નેપાળની રાજધાની કાઠમંડુમાં ફરી એકવાર રાજશાહીની પુન:સ્થાપનાની માંગે જોર પકડ્યું છે. શુક્રવાર, 13 ફેબ્રુઆરી 2026 ના રોજ પૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર શાહ પૂર્વ નેપાળ (ઝપા) થી…
View More નેપાળમાં રાજાશાહીની પુન: સ્થાપના માટે એરપોર્ટ પર ટોળાનો સૂત્રોચ્ચારCategory: આંતરરાષ્ટ્રીય
ટી-20 વર્લ્ડ કપ: મહાશિવરાત્રીએ ભારત-પાક. મહામુકાબલો
કરોડો ક્રિકેટપ્રેમીઓમાં ભારે રોમાંચ, સંજુ સેમસનના સ્થાને અભિષેક શર્મા અને અર્ષદીપના બદલે કુલદીપ યાદવ રમે તેવી શકયતા ક્રિકેટ રસિકો જેની આતુરતા પુર્વક રાહ જોઈ રહ્યા…
View More ટી-20 વર્લ્ડ કપ: મહાશિવરાત્રીએ ભારત-પાક. મહામુકાબલોદીકરીના મોતનું 262 કરોડનું વળતર મળે તે પહેલાં પિતાનું મોત
અમેરિકામાં પોલીસ વાહન અડફેટે મોતને ભેટેલી જહાન્વી કંડુલાની ઘટના અમેરિકામાં પોલીસની ગાડીની અડફેટે આવી જતાં મોતને ભેટેલી જ્હાનવી કંડુલા નામની એક ઈન્ડિયન સ્ટૂડન્ટના પિતાનું પણ…
View More દીકરીના મોતનું 262 કરોડનું વળતર મળે તે પહેલાં પિતાનું મોતઅમેરિકાએ સમુદ્રમાં ડ્રગ્સનું જહાજ ઉડાવી દીધું ; 3નાં મોત
સધર્ન કમાન્ડે વીડિયો જાહેર કર્યો, અત્યાર સુધીમાં 38 જહાજ ઉડાવી દેવાયા અમેરિકી સૈન્યએ કેરેબિયનમાં ડ્રગ્સની હેરાફેરી સાથે સંકળાયેલા કથિત જહાજને નિશાન બનાવ્યું. આ હુમલામાં ત્રણ…
View More અમેરિકાએ સમુદ્રમાં ડ્રગ્સનું જહાજ ઉડાવી દીધું ; 3નાં મોતચૂંટણી જીતતા જ તારિકે રંગ બતાવ્યો, શેખ હસીનાની ભારત પાસે કરી માગણી
ભારતનું તેલ જૂઓ, તેલની ધાર જૂઓનું વલણ બાંગ્લાદેશમાં સામાન્ય ચૂંટણીમાં તારિક રહેમાનની પાર્ટી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP)એ પ્રચંત બહુમતી મેળવી છે. બીએનપીએ કુલ 299માંથી 212…
View More ચૂંટણી જીતતા જ તારિકે રંગ બતાવ્યો, શેખ હસીનાની ભારત પાસે કરી માગણીભારતની બોર્ડર સાથે જોડાયેલા છ જિલ્લામાં બાંગ્લાદેશી કટ્ટરપંથીઓનો વિજય થતા હાઇએલર્ટ
જલપાઇગુડી, માલદા, મુર્સિદાબાદ, નાદિયા, ઉત્તર અને દક્ષિણ 24 પરગણામાં BSF દ્વારા પેટ્રોલિંગ વધારાયું બાંગ્લાદેશમાં બે દાયકાથી ચાલી આવતી રાજકીય ગતિરોધને તોડીને, તારિક રહેમાનની આગેવાની હેઠળની…
View More ભારતની બોર્ડર સાથે જોડાયેલા છ જિલ્લામાં બાંગ્લાદેશી કટ્ટરપંથીઓનો વિજય થતા હાઇએલર્ટબાંગ્લાદેશમાં સત્તારોહણ કરી રહેલા નવોદિત તારિક સામે અઢળક પડકારો
આખી દુનિયાની જેના પર નજર હતી એ બાંગ્લાદેશની ચૂંટણીનાં પરિણામ આવી ગયાં અને તારિક રહેમાનની બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (બીએનપી) એ સ્પષ્ટ બહુમતી મેળવતાં તારિક…
View More બાંગ્લાદેશમાં સત્તારોહણ કરી રહેલા નવોદિત તારિક સામે અઢળક પડકારોઆતંકી પન્નુની હત્યાના કાવતરાની નિખિલ ગુપ્તાની કબૂલાત
કોન્ટ્રાક્ટ કિલિંગ, મનીલોન્ડરિંગ અને હત્યાના કાવતરામાં દોષિત જાહેર, 24 વર્ષ સુધીની કેદની ભલામણ, 40 વર્ષ સુધીની સજા પડી શકે, 9-મેએ ચૂકાદો ભારતના વોન્ટેડ આતંકી, એડવોકેટ…
View More આતંકી પન્નુની હત્યાના કાવતરાની નિખિલ ગુપ્તાની કબૂલાતહારેલા બાંગ્લા કટ્ટરવાદીઓનો બળાપો દિનાજપુરમાં હિન્દુનું ઘર ભડકે બાળ્યું
બાંગ્લાદેશમાં તાજેતરમાં યોજાયેલી ચૂંટણીઓના પરિણામો જાહેર થતાં જ હિંસા ફાટી નીકળી છે. દિનાજપુર જિલ્લાના બિરગંજ ઉપ-જિલ્લામાં આવેલી એક ઘટનાએ લઘુમતી સમુદાયમાં ગભરાટ ફેલાવી દીધો છે.…
View More હારેલા બાંગ્લા કટ્ટરવાદીઓનો બળાપો દિનાજપુરમાં હિન્દુનું ઘર ભડકે બાળ્યુંT20 વર્લ્ડ કપમાં સૌથી મોટો ઉલટફેર, ઝિમ્બાબ્વેએ ઓસ્ટ્રેલિયાને 23 રનથી હરાવ્યું
T20 વર્લ્ડ કપમાં મોટો અપસેટ જોવા મળ્યો છે. ઝિમ્બાબ્વેની ટીમે ઓસ્ટ્રેલિયાને 23 રને અંતરથી હરાવ્યું છે. ઓસ્ટ્રેલિયા અને ઝિમ્બાબ્વે વચ્ચે T20 વર્લ્ડ કપની 19મી મેચ…
View More T20 વર્લ્ડ કપમાં સૌથી મોટો ઉલટફેર, ઝિમ્બાબ્વેએ ઓસ્ટ્રેલિયાને 23 રનથી હરાવ્યું