જામનગર શહેરના ગોકુલનગર પાણાખાણ વિસ્તારમાં રહેતા રિક્ષાચાલક અને પરણિત મહિલા વચ્ચે છેલ્લા બે-ત્રણ મહિનાથી પ્રેમ સંબંધ ચાલતા હોવાનું સામે આવ્યું છે. દરમિયાન બંને વચ્ચે થયેલા…
View More જામનગરમાં રિક્ષાચાલક અને તેની પ્રેમિકા વચ્ચે થઇ સશસ્ત્ર મારામારીCategory: ગુજરાત
જામનગરના મસીતિયા ગામે ક્ધસ્ટ્રક્શન સાઇટ પર બે પક્ષ વચ્ચે થઇ માથાકૂટ
જામનગર શહેરના પંચ-બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી ન્યુએરા ક્ધસ્ટ્રક્શન સાઇટ મામલે બે પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ધમકીના બનાવ બાદ બંને પક્ષ દ્વારા સામસામે…
View More જામનગરના મસીતિયા ગામે ક્ધસ્ટ્રક્શન સાઇટ પર બે પક્ષ વચ્ચે થઇ માથાકૂટકાલાવડના સતિયામાં પ્રેમસંબંધના ડખ્ખામાં હથિયારો સાથે શખ્સોએ આતંક મચાવ્યો
મધરાત્રે સાતથી આઠ કારમાં ફિલ્મી સ્ટાઇલથી આવ્યા: મહિલા પર જીવલેણ હુમલો કરવાનો પ્રયાસ, એકઠા થયેલા ગ્રામજનોએ કર્યો વળતો પ્રહાર જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના સતીયાગામમાં પ્રેમ…
View More કાલાવડના સતિયામાં પ્રેમસંબંધના ડખ્ખામાં હથિયારો સાથે શખ્સોએ આતંક મચાવ્યોમોરબીમાં ભારતનગરના વાડામાં ગાંજાનું વાવેતર ઝડપાયું: 4 કિલો ગાંજાના છોડ મળ્યા
મોરબી એસઓજી શાખાએ બાતમીના આધારે ભારતનગર મફતીયાપરા વિસ્તારમાં રેડ પાડીને ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું હતું. પોલીસે રહેણાંક મકાનની પાછળ આવેલા વાડામાંથી લીલા…
View More મોરબીમાં ભારતનગરના વાડામાં ગાંજાનું વાવેતર ઝડપાયું: 4 કિલો ગાંજાના છોડ મળ્યાવેરાવળમાં ગુજસીટોકના ગુનામાં નાસતા ફરતા શખ્સને રાજકોટથી ઝડપી લેવામાં આવ્યો
વેરાવળ પોલીસ ગુજસીટોક ગુનાના કામે નાસતા ફરતા આરોપીને ગીર સોમનાથ એલ.સી.બી. એ પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જુનાગઢ રેન્જ ડી.આઈ.જી.પી. રાજેન્દ્રસિંહ ચુડાસમા, જિલ્લા…
View More વેરાવળમાં ગુજસીટોકના ગુનામાં નાસતા ફરતા શખ્સને રાજકોટથી ઝડપી લેવામાં આવ્યોવેરાવળના નવાપરામાં દીપડો કૂવામાં ખાબક્યો, વનવિભાગે રેસ્કયુ કરી બચાવ્યો
વેરાવળ તાલુકાના નવાપરા ગામે એક કૂવામાં દીપડો ખાબક્યો હતો. આ દીપડાનું વન વિભાગે સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી દીપડાનો જીવ બચાવ્યો છે. આ અંગે વેરાવળ રાઉન્ડના ડારી…
View More વેરાવળના નવાપરામાં દીપડો કૂવામાં ખાબક્યો, વનવિભાગે રેસ્કયુ કરી બચાવ્યોગોંડલમાં આર્થિક ભીંસથી કંટાળી યુવાનનો આપઘાત
ગોંડલ નાં ભગવતપરા માં રહેતા યુવાને પોતાનાં ઘરે ઝેરી દવા પી લેતા સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયો હતો.પરંતુ સારવાર કારગત નહી નિવડતા તેનું મોત નિપજ્યું…
View More ગોંડલમાં આર્થિક ભીંસથી કંટાળી યુવાનનો આપઘાતમોરબી કલેક્ટરની ફેલ્સ્પાર ખનીજ માફિયાઓ પર ધોંસ
મોરબી જિલ્લામાં ગેરકાયદેસર ખનન, પરિવહન અને બિનઅધિકૃત ખનિજ સંગ્રહ પ્રવૃત્તિઓ સામે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે કલેક્ટર સ્વપ્નિલ…
View More મોરબી કલેક્ટરની ફેલ્સ્પાર ખનીજ માફિયાઓ પર ધોંસઉપલેટાના તલગણા ગામે નોટિસ આપવા ગયેલા જેટકોના જુનિયર ઇજનેર સાથે માથાકૂટ
ફરજમાં રૂકાવટ કરી જુનિયર અને નાયબ ઇજનેરને ધમકી આપ્યાની ફરિયાદ ઉપલેટા તાલુકાના તલગણા ગામે સરકારી ફરજ બજાવી રહેલા જેટકો ના જુનિયર ઈજનેર પર હુમલો કરી,…
View More ઉપલેટાના તલગણા ગામે નોટિસ આપવા ગયેલા જેટકોના જુનિયર ઇજનેર સાથે માથાકૂટસાવરકુંડલાના અમૃત સરોવરમાં નાહવા પડેલા યુવાનનું ડૂબી જતાં મોત
સાવરકુંડલાના બાયપાસ રોડ ઉપર આવેલ અમૃત સરોવરમાં નજીકમાં જ લીલાપીળની ધાર પાસે રહેતા એક દેવીપુજક નો યુવાન નાહવા પડતા ડૂબી ગયો હતો. પોલીસ સૂત્રોમાંથી જાણવા…
View More સાવરકુંડલાના અમૃત સરોવરમાં નાહવા પડેલા યુવાનનું ડૂબી જતાં મોત