બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ટાટમ ગામે આવેલા બાયો ગેસ પ્લાન્ટમાં બ્લાસ્ટની ઘટના બનતાં એક શ્રમિક ઈજાગ્રસ્ત થયો હોવાની ઘટના સામે આવી છે. પ્લાન્ટમાં થયેલા બ્લાસ્ટનો…
View More બોટાદના ટાટમ ગામે બાયોગેસ પ્લાન્ટની ટેન્કમાં પ્રચંડ બ્લાસ્ટ; એક શ્રમિક ઘાયલCategory: ગુજરાત
SMCના અધિકારીનો કોલર પકડી મહિલાએ લાફા માર્યા, દારૂ ઢોળી નાખ્યો!
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ગાંધીબાગ વિસ્તારમાં દેશી દારૂૂના ગેરકાયદે વેપાર સામે કાર્યવાહી કરવા પહોંચેલી એસએમસીની ટીમ પર હુમલો થયાની ઘટના સામે આવી છે. આ બનાવનો…
View More SMCના અધિકારીનો કોલર પકડી મહિલાએ લાફા માર્યા, દારૂ ઢોળી નાખ્યો!પાર્ટી પ્લોટોમાં ગરબાના નામે ફકત બિજનેસ : અભય શુકલા
જૂનાગઢમાં દેવ વાળી ખાતે વણિક સમાજ દ્વારા આયોજિત પ્રાચીન ગરબા મહોત્સવ અને ’શક્તિ સ્પંદન 2026’માં પ્રખ્યાત ‘સીઆઈડી’ સિરીયલના અભિનેતા અભય શુક્લાએ ખાસ મહેમાન તરીકે હાજરી…
View More પાર્ટી પ્લોટોમાં ગરબાના નામે ફકત બિજનેસ : અભય શુકલાભાણવડના યુવકની હત્યા બાદ તેના માતા-પિતાને પણ ધમકી
ભાણવડના રામેશ્વર પ્લોટ વિસ્તારમાં રહેતો વિજયભાઈ રાજુભાઈ પરમાર નામનો 20 વર્ષનો દેવીપુજક યુવાન શનિવારે રાત્રિના સમયે પોતાના ઘરેથી પોતાના છકડો રીક્ષા લઈને નવરાત્રીના તહેવાર સબબ…
View More ભાણવડના યુવકની હત્યા બાદ તેના માતા-પિતાને પણ ધમકીરૂપાલમાં મા વરદાયિનીની ઐતિહાસિક પલ્લી: લાખો ભક્તો ઉમટ્યા, રસ્તાઓ પર ઘીની નદી વહી
ગાંધીનગરના વિશ્વપ્રસિદ્ધ રૂપાલ ગામમાં જગતજનની શ્રી વરદાયિની માતાજીના પલ્લી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. દર વર્ષની પરંપરા મુજબ યોજાયેલા આ મહોત્સવમાં દેશ-વિદેશમાંથી અંદાજે…
View More રૂપાલમાં મા વરદાયિનીની ઐતિહાસિક પલ્લી: લાખો ભક્તો ઉમટ્યા, રસ્તાઓ પર ઘીની નદી વહીગેસના ટેન્કર પાછળ દૂધનું ટેન્કર અથડાતા ભારતમાલા હાઇવે બંધ કરાયો
ભારતમાલા હાઈ વે નંદેસરી ગામ પાસે દૂધના ટેન્કર અને એલપીજી ગેસ ભરેલા ટેન્કરનો અકસ્માત સર્જાયો હતો. એલપીજી લીકેજ થયા બાદ કોઈ મોટો બનાવ ન બને…
View More ગેસના ટેન્કર પાછળ દૂધનું ટેન્કર અથડાતા ભારતમાલા હાઇવે બંધ કરાયોગુજરાતના એકમાત્ર વાઘ માટે બે વાઘણ લાવવા તૈયારી
નેશનલ ટાઇગર ક્ધઝર્વેશન ઓથોરિટી (NTCA) ના વિશેષ પ્રયાસોથી ગુજરાતમાં દાયકાઓ બાદ વાઘની ગર્જના ફરી સાંભળવા મળી શકે છે. રાજ્યના જંગલોમાં એકલા વિહરતા એકમાત્ર નર વાઘ…
View More ગુજરાતના એકમાત્ર વાઘ માટે બે વાઘણ લાવવા તૈયારીકોંગ્રેસ મેદાનમાં, ગુરુવારે રાજકોટમાં ખેડૂત આક્રોશ મહાસભા
રાજ્યમાં ખેડૂતોની કથળતી પરિસ્થિતિ, વીજ સંકટ અને વળતર મુદ્દે સરકાર સામે રણશિંગુ ફૂંકવા માટે આગામી 22 તારીખે રાજકોટ ખાતે ભવ્ય ખેડૂત આક્રોશ મહાસભાનું આયોજન કરવામાં…
View More કોંગ્રેસ મેદાનમાં, ગુરુવારે રાજકોટમાં ખેડૂત આક્રોશ મહાસભાશાપરમાં મહિલા સ્કૂટર ચાલકે ઠોકર મારતા રેલનગરના કારખાનેદાર યુવાનનું કરૂણ મોત
રાજકોટના રેલનગર વિસ્તારમાં આવેલા ઉત્સવ સ્ટાર રેસિડેન્સીમાં રહેતા 27 વર્ષના આશાસ્પદ કારખાનેદાર મોહિતભાઈ દિલીપભાઈ વાસાણી ગત તારીખ 10 સપ્ટેમ્બરના રોજ પોતાના કારખાનેથી એક્ટિવા લઈને ઘરે…
View More શાપરમાં મહિલા સ્કૂટર ચાલકે ઠોકર મારતા રેલનગરના કારખાનેદાર યુવાનનું કરૂણ મોત150 ફૂટ રીંગ રોડ આંબેડકરનગરમાં ડિપ્રેશનથી કંટાળી અગ્નિસ્નાન કરનાર શિક્ષકનું સારવારમાં મોત
રાજકોટ શહેરના આંબેડકરનગરમાં મવડી સ્લમ આવાસમાં રહેતા ખાનગી શાળાના શિક્ષક મિતેશ તેરૈયાએ ગઇકાલે બપોરે પોતાના ઘરે શરીરે કેરોસીન છાંટીને આગ ચાંપી આપઘાત કરી લીધો હતો.…
View More 150 ફૂટ રીંગ રોડ આંબેડકરનગરમાં ડિપ્રેશનથી કંટાળી અગ્નિસ્નાન કરનાર શિક્ષકનું સારવારમાં મોત