ક્રિકેટના નિયમોમાં સમયની સાથે ફેરફાર થવા એ કોઈ નવી વાત નથી. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ અને રાષ્ટ્રીય બોર્ડ સમયાંતરે રમતને વધુ રોમાંચક અને પારદર્શક બનાવવા…
View More આગામી સિઝનથી કોચથી લઇને વિકેટકીપર સુધી બધું બદલાશે, BCCI લાવ્યું 7 નવા નિયમCategory: રાષ્ટ્રીય
ઝિમ્બાબ્વે સામેની T-20 સિરિઝમાં ટીમ ઇન્ડિયાના હેડ કોચ વી.વી.એસ. લક્ષ્મણ
ગુરૂવારથી શરૂ થશે શ્રેણી, ટીમ હરારે પહોંચી ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ત્રણ મેચની ટી-20 શ્રેણી રમાશે, જેની પહેલી મેચ 23 જુલાઈએ રમાશે. ભારતીય ટીમ ઝિમ્બાબ્વે…
View More ઝિમ્બાબ્વે સામેની T-20 સિરિઝમાં ટીમ ઇન્ડિયાના હેડ કોચ વી.વી.એસ. લક્ષ્મણનીટ પરીક્ષા વિવાદ: સરકારે વાતચીત કરી હોત તો કૂચની નોબત આવી ન હોત
નીટ પરીક્ષામાં ગેરરીતિઓ અંગે દિલ્હીના જંતર મંતર પર થયેલા આંદોલનને સંબોધવા માટે જો સંવાદનો માર્ગ પસંદ કરવામાં આવ્યો હોત, તો પરિસ્થિતિ સોમવારે પહોંચેલી સ્થિતિ સુધી…
View More નીટ પરીક્ષા વિવાદ: સરકારે વાતચીત કરી હોત તો કૂચની નોબત આવી ન હોતદિલ્હીમાં આજે ડબલ વિરોધ પ્રદર્શન: જંતર-મંતર પર CJP અડગ, શંભુ-ખાનૌરી બોર્ડર પર ખેડૂતોનો જમાવડો
દિલ્હીના રસ્તાઓ પર વિરોધ પ્રદર્શનનો નવો દોર શરૂ થયો છે. સોમવારે થયેલા મોટા હંગામા બાદ કોકરોચ જનતા પાર્ટી એટલે કે CJPનું ફરીથી જંતર-મંતર પર…
View More દિલ્હીમાં આજે ડબલ વિરોધ પ્રદર્શન: જંતર-મંતર પર CJP અડગ, શંભુ-ખાનૌરી બોર્ડર પર ખેડૂતોનો જમાવડોટ્રેઇની IPS અધિકારી પર કોન્ડોમના પેકેટ ફેંકી, શારીરિક અડપલા કર્યા
હૈદરાબાદના શિવરામપલ્લી ખાતે આવેલી સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડેમીમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક મહિલા ટ્રેની અધિકારીની લેખિત ફરિયાદના આધારે અત્તાપુર પોલીસે…
View More ટ્રેઇની IPS અધિકારી પર કોન્ડોમના પેકેટ ફેંકી, શારીરિક અડપલા કર્યાઇ-20 વિવાદ વચ્ચે રસોડામાં ઇથેનોલ પહોંચાડવા તૈયારી
પેટ્રોલમાં 20 ટકા ઈથેનોલ ભેળવવા મામલે વિવાદ ચાલુ છે ત્યાં ભારત સીધા તમારા ઘરોમાં ઇથેનોલ પહોંચાડવાની યોજના તૈયાર કરી રહ્યું છે વિકાસથી વાકેફ ઉદ્યોગ અધિકારીઓના…
View More ઇ-20 વિવાદ વચ્ચે રસોડામાં ઇથેનોલ પહોંચાડવા તૈયારીસંસદમાં ધમાચકડી: બન્ને ગૃહો વારંવાર મોકૂફ રખાયા
સંસદના ચોમાસુ સત્રનો પ્રારંભ આજે હંગામેદાર રહ્યો હતો. બન્ને ગૃહોનું કામકાજ શરૂ થતાં જ વિપક્ષોએ રામ મંદિર દાનચોરી સહીતના મુદાઓ ઉચાળ્યા હતા. રાજયસભામાં વિપક્ષના નેતા…
View More સંસદમાં ધમાચકડી: બન્ને ગૃહો વારંવાર મોકૂફ રખાયાભારતને મળી ડેન્ગ્યુ સામેની પ્રથમ રસી કયુડેન્ગા, 84 ટકા રક્ષણ આપશે
ભારતમાં દર વર્ષે ચોમાસા દરમિયાન અને ત્યારબાદ માથું ઊંચકતા ડેન્ગ્યુના રોગચાળા સામે લડવા માટે એક ઐતિહાસિક સફળતા મળી છે. કેન્દ્રીય ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO)…
View More ભારતને મળી ડેન્ગ્યુ સામેની પ્રથમ રસી કયુડેન્ગા, 84 ટકા રક્ષણ આપશેઅમિત શાહને મળતા ધર્મેન્દ્ર પ્રધાન: કોક્રોચ પાર્ટીના નેતાઓની નડ્ડા સાથે મુલાકાત: સરકાર એક્શનમાં
સંસદ ભવન કૂચ વચ્ચે રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. મીડિયા અહેવાલો અનુસાર, કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન ચોમાસુ સત્રના પહેલા દિવસે કેન્દ્રીય ગૃહ મંત્રી…
View More અમિત શાહને મળતા ધર્મેન્દ્ર પ્રધાન: કોક્રોચ પાર્ટીના નેતાઓની નડ્ડા સાથે મુલાકાત: સરકાર એક્શનમાંલાઠીચાર્જ, ટીયરગેસ છતાં આંદોલનકારીઓ સંસદ સુધી પહોંચવામાં સફળ
કોક્રોચ જનતા પાર્ટી પ્રેરિત સંસદકૂચ રોકવા બળપ્રયોગ નિષ્ફળ: ઘર્ષણમાં કેટલાક પોલીસો- યુવાનોને ઇજા: સંસદના દરવાજા, ઇન્ટરનેટ બંધ દીપકે, ડિમ્પલ યાદવ સહિત કેટલાયની અટકાયત સોમવારે ચોમાસા…
View More લાઠીચાર્જ, ટીયરગેસ છતાં આંદોલનકારીઓ સંસદ સુધી પહોંચવામાં સફળ