કેશોદના રંગપર પાસે અજાણયા રિક્ષા ચાલકે બાઇકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા બાઇક સવાર કૌટૂંબિક પિતરાઇ ભાઇના મોત નીપજતા પરિવારમાં…
View More કેશોદના રંગપર પાસે હિટ એન્ડ રનની ઘટનામાં બાઇક સવાર બે કૌટૂંબિક પિતરાઇના મોતCategory: ગુજરાત
જામનગરના ઢીચડામાં કાર અડફેટે બાઇકને ઉલાળી આધેડ ઉપર છ શખ્સોનો હુમલો
જામનગર નજીક ઢીચડા ગામના રિંગ રોડ વિસ્તારમાં જૂની અદાવતને લઈને 44 વર્ષીય આધેડના મોટરસાઇકલને કારથી અથડાવી નીચે પાડી છરી, લાકડાના ધોકા અને લોખંડના પાઇપ વડે…
View More જામનગરના ઢીચડામાં કાર અડફેટે બાઇકને ઉલાળી આધેડ ઉપર છ શખ્સોનો હુમલોસોમનાથથી દિલ્હી સુધી બનશે એકસપ્રેસ-વે
સૌરાષ્ટ્રના બે મોટા તીર્થધામ સોમનાથ અને દ્વારકાને અમદાવાદ તેમજ દેશની રાજધાની સાથે જોડતો 680 કિલોમીટરનો સોમનાથ-દ્વારકા એક્સપ્રેસવે ગુજરાતની સડક પરિયોજનાઓમાં નવો સીમાચિહ્ન બનવા જઈ રહ્યો…
View More સોમનાથથી દિલ્હી સુધી બનશે એકસપ્રેસ-વેજામનગર જનતા ફાટક પાસે ડમ્પર નીચે કૂદી યુવાને કરેલો આપઘાત
સીસીટીવી ફૂટેજની તપાસ કરતા અકસ્માતની ઘટના આપઘાતની નીકળી જામનગરના જકાતનાકા નજીક પ્રજાપતિ શેરી નંબર-9માં રહેતા 36 વર્ષીય વિજય કાનજીભાઈ ગોહીલનું ડમ્પર નીચે આવી જતાં મોત…
View More જામનગર જનતા ફાટક પાસે ડમ્પર નીચે કૂદી યુવાને કરેલો આપઘાતપાટડીમાં પત્ની સાથે આડા સંબંધમાં આધેડની હત્યા, પિતા-પુત્ર સહિત ત્રણ પકડાયા
પાટડીના બામણવા ગામે પત્ની સાથે આડાસંબંધના મનદુ:ખમાં પતિ પસા ચતુર ચાવડાએ પુત્ર અશ્વિન ચાવડા અને પવન ઈશ્વર રાઠોડ સાથે મળી 55 વર્ષીય ઠાકોર વીરજી ભાથીની…
View More પાટડીમાં પત્ની સાથે આડા સંબંધમાં આધેડની હત્યા, પિતા-પુત્ર સહિત ત્રણ પકડાયાચોટીલામાં રખડતા પશુઓનો આતંક: નાગરિકોમાં રોષ
સાધન આવ્યા પરંતુ સ્ટાફ ભરવા અંગે પાલિકાને નિર્ણય કરવાનો સમય નથી! યાત્રાધામ ચોટીલા શહેરમાં છેલ્લા ઘણા સમયથી રખડતા પશુઓ અને ખૂટીયાઓનો ત્રાસ દિવસેને દિવસે વધતો…
View More ચોટીલામાં રખડતા પશુઓનો આતંક: નાગરિકોમાં રોષબોટાદના ગઢડિયાની યુવતીને કારમાં લિફટ આપવાના બહાને અવાવરૂ જગ્યાએ લઇ જ્ઇ છેડતી
બોટાદ જિલ્લાના ગઢડીયા ગામની એક કોલેજિયન યુવતી સાથે છેડતી અને શારીરિક સંબંધ બાંધવાના પ્રયાસની ફરિયાદ પાળીયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ…
View More બોટાદના ગઢડિયાની યુવતીને કારમાં લિફટ આપવાના બહાને અવાવરૂ જગ્યાએ લઇ જ્ઇ છેડતીભાવનગર નજીક ટ્રક પાછળ બોલેરો ઘુસી જતાં 7ના મોત
ભાવનગર-તળાજા હાઇવે પર આજે એક અત્યંત હૃદયદ્રાવક અને ગોજારો માર્ગ અકસ્માત સર્જાયો હતો. તળાજા રોડ નજીક આવેલા ત્રાપજ ગામ પાસે એક પૂરઝડપે જઈ રહેલી બોલેરો…
View More ભાવનગર નજીક ટ્રક પાછળ બોલેરો ઘુસી જતાં 7ના મોતકૌભાંડી અલ્પેશે 9 લાખની લોન આપી સણોસરાના ખેડૂતની કરોડોની જમીન પચાવી પાડી
રાજકોટ શહેરમાં વ્યાજબખોરી અને જમીન હડપવાના કૌભાંડો આચરનારા મુખ્ય આરોપી અલ્પેશ દોંગા અને તેના સાગરીતો સામે પોલીસનો શિકંજો વધુ મજબૂત બન્યો છે. રાજકોટ ડીસીપી…
View More કૌભાંડી અલ્પેશે 9 લાખની લોન આપી સણોસરાના ખેડૂતની કરોડોની જમીન પચાવી પાડીહિરાસરથી ડિસેમ્બરના અંત સુધીમાં ઉડશે ઇન્ટરનેશનલ ફલાઇટ્સ
રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્રના પ્રવાસીઓ માટે ઉત્સાહજનક સમાચાર સામે આવ્યા છે. રાજકોટના આંતરરાષ્ટ્રીય કક્ષાના હિરાસર એરપોર્ટ પરથી આગામી ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં ઈન્ટરનેશનલ ફ્લાઇટ્સ શરૂૂ…
View More હિરાસરથી ડિસેમ્બરના અંત સુધીમાં ઉડશે ઇન્ટરનેશનલ ફલાઇટ્સ