રાજકીય અગ્રણીઓમાં શોકની લાગણી આદિપુરમાં ગાંધીધામ શહેર ભાજપના મંત્રી દીપેશભાઈ મિનાક્ષીબેન ભટ્ટ (ઉ.વ. 39)એ પોતાના ઘરે અગમ્ય કારણોસર ઘરે ગળેફાંસો ખાઈ જિંદગીનો અંત આણ્યો હતો.…
View More ગાંધીધામ શહેર ભાજપ મંત્રીએ ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યુંCategory: કચ્છ
યુધ્ધની સ્થિતિ વચ્ચે કચ્છમાં રાત્રે 50થી વધુ ભેદી ડ્રોન દેખાતા લોકોમાં ફફડાટ
અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે યુધ્ધની સ્થિતિ ચાલી રહી છે. ત્યારે ભુજના કેટલાક વિસ્તારોમાં ગઈકાલે સાંજે આકાસમાં ડ્રોન જેવી ભેદી વસ્તુ દેખાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.…
View More યુધ્ધની સ્થિતિ વચ્ચે કચ્છમાં રાત્રે 50થી વધુ ભેદી ડ્રોન દેખાતા લોકોમાં ફફડાટકચ્છના માંડવીમાં નમાજ પઢવા ગયેલા વ્હોરા પરિવારના મકાનમાંથી 6.30 લાખની ચોરી
માંડવીમાં એક રહેણાક મકાનમાં ગેરકાયદે પ્રવેશેલા ચોર ઈસમે સોના-ચાંદીના દાગીના મળી અંદાજિત રૂૂા. 6,30,000ની ચોર કરી હોવાની ફરિયાદ માંડવી પોલીસ મથકના ચોપડે કાલે નોંધાવાઈ હતી.…
View More કચ્છના માંડવીમાં નમાજ પઢવા ગયેલા વ્હોરા પરિવારના મકાનમાંથી 6.30 લાખની ચોરીકચ્છમાં કરોડોનો દારૂનો જથ્થો ઠાલવનાર ત્રણ નામચીન બુટલેગર સામે ગુજસીટોકનો ગુનો
પૂર્વ કચ્છ પોલીસે દારૂૂના ગુનામાં સામેલ નામીચા તહોમતદારો સામે ગુજસીટોક તળે ગુનો નોંધી ધાક બેસાડતી કાર્યવાહી કરી હતી. જિલ્લાભરમાં જુદા-જુદા પોલીસ મથકમાં પ્રોહિબિશનના ગુનામાં સામેલ…
View More કચ્છમાં કરોડોનો દારૂનો જથ્થો ઠાલવનાર ત્રણ નામચીન બુટલેગર સામે ગુજસીટોકનો ગુનોકચ્છ અને દાહોદમાં ધરતી કંપના હળવા આંચકા, લોકોમાં ફફડાટ
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં બે જગ્યાએ ભૂકંપના આંચકા અનુભવાયા છે. રાજ્યના બે અલગ-અલગ છેડાઓ પશ્ચિમમાં કચ્છ અને પૂર્વમાં દાહોદમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. કચ્છમાં આજે…
View More કચ્છ અને દાહોદમાં ધરતી કંપના હળવા આંચકા, લોકોમાં ફફડાટભુજના હમીરસરમાંથી નિવૃત્ત પોલીસ કર્મચારીની લાશ મળી
ભુજનાં હમીરસરમાંથી માજી પોલીસ કર્મચારી એવા 81 વર્ષીય વડીલ મોડજી દાનસંગજી ભાટીની લાશ મળી હતી. અબડાસા તાલુકાના હાદાપરમાં 47 વર્ષીય આધેડ ઈસ્માઈલ ઈબ્રાહીમ સુમરાએ ગળેફાંસો…
View More ભુજના હમીરસરમાંથી નિવૃત્ત પોલીસ કર્મચારીની લાશ મળીભચાઉમાં પ્રેમલગ્ન મુદ્દે સાળાએ બનેવી ઉપર જીપ ચડાવી પતાવી દીધો
હત્યાની ઘટનાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો, પોલીસે તપાસ કરતા ચોકાંવનારી વિગતો આવી ભચાઉના હિંમતપુરા ફૂલવાડી વિસ્તારમાં બુધવારે રાત્રે કાર અડફેટે યુવાનના મોતની બનેલી જીવલેણ અકસ્માતની…
View More ભચાઉમાં પ્રેમલગ્ન મુદ્દે સાળાએ બનેવી ઉપર જીપ ચડાવી પતાવી દીધોકચ્છમાં 182 કરોડના સાયબર ફ્રોડમાં બેંકના મેનેજરની સંડોવણી ખુલી, ત્રણ ઝડપાયા
બેંકના ટાર્ગેટ પૂરા કરવા ઇન્સેટીવ મેળવવા અને કમિશનની લાલચે ગુનાહીત પ્રવૃત્તિમાં જોડાયા ગાંધીધામ સાયબર ક્રાઈમ પોલીસે દેશવ્યાપી સાયબર ઠગાઈના એક મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.…
View More કચ્છમાં 182 કરોડના સાયબર ફ્રોડમાં બેંકના મેનેજરની સંડોવણી ખુલી, ત્રણ ઝડપાયારાપરમાં પોષડોડા અને અફીણની ખેતીનો પર્દાફાશ, કરોડોનો મુદ્દામાલ જપ્ત
કચ્છના રાપરમાં પોષડોડા,ગાંજાની ખેતીનો પર્દાફાશ થયો છે, ભીમાસર ગામે બે એકરમાં પોષડોડા અને ગાંજાનું વાવેતર કરવામાં આવતું હોવાની વાત સામે આવી છે, પોલીસે ત્રણ જેટલા…
View More રાપરમાં પોષડોડા અને અફીણની ખેતીનો પર્દાફાશ, કરોડોનો મુદ્દામાલ જપ્તસૌરાષ્ટ્ર-કચ્છમાં PGVCLનું ‘ઓપરેશન ડિશ કનેકશન’
28.68 લાખ ડિફોલ્ટરોના વીજ જોડાણો ઉપર કાતર ફેરવવા 2700 ટુકડીઓનું દળકટક ઉતારાયું પશ્ચિમ ગુજરાત વીજ કંપની (પીજીવીસીએલ) દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છમાં બાકીદારોના વીજ જોડાણો કાપવા ઝુંબેશ શરૂ…
View More સૌરાષ્ટ્ર-કચ્છમાં PGVCLનું ‘ઓપરેશન ડિશ કનેકશન’