કિંજલ રબારીએ લવમેરેજ કરતા પરિવારથી જોખમ, રક્ષણ માગ્યું

અશોક ચૌધરી સાથે લગ્ન કર્યા, પતિને જીવનું જોખમ હોવાનો ભય વ્યક્ત કર્યો ગુજરાતમાં આંતરજ્ઞાતિય લગ્ન મુદ્દે અનેક વિવાદો સામે આવી રહ્યાં છે. અગાઉ સિંગર કિંજલ…

View More કિંજલ રબારીએ લવમેરેજ કરતા પરિવારથી જોખમ, રક્ષણ માગ્યું

લગ્નેતર સંબંધોમાં દરાર, 181ના કોલમાં પાંચ ગણો વધારો

દાંપત્ય જીવનમાં દર વર્ષે વિવાદો સતત વધી રહ્યાં છે, ત્રણ વર્ષમાં હેલ્પલાઈનના કોલ પાંચ ગણા વધી ગયા ગુજરાતમાં મહિલાઓની સુરક્ષા માટેની અભયમ 181 મહિલા હેલ્પલાઇન…

View More લગ્નેતર સંબંધોમાં દરાર, 181ના કોલમાં પાંચ ગણો વધારો

રાજકોટ સહિત 4 શહેરોમાં બનશે નમો સ્વદેશી અર્બન મોલ

સ્થાનિક કારીગરો, સ્વસહાય જૂથોની બહેનો અને શેરી ફેરિયાઓને ઉત્પાદનો વેચવા મળશે આધુનિક બજાર દેશનો દરેક નાગરિક સ્વદેશી ચીજવસ્તુઓ અપનાવે અને 2047 સુધીમાં વિકસિત ભારતના સ્વપ્નને…

View More રાજકોટ સહિત 4 શહેરોમાં બનશે નમો સ્વદેશી અર્બન મોલ

ઘરેલું બાટલાના કોમર્સિયલ ઉપયોગ અંગે સઘન ચેકિંગ

રાજકોટ જિલ્લા પુરવઠા અધિકારીના માર્ગદર્શન હેઠળ પશ્ચિમ મામલતદાર અને પુરવઠા નિરીક્ષકની ટીમ દ્વારા ગઈકાલ બાદ આજ સવારથી શહેરના કોઠારીયા રોડ વિસ્તારના સહકાર રોડ, આહીર ચોક…

View More ઘરેલું બાટલાના કોમર્સિયલ ઉપયોગ અંગે સઘન ચેકિંગ

વહીવટદારે ચાર્જ સંભાળતા જ આવેદનપત્રની બોણી, વોર્ડ નં.3ના રહેવાસીઓની રજૂઆત

રાજકોટ મ્યુનિ. કોર્પારેશનમાં આજતી વહીવટદાર રૈમ્યા મોહને ચાર્જ સંભાળતા જ આવેદનપત્રની પ્રથમ બોણી થઇ હતી. આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ દિનેશ જોષી તથા વોર્ડ નં.3ના…

View More વહીવટદારે ચાર્જ સંભાળતા જ આવેદનપત્રની બોણી, વોર્ડ નં.3ના રહેવાસીઓની રજૂઆત

લોકોની પ્રાથમિકતા ઉપર પૂરતું ધ્યાન અપાશે : રૈમ્યા મોહન

રાજકોટ મહાનગરપાલિકામાં ચૂંટાયેલી પાંખની મુદત પૂરી થતાં 11મા વહીવટદારે ચાર્જ સંભાળ્યો લોકો માટે અતિ ઉપયોગી કોર્પોરેટરોના દાખલા માટે એક બે દિવસમાં નિર્ણય લેવાશે મહાનગરપાલિકાની ચુંટાયેલી…

View More લોકોની પ્રાથમિકતા ઉપર પૂરતું ધ્યાન અપાશે : રૈમ્યા મોહન

નાડોદાનગરમાં યુવાનનું સોમનાથમાં રસ્તો ઓળંગતી વખતે બાઈકની ઠોકરે મોત

હુડકો ચોકડી પાછળ નાડોદાનગરમાં રહેતા અને મજુરી કરતા યુવકને સોમનાથ રેલ્વે સ્ટેશન પાસે રોડ ક્રોસ કરતી વખતે અજાણ્યા વાહન ચાલકે ઠોકેર લેતા ગંભીર ઇજા થતા…

View More નાડોદાનગરમાં યુવાનનું સોમનાથમાં રસ્તો ઓળંગતી વખતે બાઈકની ઠોકરે મોત

પ્રેમી સાથે રહેતી પત્ની પતિ પાસે ભરણપોષણ મેળવવા હકદાર નથી

રાજકોટ ફેમિલી કોર્ટનો મહત્વનો ચૂકાદો: ભરણપોષણની અરજી નામંજૂર શહેરમાં માવતરના ઘરે રિસામણે રહેલી પત્નીએ ભાવનગર સ્થિત પતિ સમક્ષ ₹2.19 લાખ નું ભરણપોષણ મેળવવા કરેલી અરજી…

View More પ્રેમી સાથે રહેતી પત્ની પતિ પાસે ભરણપોષણ મેળવવા હકદાર નથી

વિદેશમાં વર્ક વીઝાના બ્હાને 78 નોકરી વાચ્છુકો સાથે 3.28 કરોડની ઠગાઇ

વિદેશમાં નોકરી વાન્છુકો સાથે થયેલી છેતરપીંડીમાં વર્ક વિઝાના નામે દિલ્હીની બે કંપનીએ 78 ઉમેદવારોના રૂૂા.3.ર8 કરોડ ઉઘરાવી લઇ છેતરપીંડી આચરી લીધાની સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં…

View More વિદેશમાં વર્ક વીઝાના બ્હાને 78 નોકરી વાચ્છુકો સાથે 3.28 કરોડની ઠગાઇ

કપચીના વેપારી સાથે જીણી કાંકરી ખરીદવાના નામે રૂ.80.60 લાખની ઠગાઇ

બીજા બનાવમાં કપચીના વેપારી સાથે થયેલી ઠગાઈમાં નવા 150 ફૂટ રિંગ રોડ પર પરસાણા ચોક નજીક ધ ગ્રાન્ડ પેલેસ એપાર્ટમેન્ટમાં રહેતાં અને વડોદરાના વારસડા સેવબીયા…

View More કપચીના વેપારી સાથે જીણી કાંકરી ખરીદવાના નામે રૂ.80.60 લાખની ઠગાઇ