દાનચોરી કેસના આરોપી અવિનાશ શુકલની પૂછપરછમાં નવો ધડાકો અયોધ્યા રામ મંદિર સાથે જોડાયેલા ચઢાવા ચોરીના કેસની તપાસ દરમિયાન મંદિરમાં નોકરી આપવાના બદલામાં લાંચ લેવાના ગંભીર…
View More હે રામ…. અયોધ્યામાં 125 કર્મચારીની ભરતીમાં પણ કટકીCategory: રાષ્ટ્રીય
મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં અવિરત વર્ષા; વસઈમાં બે કાર તણાઈ : પનવેલમાં સ્લેબ તૂટતાં એકનું મૃત્યુ
મહારાષ્ટ્રમાં સતત થઈ રહેલા મુશળધાર વરસાદને કારણે મુંબઈ, ઠાણે, ભિવંડી અને વસઈ-વિરાર સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ભારે વરસાદને લીધે વાહનવ્યવહાર ખોરવાયો છે અને…
View More મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં અવિરત વર્ષા; વસઈમાં બે કાર તણાઈ : પનવેલમાં સ્લેબ તૂટતાં એકનું મૃત્યુઉત્તર ભારતમાં ચોમાસું આગળ વધ્યું: કોંકણ-ગોવા-દ.ગુજરાતમાં રેડ એલર્ટ
લાંબી રાહ જોવડાવ્યા બાદ મેઘરાજાની મલકાતી ચાલ, અનેક રાજ્યોમાં વરસાદથી રાહતની લાગણી લાંબી રાહ જોયા પછી, ચોમાસું આખરે ઉત્તર ભારત અને દેશના વિવિધ ભાગોમાં સંપૂર્ણપણે…
View More ઉત્તર ભારતમાં ચોમાસું આગળ વધ્યું: કોંકણ-ગોવા-દ.ગુજરાતમાં રેડ એલર્ટરામ મંદિરમાં 20 હજાર કરોડનું કૌભાંડ, હાઇપ્રોફાઇલ લોકોની સંડોવણી
50 કિલો સોના અને હીરાના હારનો કોઇ રેકોર્ડ જ નથી, રામગોપાલ યાદવની સનસનાટી ટ્રસ્ટી અનિલ મિશ્રા જ મુખ્ય કાવતરાખોર, દાનપેટીના નાણા ચોરી પહેલાં બાથરૂમમાં છૂપાવાતા…
View More રામ મંદિરમાં 20 હજાર કરોડનું કૌભાંડ, હાઇપ્રોફાઇલ લોકોની સંડોવણીરન રેટની જેમ વૈભવની સંપત્તિમાં પણ ઝડપી વધારો
પ્રતિ રન રૂા.14000 ઉપરાંત જાહેરખબરથી પણ ધૂમ આવક માત્ર 15 વર્ષની નાની ઉંમરે વૈભવ સૂર્યવંશીએ IPLમાં ધૂમ મચાવી દીધી હતી. તેણે માત્ર 16 મેચમાં તાબડતોબ…
View More રન રેટની જેમ વૈભવની સંપત્તિમાં પણ ઝડપી વધારોચેતેશ્ર્વર પૂજારાનું MCC દ્વારા વિશેષ સન્માન, આજીવન માનદ સભ્યપદ
ટેસ્ટ ક્રિકેટમાં લાંબા સમય સુધી શાનદાર પ્રદર્શન બદલ સન્માન ભારતીય ટેસ્ટ ક્રિકેટના દિગ્ગજ ચેતેશ્વર પૂજારાને મેરિલેબોન ક્રિકેટ ક્લબ (MCC) તરફથી માનદ આજીવન સભ્યપદ આપવામાં આવ્યું…
View More ચેતેશ્ર્વર પૂજારાનું MCC દ્વારા વિશેષ સન્માન, આજીવન માનદ સભ્યપદમુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા માટે સાત ફ્રેન્ચાઇઝી મેદાને
IPL 2027 પહેલા ટ્રેડ વિન્ડોમાં મોટો ધમાકો જોવા મળી શકે છે. અહેવાલો અનુસાર, મુંબઈ ઇન્ડિયન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા ફ્રેન્ચાઇઝ છોડી શકે છે, જ્યારે સાત IPL…
View More મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા માટે સાત ફ્રેન્ચાઇઝી મેદાનેભારત-ઇંગ્લેન્ડ T20 મેચ વરસાદમાં ધોવાઇ, શનિવારે ફરી રમાશે
અભિષેક શર્માએ 20 બોલમાં ફટકારી ફાસ્ટેસ્ટ ફિફટી, ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 100 છગ્ગાનો પણ રેકોર્ડ બનાવ્યો ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટી20 સીરિઝની પહેલી મેચ કોઈ પણ પરિણામ…
View More ભારત-ઇંગ્લેન્ડ T20 મેચ વરસાદમાં ધોવાઇ, શનિવારે ફરી રમાશેઅરૂણાચલમાં ચીનનો કબજો: લોકોની શંકા દૂર કરવા સંસદીય પ્રતિનિધિમંડળ મોકલો
અરૂણાચલ પ્રદેશ અત્યારે એક તરફ ભારે વરસાદના કારણે આવેલા પૂર સામે ઝઝૂમી રહ્યું છે અને ભારે તબાહીથી બેવડ વળી ગયું છે ત્યારે બીજી તરફ અરુણાચલ…
View More અરૂણાચલમાં ચીનનો કબજો: લોકોની શંકા દૂર કરવા સંસદીય પ્રતિનિધિમંડળ મોકલોLockup Season 2માં કંગના રનૌતની ધમાકેદાર એન્ટ્રી, રામ કપૂરની લગાવી કલાસ, જુઓ VIDEO
ટીવીના સૌથી ચર્ચિત રિયાલિટી શો **’લૉક અપ 2’**માં હવે જબરદસ્ત ડ્રામા જોવા મળી રહ્યો છે. ‘લોક અપ’ સીઝન 2માં બોલિવૂડ ‘ક્વીન’ કંગના રનૌતની ધમાકેદાર…
View More Lockup Season 2માં કંગના રનૌતની ધમાકેદાર એન્ટ્રી, રામ કપૂરની લગાવી કલાસ, જુઓ VIDEO