કચ્છ-મોરબી નેશનલ હાઇવે રોડ ઉપર દેવ સોલ્ટ નામના મીઠાના કારખાના નજીક રોડ પર ટ્રક ઉભી રાખેલ હોય જેની પાછળ એસટી બસ ભટકાઇ જતા ડ્રાઈવર, કંડકટર…
View More માળિયા મિયાણા નજીક ટ્રક પાછળ એસ.ટી. ઘૂસી જતા, ડ્રાઇવર, કંડકટર, મુસાફરને ઇજાCategory: કચ્છ
ભુજમાં એરફોર્સના એરમેન સાથે શેર બજારના નામે 10.40 લાખની ઠગાઇ
આઇપીઓ લાગેલ હોવાનું દેખાયું પણ રકમ વિડ્રો ન થતા શંકા ગઇ શહેરમાં આવેલા એરફોર્સમાં એરમેન તરીકે ફરજ બજાવતા જવાનને સાયબર ગઠીયાઓએ શેર માર્કેટમાં રોકાણ કરવાના…
View More ભુજમાં એરફોર્સના એરમેન સાથે શેર બજારના નામે 10.40 લાખની ઠગાઇઅંજારના પ્રૌઢ શેરબજારની રીલ્સ જોતા ફસાયા, નફાની લાલચ આપી 1.10 કરોડની છેતરપિંડી આચરી
મુળ મધ્યપ્રદેશના હાલે અંજારના વરસામેડી રહેતા અને શેર માર્કેટિંગ બાબતની રિલ્સ જોતા 58 વર્ષીય નિવૃતને સોશિયલ મિડીયા મારફત સંપર્ક કરી ચિટરોએ શેર બજારમાં 30 ટકા…
View More અંજારના પ્રૌઢ શેરબજારની રીલ્સ જોતા ફસાયા, નફાની લાલચ આપી 1.10 કરોડની છેતરપિંડી આચરીકચ્છના અબડાસામાં જનતા રેડ કરી સ્થાનિકોએ કારમાંથી દેશી દારૂ પકડયો
પોલીસની નિષ્ક્રિયતાને કારણે સ્થાનિકોએ દરોડા પાડવા પડયા કચ્છના અબડાસા તાલુકામાં આવેલા સાંઘી ચોકડી નજીક આજે પોલીસની નિષ્ક્રિયતાને કારણે સ્થાનિક લોકોએ જાતે જ જનતા રેડ કરીને…
View More કચ્છના અબડાસામાં જનતા રેડ કરી સ્થાનિકોએ કારમાંથી દેશી દારૂ પકડયોઅંજારમાં પોસ્ટર વિવાદના પગલે મધરાત્રે લોકોના ટોળા ઉમટયા, કોમી તંગદિલી
‘આઇ લઇ મહમ્મદ’ના પોસ્ટર ઉપર ‘જય શ્રી રામ’નું પોસ્ટર મારતા વિવાદ; પોલીસે માંડ મામલો થાળે પાડ્યો કચ્છના અંજાર શહેરમાં એક વિવાદાસ્પદ ઘટનાને કારણે માહોલ તંગ…
View More અંજારમાં પોસ્ટર વિવાદના પગલે મધરાત્રે લોકોના ટોળા ઉમટયા, કોમી તંગદિલીભુજના નારણપરના ખેડૂત પાસેથી ત્રણ લાખની ખંડણી માંગનાર પત્રકારની ધરપકડ
પત્રકાર અને આરટીઆઈ એક્ટિવિસ્ટ એમ બેવડી ભૂમિકાનો ગેરઉપયોગ કરી જમીન સંલગ્ન મામલામાં ત્રણ લાખ રૂૂપિયા પડાવવાનો કારસો રચનારા ભુજની રેવન્યુ કોલોનીમાં રહેતા પત્રકાર નવીનગિરિ દેવગિરિ…
View More ભુજના નારણપરના ખેડૂત પાસેથી ત્રણ લાખની ખંડણી માંગનાર પત્રકારની ધરપકડકચ્છમાં મધરાત્રે 3.3ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
નવરાત્રીના ત્રીજા નોરતે રાત્રે 1:46 વાગ્યે કચ્છ જિલ્લામાં ભૂકંપનો આંચકો નોંધાયો હતો. ભુજના ખાવડા ગામથી ઉત્તર-પશ્ચિમ દિશામાં 3.3ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. આ આંચકાનું કેન્દ્રબિંદુ…
View More કચ્છમાં મધરાત્રે 3.3ની તિવ્રતાનો ભૂકંપનો આંચકોમુન્દ્રામાં ગેસનો બાટલો ફાટતા આગ ભભૂકી, છ લોકો દાઝયા
બાટલો ચાલુ રહી જતા ગેસ પ્રસરી ગયો, સવારે સ્ટવ ચાલુ કરતા બ્લાસ્ટ થયો રોજિંદા જીવનમાં એક નાની સરખી ભૂલના કારણે કેટલું મોટું નુકસાન થઈ શકે…
View More મુન્દ્રામાં ગેસનો બાટલો ફાટતા આગ ભભૂકી, છ લોકો દાઝયાનખત્રાણાના ઓરીડા ગામેથી ગુમ થયેલા કૌટુંબિક ભાઇ-બહેનની ડેમમાંથી લાશ મળી
આપઘાત કરી લીધાની શંકા : પરિવારમાં શોક નખત્રાણા તાલુકાના ઓરીડા ગામમાં રહેતા કૌટુંબિક ભાઈ-બહેન બે દિવસ અગાઉ ગુમ થયા બાદ નિરોણા ડેમના બીબર સીમ વિસ્તારમાં…
View More નખત્રાણાના ઓરીડા ગામેથી ગુમ થયેલા કૌટુંબિક ભાઇ-બહેનની ડેમમાંથી લાશ મળીકચ્છના વાંઢ ગામે જમીન વિવાદમાં જૂથ અથડામણ, આધેડની હત્યા
તલવાર, કુહાડી જેવા ઘાતક હથિયારો સાથે સામસામી મારામારી, 31 શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધાયો અબડાસા તાલુકાના બાઈવારી વાંઢમાં રવિવારે બે પરિવારના સભ્યો વચ્ચે તલવાર, કુહાડી જેવા…
View More કચ્છના વાંઢ ગામે જમીન વિવાદમાં જૂથ અથડામણ, આધેડની હત્યા