલી ખાસ સઘન સમીક્ષા (SIR) પ્રક્રિયાના સંદર્ભમાં “ગંભીર ગેરવર્તણૂક, ફરજમાં બેદરકારી અને વૈધાનિક સત્તાના દુરુપયોગ” બદલ સહાયક ચૂંટણી નોંધણી અધિકારીઓ (AEROs)…
View More ચૂંટણીપંચે બંગાળના પોતાના સાત અધિકારીની કરી હકાલપટ્ટીમહારાષ્ટ્રમાં ટીપુ સુલતાનને શિવાજી સાથે સરખાવતા ભાજપ-કોંગ્રેસ વચ્ચે દંગલ-પથ્થરમારો
10થી વધુ ઘવાયા, પૂણેમાં ટીપુ સુલતાનની છબી લગાવાતા ભડકો: મુંબઈ-નાગપુરના કોંગ્રેસ કાર્યાલયો સામે પણ ભાજપના દેખાવો કોંગ્રેસ નેતા હર્ષવર્ધન સપકલ દ્વારા ટીપુ સુલતાનની છત્રપતિ શિવાજી…
View More મહારાષ્ટ્રમાં ટીપુ સુલતાનને શિવાજી સાથે સરખાવતા ભાજપ-કોંગ્રેસ વચ્ચે દંગલ-પથ્થરમારોયુદ્ધોન્માદથી ખેલાયેલી મેચમાં ભારતે પાક.ને આપ્યો ઘોર પરાજ્ય
પરસ્પરની શત્રુતાથી ખિન્ન શત્રુદેશોની ટીમોએ હસ્તધૂનન ન કર્યું ભારતીય બોલરોનો દરેક દડો જાણે કે એટોમિક મિસાઈલ સુપર-8માં ભારતનો પ્રવેશ: શિવરાત્રી સંગાથે ભારત વિજયની ઉજવણી ઈશાન…
View More યુદ્ધોન્માદથી ખેલાયેલી મેચમાં ભારતે પાક.ને આપ્યો ઘોર પરાજ્ય