નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન્સ ઇન મેડિકલ સાયન્સિસ (NBEMS) એ નેશનલ એલિજિબિલિટી-કમ-એન્ટ્રન્સ ટેસ્ટ – પોસ્ટગ્રેજ્યુએટ (NEET-PG) 2026 માટે નોંધણી પ્રક્રિયા શરૂૂ કરી દીધી છે, આ…
View More NEET-PG પરીક્ષા 30 ઓગસ્ટે લેવાશે પેટર્નમાં બદલાવ, પ્રશ્ર્નોની સંખ્યા ઘટાડાઇCategory: રાષ્ટ્રીય
દિલ્હીને હચમચાવવાનું કાવતરું નિષ્ફળ: પાક.ના ઇશારે કામ કરતા ચાર આતંકવાદીઓની ધરપકડ
દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે એક મોટા આંતરરાજ્યીય ઓપરેશનમાં પાકિસ્તાનની એજન્સી ISI સમર્થિત આતંકવાદી અને હથિયાર તસ્કરી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ કેસમાં પંજાબ અને…
View More દિલ્હીને હચમચાવવાનું કાવતરું નિષ્ફળ: પાક.ના ઇશારે કામ કરતા ચાર આતંકવાદીઓની ધરપકડતામિલનાડુ હોર્સ ટ્રેડિંગ; ધારાસભ્યની કિંમત 35 કરોડ
શાસક ટીવીકેના ધારાસભ્યની ફરિયાદ પછી ડીએમકેના પૂર્વ મંત્રી સાથે સંકળાયેલા 3ની ધરપકડ ; MDMKના ધારાસભ્યોને તોડવાનો મુખ્યમંત્રી વિજય સામે વળતો આક્ષેપ ટીવીકેના વડા વિજય થલાપતિએ…
View More તામિલનાડુ હોર્સ ટ્રેડિંગ; ધારાસભ્યની કિંમત 35 કરોડરેડબુલ, પેપ્સિકો સહિત છ એનર્જી ડ્રિંક કંપનીઓને FSSAIની નોટિસ
ફૂડ રેગ્યુલેટર FSSAI એ રેડ બુલ અને પેપ્સિકો ઈન્ડિયા સહિત છ એનર્જી ડ્રિંક કંપનીઓને ખોટી બ્રાન્ડિંગ અને ગેરમાર્ગે દોરતા દાવાઓ બદલ નોટિસ ફટકારી છે. FSSAI…
View More રેડબુલ, પેપ્સિકો સહિત છ એનર્જી ડ્રિંક કંપનીઓને FSSAIની નોટિસબેંગલુરૂમાં સ્ટોન ક્વોરીમાં શિલા ધસી પડતાં 9 મજૂરોનાં મોત
આજે સવારે બેંગલુરુ દક્ષિણ તાલુકાના મડાપટ્ટના વિસ્તારમાં પથ્થરની ખાણમાં એક મોટો પથ્થર ધસી પડ્યો. કાટમાળ નીચે દટાઈ જવાથી બિહારના નવ મજૂરોના ઘટનાસ્થળે જ મોત થયા…
View More બેંગલુરૂમાં સ્ટોન ક્વોરીમાં શિલા ધસી પડતાં 9 મજૂરોનાં મોતહે રામ…. અયોધ્યામાં 125 કર્મચારીની ભરતીમાં પણ કટકી
દાનચોરી કેસના આરોપી અવિનાશ શુકલની પૂછપરછમાં નવો ધડાકો અયોધ્યા રામ મંદિર સાથે જોડાયેલા ચઢાવા ચોરીના કેસની તપાસ દરમિયાન મંદિરમાં નોકરી આપવાના બદલામાં લાંચ લેવાના ગંભીર…
View More હે રામ…. અયોધ્યામાં 125 કર્મચારીની ભરતીમાં પણ કટકીમુંબઈ સહિત મહારાષ્ટ્રમાં અવિરત વર્ષા; વસઈમાં બે કાર તણાઈ : પનવેલમાં સ્લેબ તૂટતાં એકનું મૃત્યુ
મહારાષ્ટ્રમાં સતત થઈ રહેલા મુશળધાર વરસાદને કારણે મુંબઈ, ઠાણે, ભિવંડી અને વસઈ-વિરાર સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ભારે વરસાદને લીધે વાહનવ્યવહાર ખોરવાયો છે અને…
View More મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં અવિરત વર્ષા; વસઈમાં બે કાર તણાઈ : પનવેલમાં સ્લેબ તૂટતાં એકનું મૃત્યુઉત્તર ભારતમાં ચોમાસું આગળ વધ્યું: કોંકણ-ગોવા-દ.ગુજરાતમાં રેડ એલર્ટ
લાંબી રાહ જોવડાવ્યા બાદ મેઘરાજાની મલકાતી ચાલ, અનેક રાજ્યોમાં વરસાદથી રાહતની લાગણી લાંબી રાહ જોયા પછી, ચોમાસું આખરે ઉત્તર ભારત અને દેશના વિવિધ ભાગોમાં સંપૂર્ણપણે…
View More ઉત્તર ભારતમાં ચોમાસું આગળ વધ્યું: કોંકણ-ગોવા-દ.ગુજરાતમાં રેડ એલર્ટરામ મંદિરમાં 20 હજાર કરોડનું કૌભાંડ, હાઇપ્રોફાઇલ લોકોની સંડોવણી
50 કિલો સોના અને હીરાના હારનો કોઇ રેકોર્ડ જ નથી, રામગોપાલ યાદવની સનસનાટી ટ્રસ્ટી અનિલ મિશ્રા જ મુખ્ય કાવતરાખોર, દાનપેટીના નાણા ચોરી પહેલાં બાથરૂમમાં છૂપાવાતા…
View More રામ મંદિરમાં 20 હજાર કરોડનું કૌભાંડ, હાઇપ્રોફાઇલ લોકોની સંડોવણીરન રેટની જેમ વૈભવની સંપત્તિમાં પણ ઝડપી વધારો
પ્રતિ રન રૂા.14000 ઉપરાંત જાહેરખબરથી પણ ધૂમ આવક માત્ર 15 વર્ષની નાની ઉંમરે વૈભવ સૂર્યવંશીએ IPLમાં ધૂમ મચાવી દીધી હતી. તેણે માત્ર 16 મેચમાં તાબડતોબ…
View More રન રેટની જેમ વૈભવની સંપત્તિમાં પણ ઝડપી વધારો