રેટિંગ એજન્સી મુડીઝના જણાવ્યા મુજબ યુએસના જીડીપીમાં ત્રીજો હિસ્સો ધરાવતા રાજ્યોનું અર્થતંત્ર સંકટનો સામનો કરી રહ્યા છે એક તરફ જ્યાં અમેરિકી રાષ્ટ્રપતિ ટેરિફ બોમ્બ ફેંકીને…
View More દુનિયાને ટેરિફ દંડો મારતું અમેરિકા ખુદ મંદીના આરેCategory: આંતરરાષ્ટ્રીય
તાંબા પર 50 ટકા ડયુટી: અમેરિકા સામે ભારતનો મોરચો
ભારતે અમેરિકા દ્વારા ચોક્કસ તાંબાના ઉત્પાદનો પર 50% ડ્યુટી લાદવા અંગે વિશ્વ વેપાર સંગઠન (WTO) ના સલામતી કરાર હેઠળ અમેરિકા સાથે પરામર્શ કરવાની માંગ કરી.…
View More તાંબા પર 50 ટકા ડયુટી: અમેરિકા સામે ભારતનો મોરચોટેરિફ ઘટાડવા મામલે ટ્રમ્પનો ગોળગોળ જવાબ; ભારત સાથે અમારા સંબંધો સારા
અત્યાર સુધી સંબંધો એકતરફી રહ્યા, મારા આવ્યા પછી બદલાવ અમેરિકાના પ્રખુખ ડોનાલ્ડ ટ્રમ્પે આજે ફરી કહ્યું કે ભારત ખૂબ ઊંચા ટેરિફ લાદે છે જ્યારે અમેરિકન…
View More ટેરિફ ઘટાડવા મામલે ટ્રમ્પનો ગોળગોળ જવાબ; ભારત સાથે અમારા સંબંધો સારાઅમેરિકન સેનાએ વેનઝુએલાનું જહાજ ફૂંકી માર્યું, 11 આતંકવાદીઓને ઠાર માર્યા
અમેરિકન લશ્કરી દળોએ સાઉથકોમ ક્ષેત્રમાં ટ્રેન ડી અરાગુઆ નાર્કો ગેંગના એક જહાજને ફૂંકી માર્યુ છે. આ લશ્કરી કાર્યવાહીમાં 11 આંતકવાદીઓના મૃત્યુ થયા છે. આ…
View More અમેરિકન સેનાએ વેનઝુએલાનું જહાજ ફૂંકી માર્યું, 11 આતંકવાદીઓને ઠાર માર્યાચીને તાકાત દેખાડી: અમેરિકાને આંટી દે તેવી અણુ મિસાઇલનું પ્રદર્શન
પુતિન, ઉત્તર કોરિયાના તાનાશાહ સહિત 26 રાષ્ટ્રપ્રમુખોની હાજરીમાં નવા લેસર, અન્ડરવોટર ડ્રોન સહિતના વિનાશક શસ્ત્રો બતાવ્યા અમે અવિનાશી, ગુંડાગીરી સહન નહીં કરીએ: ટ્રમ્પને જિનપિંગનો સીધો…
View More ચીને તાકાત દેખાડી: અમેરિકાને આંટી દે તેવી અણુ મિસાઇલનું પ્રદર્શનપાકિસ્તાનના વિસ્ફોટક બેટ્સમેન આસિફ અલીની ક્રિકેટને અલવિદા
પાકિસ્તાનના ક્રિકેટરે નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે એક સમયે વિસ્ફોટક બેટ્સમેન તરીકે જાણીતા આસિફ અલીએ ક્રિકેટને બાય બાય કર્યું છે. એશિયા કપ 2025 શરૂૂ થાય…
View More પાકિસ્તાનના વિસ્ફોટક બેટ્સમેન આસિફ અલીની ક્રિકેટને અલવિદાટી-20 આંતરરાષ્ટ્રીય ફોર્મટમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર કેપ્ટન બન્યો મોહમ્મદ વસીમ
અફઘાનિસ્તાન સામે 37 બોલમાં 67 રનની શાનદાર ઇનિંગ પણ રમી UAEના કેપ્ટન મોહમ્મદ વસીમે અફઘાનિસ્તાન સામે તોફાની અડધી સદી ફટકારીને પોતાના નામે એક ખાસ રેકોર્ડ…
View More ટી-20 આંતરરાષ્ટ્રીય ફોર્મટમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર કેપ્ટન બન્યો મોહમ્મદ વસીમ‘અમે ધમકીઓથી ડરીશું નહીં..’ લશ્કરી પરેડમાં ચીનનાં રાષ્ટ્રપતિનો હુંકાર, પુતિન અને કિમ-જોંગ-ઉન એકસાથે
ચીને આજે(૩ ઓગસ્ટ, ૨૦૨૫) પહેલી વાર જેટ ફાઇટર, મિસાઇલ અને નવા ઇલેક્ટ્રોનિક યુદ્ધ હાર્ડવેર સહિત તેના કેટલાક આધુનિક શસ્ત્રોનું જાહેરમાં પ્રદર્શન કરીને પોતાની લશ્કરી…
View More ‘અમે ધમકીઓથી ડરીશું નહીં..’ લશ્કરી પરેડમાં ચીનનાં રાષ્ટ્રપતિનો હુંકાર, પુતિન અને કિમ-જોંગ-ઉન એકસાથેનવારોને મોદી બે સરમુખત્યારો સાથે જોવા શરમજનક લાગ્યા, તો નાણામંત્રીએ SCO સંમેલનને તમાશો ગણાવ્યું
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વેપાર સલાહકાર પીટર નવારોએ કહ્યું કે તે શરમજનક છે ચીનમાં શાંઘાઈ સહયોગ સંગઠન સમિટ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વના બે…
View More નવારોને મોદી બે સરમુખત્યારો સાથે જોવા શરમજનક લાગ્યા, તો નાણામંત્રીએ SCO સંમેલનને તમાશો ગણાવ્યુંઅફઘાનિસ્તાન ભૂકંપથી મૃત્યુઆંક 1100 પહોંચ્યો, ભારતે 1000 ટેન્ટ અને 15 ટન ખાદ્ય સહાય મોકલી
રવિવારે મોડી રાત્રે ભારતના પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રવિવાર સવાર સુધી ભૂકંપના અનેક આંચકા અનુભવાયા હતા. જેના કારણે ભારે વિનાશ થયો…
View More અફઘાનિસ્તાન ભૂકંપથી મૃત્યુઆંક 1100 પહોંચ્યો, ભારતે 1000 ટેન્ટ અને 15 ટન ખાદ્ય સહાય મોકલી