આજે અગરતલાના પોલીસ મુખ્યાલયમાં ત્રિપુરાના ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (ડીજીપી) અનુરાગ ધનખર મૃત હાલતમાં મળી આવ્યા હતા. પ્રાથમિક અહેવાલો સૂચવે છે કે વરિષ્ઠ…
View More ત્રિપુરાના DGP અનુરાગ ધનખડનો ઓફિસમાં ગળે કાંસો ખાઇ આપઘાત, હેડક્વાર્ટરમાંથી મૃતદેહ મળતાં ખળભળાટCategory: રાષ્ટ્રીય
તર્ક અને તથ્યો હોય ત્યાં તોફાનની જરૂર નથી: સંસદના પ્રારંભ પહેલા મોદીની ટકોર
સંસદના ચોમાસુ સત્ર પહેલા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આ સત્ર ખૂબ જ ઐતિહાસિક છે. સરકાર આ સત્ર દરમિયાન ઘણા મુખ્ય બિલ રજૂ કરવાનો…
View More તર્ક અને તથ્યો હોય ત્યાં તોફાનની જરૂર નથી: સંસદના પ્રારંભ પહેલા મોદીની ટકોરક્રૂડ ફરી 96 ડોલરને પાર, શેરબજારમાં દબાણ
આજે સપ્તાહના પ્રથમ દિવસે જિયોપોલિટિકલ પરિસ્થિતિ અને ક્રૂડના ભાવ 90 ડોલરની સપાટીની ઉપર જતા તેમજ આજે ડોલરની સરખામણીમાં રૂૂપિયો વધુ તૂટતા શેરબજારમાં વેચવાલી જોવા મળી…
View More ક્રૂડ ફરી 96 ડોલરને પાર, શેરબજારમાં દબાણસંસદસત્રના પ્રારંભે જ ધમાચકડી: કોક્રોચ પાર્ટીની કૂચ રોકવા લાઠીચાર્જ
શિક્ષણપ્રધાનના રાજીનામાની માંગ સાથે કૂચ રોકવા જબરો પોલીસ બંદોબસ્ત, મેટ્રો સ્ટેશનો બંધ: અનશન સમાપ્ત કરવા વાંગચૂકની પત્નીની શરત નીટ પરીક્ષામાં ગેરરીતી પછી શિક્ષણપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના…
View More સંસદસત્રના પ્રારંભે જ ધમાચકડી: કોક્રોચ પાર્ટીની કૂચ રોકવા લાઠીચાર્જમુંબઇમાં ભૂસ્ખલનને કારણે રાજકોટ રેલવે ડિવિઝનની કેટલીક ટ્રેનો પ્રભાવિત
પાર્કિંગમાં મોટા દબાણ:અઢીસોથી વધુ થડા હોવાં છતાં પાથરણાં પાથરી કે રેંકડી રાખી દબાણ મધ્ય રેલવેના મુંબઈ ડિવિઝનમાં ભૂસ્ખલનને કારણે રેલ વ્યવહાર પ્રભાવિત થયો છે. મુસાફરોની…
View More મુંબઇમાં ભૂસ્ખલનને કારણે રાજકોટ રેલવે ડિવિઝનની કેટલીક ટ્રેનો પ્રભાવિતદિલ્હી કેપિટલ્સના અભિષેક પોરેલની ધરપકડ કરવા હાઇકોર્ટનો આદેશ
આઇપીએલમાં દિલ્હી કેપિટલ્સ તરફથી રમતા ક્રિકેટર અભિષેક પોરેલની મુશ્કેલીઓમાં વધારો થયો છે. કોલકાતા હાઈકોર્ટે મેડિકલની વિદ્યાર્થીની સાથે કથિત દુષ્કર્મ, પ્રાઇવેટ ફોટાના આધારે બ્લેકમેલ અને તેને…
View More દિલ્હી કેપિટલ્સના અભિષેક પોરેલની ધરપકડ કરવા હાઇકોર્ટનો આદેશલોડ્ર્સમાં ભારતને હરાવીને ઇંગ્લેન્ડનો સિરીઝ પર કબજો
રોહિત શર્માની ઐતિહાસિક સદી અને શુભમન ગીલની 77 રનની ઇનિંગ એળે ગઇ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝની છેલ્લી મેચમાં ઇંગ્લેન્ડે બાજી મારી…
View More લોડ્ર્સમાં ભારતને હરાવીને ઇંગ્લેન્ડનો સિરીઝ પર કબજોવાંગચૂકની ભૂખ હડતાળ: સરકારે સંવેદનશીલતા દાખવી વાતચીત કરવી જોઇતી હતી
ભારત અને વિશ્વભરમાં ભૂખ હડતાળ દ્વારા પ્રણાલીગત પરિવર્તન લાવવાના પ્રયાસોના ઉદાહરણોથી ઇતિહાસ ભરેલો છે. સ્વતંત્રતા પછી, બંધારણમાં અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર સમાવિષ્ટ હતો, જે શાંતિપૂર્ણ વિરોધને…
View More વાંગચૂકની ભૂખ હડતાળ: સરકારે સંવેદનશીલતા દાખવી વાતચીત કરવી જોઇતી હતીસુરક્ષા કવાયત, ફોન જામર અને સફેદ પડદો: ઓપરેશન જંતર-મંતર
શનિવારે સવારે 3 વાગ્યે – કાર્યકર સોનમ વાંગચુકને દિલ્હી પોલીસ દ્વારા જંતર-મંતર વિરોધ સ્થળ પરથી દૂર કરવામાં આવ્યા તેના લગભગ ચાર કલાક પહેલા – નવી…
View More સુરક્ષા કવાયત, ફોન જામર અને સફેદ પડદો: ઓપરેશન જંતર-મંતરમમતાના ભત્રીજા અભિષેકની 5 માળની ગેરકાયદે ઓફિસ ઉપર બુલડોઝર ફર્યુ
સાંસદ અને મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીની ’ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલી’ ઓફિસને તોડી પાડવા માટે બુલડોઝર કાર્યવાહી ચાલી રહી છે. આ પાંચ માળની ઓફિસને તોડી…
View More મમતાના ભત્રીજા અભિષેકની 5 માળની ગેરકાયદે ઓફિસ ઉપર બુલડોઝર ફર્યુ