અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂૂબિયો આગામી દિવસોમાં ભારતની સત્તાવાર મુલાકાતે આવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ આર્થિક રાજધાની મુંબઈની સાથે-સાથે ગુજરાતના જામનગરની પણ મુલાકાત…
View More તણાવ સંબંધો વચ્ચે અમેરિકી વિદેશમંત્રી મુંબઇ, જામનગર આવશેCategory: ગુજરાત
આંગણવાડીમાં ગરમ રસોઇનો ભાવ 67% વધારી 8.5 રૂા. કરાયો
ગુજરાત સરકારે રાજ્યની આંગણવાડીઓમાં નાના ભૂલકાંઓને મળતા ગરમ અને પૌષ્ટિક ભોજનની વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.આ નિર્ણય મુજબ સંકલિત બાળ વિકાસ યોજનાની…
View More આંગણવાડીમાં ગરમ રસોઇનો ભાવ 67% વધારી 8.5 રૂા. કરાયોLRDની લેખિત પરીક્ષામાં નાપાસ થયેલી યુવતીએ બોગસ કોલ લેટર બનાવ્યો
વડોદરા શહેરમાં લોકરક્ષક દળ (LRD) ભરતી પ્રક્રિયા દરમિયાન એક ગંભીર અને ચોંકાવનારું બોગસ કોલ લેટર કાંડ સામે આવ્યું છે. LRD ભરતીની શારીરિક કસોટી (ફિઝિકલ)માં પાસ…
View More LRDની લેખિત પરીક્ષામાં નાપાસ થયેલી યુવતીએ બોગસ કોલ લેટર બનાવ્યોલાખાજીરાજ માર્કેટના વેપારીઓની દીવાળી સુધરી, હાલ વેપારની છૂટ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરની રાજવીકાળની ઐતિહાસિક લાખાજીરાજ શાક માર્કેટ જર્જરિત અને જોખમી બન્યા બાદ તેનું રિનોવેશ કરવા માટે શરૂૂ કરેલા પ્રયાસોમાં લાંબા સમયથી દરખાસ્ત થઇ…
View More લાખાજીરાજ માર્કેટના વેપારીઓની દીવાળી સુધરી, હાલ વેપારની છૂટગ્રાન્ટેડ શાળામાંથી વર્ગ-1 અને 2માં જતા કર્મચારીઓને પગાર રક્ષણનો લાભ મળશે
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના શૈક્ષણિક કર્મચારીઓ અને અધિકારીઓના હિતમાં એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. ગ્રાન્ટ-ઇન-એઇડ (અનુદાનિત) માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક…
View More ગ્રાન્ટેડ શાળામાંથી વર્ગ-1 અને 2માં જતા કર્મચારીઓને પગાર રક્ષણનો લાભ મળશેRMCનો શરદોત્સવ : કંકણ ગ્રુપ, અમરેલીની તેમજ રાજકોટ કારડિયા સમાજ રાસમંડળ રમઝટ બોલાવશે
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ નવરાત્રી પર્વને અનુલક્ષીને શરદ પુર્ણિમા પર્વ તા. 25 ઓક્ટોબરે રેસકોર્સ સ્થિત રમેશભાઇ પારેખ રંગદર્શન ખાતે ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.…
View More RMCનો શરદોત્સવ : કંકણ ગ્રુપ, અમરેલીની તેમજ રાજકોટ કારડિયા સમાજ રાસમંડળ રમઝટ બોલાવશેરિયલ એસ્ટેટને ગળાટૂંપો આપતા પ્રશ્નો લઇને બિલ્ડર એસો. પહોંચ્યું મ્યુ.કમિશનર પાસે
રાજકોટ શહેરને ભલે રંગીલું શહેર કે ’મિનિ મુંબઈ’ તરીકે ઓળખવામાં આવતું હોય, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ ચિત્ર રજૂ કરે છે. શહેરના રિયલ એસ્ટેટ…
View More રિયલ એસ્ટેટને ગળાટૂંપો આપતા પ્રશ્નો લઇને બિલ્ડર એસો. પહોંચ્યું મ્યુ.કમિશનર પાસેરાજકોટ ગુડ્સ શેડમાં પ્રથમ વખત મીઠાનું લોડિંગ, રેલવેને 27 લાખની આવક
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને માલવાહક પરિવહનના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. રાજકોટ ગુડ્સ શેડ ખાતે પ્રથમ વખત આયોડાઇઝ્ડ મીઠાનું લોડિંગ કરવામાં આવ્યું. 14…
View More રાજકોટ ગુડ્સ શેડમાં પ્રથમ વખત મીઠાનું લોડિંગ, રેલવેને 27 લાખની આવકલંડનમાં અક્ષર પુરુષોત્તમ સંસ્કૃત પાઠશાળાનું ઉદ્ઘાટન કરતા મહંત સ્વામી
મહંત સ્વામી મહારાજે રવિવાર, 11 ઓક્ટોબર 2026ના રોજ લંડન સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરમાં અક્ષર-પુરુષોત્તમ સંસ્કૃત પાઠશાળાનું ઉદ્ઘાટન કર્યું. આ કાર્ય દ્વારા તેમણે તેમના ગુરુ યોગીજી…
View More લંડનમાં અક્ષર પુરુષોત્તમ સંસ્કૃત પાઠશાળાનું ઉદ્ઘાટન કરતા મહંત સ્વામીઅમદાવાદી પાઘડીમેન અનુજનું બ્રિટિશ પાર્લામેન્ટમાં સન્માન
સાત સમુંદર પાર વિદેશની ધરતી પર ફરી એકવાર ગુજરાતી સંસ્કૃતિ અને સાંસ્કૃતિક વારસાનો દબદબો જોવા મળ્યો છે. નવરાત્રિના પવિત્ર પર્વ દરમિયાન લંડનની ઐતિહાસિક બ્રિટિશ પાર્લામેન્ટ…
View More અમદાવાદી પાઘડીમેન અનુજનું બ્રિટિશ પાર્લામેન્ટમાં સન્માન