પોરબંદર વન વિભાગે ગેરકાયદે સિંહ-વાઘના નખ અને કસ્તુરી મૃગના અંગો વેંચતી ગેંગને પકડી

પોરબંદર વન વિભાગે વન્યપ્રાણીઓના અંગોના ગેરકાયદે વેપાર કરતી એક ટોળકીને ઝડપી પાડી છે. ચોપાટી મેદાન વિસ્તારમાંથી મધ્ય પ્રદેશના ચાર શખ્સોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં…

View More પોરબંદર વન વિભાગે ગેરકાયદે સિંહ-વાઘના નખ અને કસ્તુરી મૃગના અંગો વેંચતી ગેંગને પકડી