ઇન્ડોનેશિયા સાથે 19 ટકા ટેરિફનો કરાર: ભારત સાથે પણ સમજુતીની ટ્રમ્પને આશા: ફાર્મા પર 200 ટકા જકાત લેવાની અમેરિકાની ધમકી ભારત અને અમેરિકા વચ્ચે વેપાર…
View More ભારત-અમેરિકા વેપાર કરારમાં માંસાહારી ગાયનું દૂધ આડે ઉતર્યુંCategory: આંતરરાષ્ટ્રીય
કેનેડાની આરોગ્ય સંસ્થા સાથે 6 કરોડ ડોલરનું ફ્રોડ: 3 ગુજરાતીના નામ
કેનેડાના લંડન હેલ્થ સાયન્સીસ સેન્ટર (LHSC)એ પૂર્વ સીનિયર એમ્પ્લોયીઝ અને કોન્ટ્રાક્ટર્સની સામે 60 મિલિયન ડોલરથી વધુનું ફ્રોડ કરવાના કેસ કર્યા છે. આ લોકો એક દાયકાથી…
View More કેનેડાની આરોગ્ય સંસ્થા સાથે 6 કરોડ ડોલરનું ફ્રોડ: 3 ગુજરાતીના નામસ્વિટ્ઝરલેન્ડમાં પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે મોરારિબાપુના વ્યાસાસને રામકથા
સ્વિટ્ઝરલેન્ડમાં પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા લાભ મળનાર છે. દાવોસમાં આગામી શનિવારથી પ્રારંભ થશે. મોરારિબાપુનાં વ્યાસાસને પ્રદેશ, દેશ અને વિશ્વમાં સનાતન રામકથા ગાન થઈ…
View More સ્વિટ્ઝરલેન્ડમાં પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે મોરારિબાપુના વ્યાસાસને રામકથાઆકાશગંગા વચ્ચે ઘુવડ દેખાતાં વિજ્ઞાનીઓ ચકિત
આકાશગંગાઓની ટક્કરથી સર્જાયેલી કોસ્મિક રચનાથી નાસાના ટેલિસ્કોપે ખેંચેલી તસવીર સામે આવી નાસાના જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપે અવકાશમાં એક પરહસ્યમય ઘુવડથ શોધી કાઢ્યું છે, જેના ચિત્રોએ…
View More આકાશગંગા વચ્ચે ઘુવડ દેખાતાં વિજ્ઞાનીઓ ચકિતવ્હાઈટ હાઉસમાં સેલફોન ફેંકાતા ગભરાટ, તાત્કાલિક લોકડાઉન
30 મિનિટની તપાસ બાદ સબ સલામતનું તારણ ગઇકાલે વ્હાઇટ હાઉસના નોર્થ લોનમાં એક અજાણ્યા વ્યક્તિએ સેલ ફોન વાડ પર ફેંકી દેતાં હોબાળો મચી ગયો હતો.…
View More વ્હાઈટ હાઉસમાં સેલફોન ફેંકાતા ગભરાટ, તાત્કાલિક લોકડાઉનલોડ્ર્સ ટેસ્ટ બાદ ભારતીય પત્રકાર પર મધરાત્રે હુમલો
લંડનમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચ પછી એક ચોંકાવનારી ઘટના બની. લોર્ડ્સ ટેસ્ટ પછી મોડી રાત્રે એક ભારતીય સ્પોર્ટ્સ પત્રકાર પર હુમલો કરવામાં…
View More લોડ્ર્સ ટેસ્ટ બાદ ભારતીય પત્રકાર પર મધરાત્રે હુમલોરશિયા સાથે વેપાર મોંઘો પડશે: ભારત સહિત 3 દેશોને ધમકાવતા નાટો ચીફ
જો તમે બેઇજિંગ, દિલ્હી કે બ્રાઝિલના રાષ્ટ્રવડા હોવ તો સાવચેત થઇ જાવ, શાંતિ મંત્રણા માટે પુતિનને ફોન કરો: ગૌણ પ્રતિબંધો લાદવા માર્ક રૂટની લુખ્ખી ધમકી…
View More રશિયા સાથે વેપાર મોંઘો પડશે: ભારત સહિત 3 દેશોને ધમકાવતા નાટો ચીફમેટાની મોટી કાર્યવાહી: 1 કરોડ ફેક એકાઉન્ટ બંધ
Metaએ એક મોટા એક્શનની માહિતી આપી છે, જેમાં કંપનીએ 1 કરોડ એકાઉન્ટ્સને બ્લોક કરી દીધા છે. જે લોકો છાનામાની ડુપ્લીકેટ પ્રોફાઇલ ચલાવી રહ્યા હતા, કંપનીએ…
View More મેટાની મોટી કાર્યવાહી: 1 કરોડ ફેક એકાઉન્ટ બંધપહેલગામ હુમલો પાક.ના રાજકીય લશ્કરી અધિકારીઓનું ષડયંત્ર હતું
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલો પાકિસ્તાનના રાજકીય અને લશ્કરી અધિકારીઓનું કાવતરું હતું. તાજેતરના એક અહેવાલમાં આવા સંકેતો આપવામાં આવ્યા છે. જોકે, ભારત સરકારે આ…
View More પહેલગામ હુમલો પાક.ના રાજકીય લશ્કરી અધિકારીઓનું ષડયંત્ર હતુંથાઇલેન્ડના બૌધ્ધ મઠમાં સેકસ કૌભાંડ: 6 ભિક્ષુઓના 80000 અશ્ર્લીલ ફોટા, વીડિયો મળી આવતા ખળભળાટ
થાઇલેન્ડની પરંપરાગત અને રૂૂઢિચુસ્ત બૌદ્ધ પ્રણાલી એક મોટા કૌભાંડથી હચમચી ગઈ છે. આ કેસમાં અનેક વરિષ્ઠ સાધુઓ સામે ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે, જેના કારણે…
View More થાઇલેન્ડના બૌધ્ધ મઠમાં સેકસ કૌભાંડ: 6 ભિક્ષુઓના 80000 અશ્ર્લીલ ફોટા, વીડિયો મળી આવતા ખળભળાટ