ફાયર સેફટીના સાધનો વગર માત્ર પ્લાસ્ટિકની નળીઓ વડે બાટલા રિફિલ કરવામાં આવી રહ્યા હતા સામાન્ય જનતા ગેસના બાટલા માટે વલખાં મારી રહી છે, ત્યારે બીજી…
View More ગેસના કમઠાણ વચ્ચે કચ્છના ગાંધીધામમાં રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું, એકની ધરપકડCategory: ગુજરાત
ગુજરાત રાજ્ય કર્મચારી સહકારી બેંકના તમામ નાણાકીય વ્યવહારો ઉપર પ્રતિબંધ
બેંક હસ્તકની કોઈપણ સંપત્તિનું વેંચાણ કે હસ્તાકરણ આરબીઆઈની મંજુરી વગર થઈ શકશે નહીં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા ગુજરાત રાજ્ય કર્મચારી…
View More ગુજરાત રાજ્ય કર્મચારી સહકારી બેંકના તમામ નાણાકીય વ્યવહારો ઉપર પ્રતિબંધઅલનિનો અમંગળ ઓછાયો, ગુજરાતમાં ચોમાસું નબળું રહેવાની આગાહી
જૂન-ઓગસ્ટમાં અલનિનોના પ્રભાવની 62 ટકા શકયતા, દરિયાકાંઠાના વિસ્તારોમાં અસાધારણ તાપમાનથી ચિંતા વધી સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતા ગુજરાતમાં શિયાળો ટૂંકો રહ્યા બાદ હવે આગામી ચોમાસુ નબળુ…
View More અલનિનો અમંગળ ઓછાયો, ગુજરાતમાં ચોમાસું નબળું રહેવાની આગાહીદ્વારકામાં એલ.પી.જી.ગેસની અછત હોટલ, રેસ્ટોરન્ટના વ્યવસાયને અસર
ભાવિકો-મનોરથીઓ તેમજ ધંધાર્થીઓ માટે પરિસ્થિત વિકટ બની દેશભરમાં ઠેરઠેર ઈરાન ઈઝરાયલ અમેરીકાના યુદ્ધની ગંભીર અસર એલપીજી ગેસના અછતના રૂૂપમાં વર્તાઈ રહી છે ત્યારે યાત્રાધામ દ્વારકામાં…
View More દ્વારકામાં એલ.પી.જી.ગેસની અછત હોટલ, રેસ્ટોરન્ટના વ્યવસાયને અસરભાવનગરના મહુવામાં 3.1ની તીવ્રતાનો ભૂકંપ
ભાવનગર જિલ્લાના મહુવામાં ગુરુવારની મોડી રાત્રીના ત્રણ વાગ્યે ધરતીકંપ આંચકો નોંધાયો હતો. મળતી માહિતી મુજબ ગુરુવારની મોટી રાત્રીના ત્રણ વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ…
View More ભાવનગરના મહુવામાં 3.1ની તીવ્રતાનો ભૂકંપભાવનગરમાં રજા પર વતન આવેલ આર્મી મેનનો ઝેરી દવા પીને આપઘાત
આર્મીમાં ફરજ બજાવતા યુવાને પોતાના વતન ભાવનગર ખાતે રજા પર આવ્યા બાદ અકળ કારણોસર ઝેરી દવા પીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. મળતી…
View More ભાવનગરમાં રજા પર વતન આવેલ આર્મી મેનનો ઝેરી દવા પીને આપઘાતસાવરકુંડલાના બાઢડા ગામે લાખોના ખર્ચે બનેલ પુલ 10 દી’માં ધરાશાયી
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામમાંથી એક ચોંકાવનારી અને ગુણવત્તાના સવાલો ઉઠાવતી ઘટના સામે આવી છે. લામધાર નદીના પરાવિસ્તારને જોડવા માટે માત્ર પાંચ લાખ રૂૂપિયાના…
View More સાવરકુંડલાના બાઢડા ગામે લાખોના ખર્ચે બનેલ પુલ 10 દી’માં ધરાશાયીજેતપુર પાસે વેપારી ઉપર હુમલો કરી લૂંટનો પ્રયાસ કરનાર ત્રીપુટી ઝડપાઈ
2 લાખની રોકડ ભરેલો થેલો લૂંટવા વેપારી ઉપર હુમલો કરી ફરાર થયેલા 3 શખ્સોને એલસીબીએ ઝડપી લીધા જેતપુરમાં મોબાઈલની દુકાન ચલાવતા વેપારી સ્કુટર ચલાવી જતા…
View More જેતપુર પાસે વેપારી ઉપર હુમલો કરી લૂંટનો પ્રયાસ કરનાર ત્રીપુટી ઝડપાઈગોંડલ-કોટડાસાંગાણી રોડ પર ત્રિપલ સવાર એક્ટિવા સાથે વેગનઆર અથડાતાં એકનું મોત
ગોંડલ કોટડા સાંગાણી રોડ પર ત્રીપલ સવાર એકટીવા સાથે વેગનઆર કાર અથડાતા સર્જાયેલ અકસ્માત માં કોટડા સાંગાણી નાં યુવાન નું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતું.જ્યારે…
View More ગોંડલ-કોટડાસાંગાણી રોડ પર ત્રિપલ સવાર એક્ટિવા સાથે વેગનઆર અથડાતાં એકનું મોતપોરબંદર વન વિભાગે ગેરકાયદે સિંહ-વાઘના નખ અને કસ્તુરી મૃગના અંગો વેંચતી ગેંગને પકડી
પોરબંદર વન વિભાગે વન્યપ્રાણીઓના અંગોના ગેરકાયદે વેપાર કરતી એક ટોળકીને ઝડપી પાડી છે. ચોપાટી મેદાન વિસ્તારમાંથી મધ્ય પ્રદેશના ચાર શખ્સોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં…
View More પોરબંદર વન વિભાગે ગેરકાયદે સિંહ-વાઘના નખ અને કસ્તુરી મૃગના અંગો વેંચતી ગેંગને પકડી