લખતર-વિરમગામ હાઈવે પર ઓળક ગામ નજીક ડાંગરના ગઠ્ઠા ભરેલી બોલેરો પીકઅપમાં આગ લાગી હતી. આ ઘટનામાં બોલેરો અને ડાંગરનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો.…
View More લખતર પાસે બોલેરો પીકઅપમાં આગ લાગી, ડ્રાઈવરનો આબાદ બચાવCategory: ગુજરાત
માળિયા મિયાણાના ખાખરેચી ગામે પરિવાર પર હુમલો, મકાન સળગાવી દીધું
માળિયા મિયાણા તાલુકાના ખાખરેચી ગામે પ્રેમલગ્નની અદાવતમાં એક પરિવાર પર જીવલેણ હુમલો અને ઘરવખરીને આગ ચાંપી અંદાજે એક લાખ રૂૂપિયાનું નુકસાન કર્યાની સળગતી ઘટના સામે…
View More માળિયા મિયાણાના ખાખરેચી ગામે પરિવાર પર હુમલો, મકાન સળગાવી દીધુંભાવનગરમાં કોંગ્રેસનો રાજકીય મહાકુંભ: ચિત્રા ખાતે કાલે શક્તિ પ્રદર્શન સમાન ભવ્ય સ્નેહમિલન
ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા આવતીકાલે સાંજે 6 કલાકે ચિત્રા સ્થિત ઓમ પાર્ટી પ્લોટ ખાતે કોંગ્રેસ પરિવારનું ભવ્ય સ્નેહમિલન અને સંગઠન સંકલ્પ મહાસંમેલન યોજાનાર છે. શહેર…
View More ભાવનગરમાં કોંગ્રેસનો રાજકીય મહાકુંભ: ચિત્રા ખાતે કાલે શક્તિ પ્રદર્શન સમાન ભવ્ય સ્નેહમિલનવલ્લભીપુરમાં પ્રાચીન મેલોલાઈટ પથ્થર, પાકી ઈંટોના બાંધકામ મળ્યા
ઉત્ખનનમાં મળેલી વસ્તુઓનું આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ 18મી મેના રોજ વોટસન મ્યુઝિયમ ખાતે ફોટો પ્રદર્શન ઉત્ખનન દરમિયાન મળેલા તાંબાના સિક્કા, સીલ, શંખ, બંગડીઓ પાંચમી સદીની હોવાનું…
View More વલ્લભીપુરમાં પ્રાચીન મેલોલાઈટ પથ્થર, પાકી ઈંટોના બાંધકામ મળ્યારાજકોટ જિલ્લા પોલીસ દ્વારા અનેક ગુનાઓમા સંડોવાયેલ 3 ઇસમો તડીપાર
રાજકોટ જિલ્લાના ધોરાજી સબ ડિવિઝન હેઠળ આવેલા ભાયાવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસામાજિક પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવા પોલીસ તંત્ર દ્વારા મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.…
View More રાજકોટ જિલ્લા પોલીસ દ્વારા અનેક ગુનાઓમા સંડોવાયેલ 3 ઇસમો તડીપારઉનાના તડ-ભાડસી નજીક બે બાઈક વચ્ચે અકસ્માત: જૂનાગઢના બે યુવાન ગંભીર
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના તડ અને ભાડસી ગામ વચ્ચે મોડી રાત્રે બે મોટરસાયકલ સામ સામે ધડાકાભેર અથડાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં જૂનાગઢના…
View More ઉનાના તડ-ભાડસી નજીક બે બાઈક વચ્ચે અકસ્માત: જૂનાગઢના બે યુવાન ગંભીરભાવનગરના ગુંદી ગામે પોલીસ પર હુમલો કરનારા 6 શખ્સો ઝડપાયા
ભાવનગર જિલ્લાનાવઘોઘા તાલુકાના ગુંદી-કેરિયા વિસ્તારમાં વાહન ચેકિંગની કામગીરી કરી રહેલી પોલીસ ટીમ પર સ્થાનિકોના ટોળાએ હુમલો કરી ફરજમાં રૂૂકાવટ કરી હતી .એકમામલે પોલીસે અત્યાર સુધીમાં…
View More ભાવનગરના ગુંદી ગામે પોલીસ પર હુમલો કરનારા 6 શખ્સો ઝડપાયાગોંડલમાં જીવંત વાયર તૂટી પડતા બે ગૌમાતાના કરૂણ મોત
ગૌસેવકોનો પીજીવીસીએલ સામે આક્રોશિત વિરોધ, જોખમી વીજ વ્યવસ્થામાં તાત્કાલિક સુધારાની ઉગ્ર માંગ ગોંડલ શહેરના ભોજપરા વિસ્તારમાં બનેલી દુ:ખદ અને ચિંતાજનક ઘટનાએ શહેરભરમાં ભારે રોષ અને…
View More ગોંડલમાં જીવંત વાયર તૂટી પડતા બે ગૌમાતાના કરૂણ મોતરાજુલા હિંડોરણા પુલ નીચે નદીમાંથી યુવાનનો મૃતદેહ મળતા ચકચાર
રાજુલા તાલુકાના હિંડોરણા પુલ નીચે નદીમાંથી એક યુવાનનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ રાજુલા પોલીસને કરવામાં આવતા પોલીસ તાત્કાલિક…
View More રાજુલા હિંડોરણા પુલ નીચે નદીમાંથી યુવાનનો મૃતદેહ મળતા ચકચારજામનગરમાં જડેશ્વર પાર્કમાં ડિમોલિશન દરમિયાન 80 વર્ષીય વૃદ્ધ મહિલાનો જોરદાર વિરોધ
મહિલા પોલીસ સાથે ઝપાઝપી,બટકા ભર્યા: આખરે બળજબરીથી પોલીસ જીપમાં બેસાડી પોલીસ મથકે ખસેડાયા જામનગર મહાનગરપાલિકા દ્વારા આજે જડેશ્વર પાર્ક વિસ્તારમાં હાથ ધરાયેલી ડિમોલિશનની કાર્યવાહી દરમિયાન…
View More જામનગરમાં જડેશ્વર પાર્કમાં ડિમોલિશન દરમિયાન 80 વર્ષીય વૃદ્ધ મહિલાનો જોરદાર વિરોધ